કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

Bansi Thaker
Bansi Thaker @ThakersFoodJunction
Ahmedabad

#US
"એક દીન બાબુજી ને મુજે કહા... હંસા જરા હલવા બના દેના ને... ફિર મેને બના દીયા થા... પર બદકિસ્મતી સે જળ ગયા થા પુરા... " હાહાહાહાહા આ ફેમસ વિડિઓ હમણાં બવ જોવા મળે છે. એટલે મારા બાબુજી તો નથી પણ સાસુજી છે એટલે મેં બનાવ્યો ગાજર નો હલવો. ઉતરાણ માં બંને દિવસ ગેસ્ટ હોય તો એકદિવસ ગાજર નો હલવો સર્વ કરી શકાય. મારે ત્યાં ઉતરાયણ ના દિવસે અડદિયા અને વાસી ઉતરાયણ ના દિવસે ગાજર નો હલવો ફિક્સ જ હોય છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૮ વ્યક્તિ
  1. ૨ કિલોગાજર
  2. 3/4 કિલોખાંડ (સ્વાદ મુજબ)
  3. ૪ કપદૂધ
  4. ૨ ચમચીઘી
  5. ૪ મોટા ચમચાઘર ની મલાઈ
  6. ૧ ચમચીઇલાયચી નો ભુક્કો
  7. કિસમિસ
  8. કાજુ બદામ ની કતરણ/ ભુક્કો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    ગાજર ને ધોઈ ને એને ખમણી લો. હવે એક કૂકર માં ઘી મૂકી એમાં ખમણેલ ગાજર ને ઉમેરી હલાવી એમ દૂધ એડ કરી દો. હવે એને બરાબર હલાવી મલાઈ ઉમેરી ને કુકર માં ૨ કે ૩ સિટી કરી લો. હવે એને એક કઢાઈ માં ઠાલવી ને દૂધ હોય એને બળી જવા દો. અને ખાંડ ઉમેરી ને હલાવો.

    ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ખાંડ ઓગળે ત્યાં સુધી એને હલાવતા રહો અને જ્યાં સુધી બધું દૂધ અને ખાંડ મિક્સ ના થાય ત્યાં સુધી હળવા ને હલાવતા રહો. ચેક કરી લો કે એની કન્સીસ્ટન્સી બરાબર થઇ ગઈ હોય તો એમાં ઇલાયચી નો ભૂકો અને કિસમિસ ઉમેરી ને મિક્સ કરીલો.

    ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ઉપર કાજુ બદામ ની કતરણ છાંટી લો. મેં અહીં એનો ભૂકો જ ઉમેર્યો છે કેમ કે મારા બાળકો કાજુ બદામ કાઢી નાખે છે જેથી ભૂકો હશે તો એ એની અંદર ભળી જશે. રેડી છે ગાજર નો હલવો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bansi Thaker
Bansi Thaker @ThakersFoodJunction
પર January 17, 2023 11:51
Ahmedabad
My family is foody so i love to cook for them 🤗
વધુ વાંચો

Top Search in

  1. 1st for ગાજર

ટિપ્પણીઓ (8)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir
January 27, 2023 17:47
Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. વેજ મન્ચુરિયન ગ્રેવી (Veg Manchurian Gravy Recipe In Gujarati)
  2. ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
  3. ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
  4. ગાજર હલવો ખમણ્યા વગર
  5. બ્રેડ પકોડા (Bread Pakora Recipe In Gujarati)
  1. મમરા ની ચીક્કી (Mamara Chikki Recipe In Gujarati)
  2. સ્મોકી ગાર્લિક બટેટી (Smoky Garlic Baby Potatoes Recipe In Gujarati)
  3. સ્ટ્રોબેરી ચીઝ કેક (Strawberry Cheese Cake Recipe In Gujarati)
  4. ગાજર ના થેપલા (Gajar Thepla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16755405
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close