વેજ મંચુરિયન (Veg Manchurian Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદો અને આરા નો લોટ મિક્સ કરી તેમાં કોબી અને ગાજર ની છીણ, આદુ મરચા અને લસણની પેસ્ટ,ચીલી સોસ, વિનેગર,મીઠું નાખી મિક્સ કરો અને પછી સોડા નાખી મિક્સ કરી લો
- 2
પછી તેને ગરમ તેલ માં ધીમા તાપે મંચુરિયન ના નાના ગોટા ઉતારી લો
- 3
પછી એક કડાઈ માં તેલ લઇ તેમાં આદુ મરચા અને લસણની પેસ્ટ સાંતળો પછી તેમાં કેપ્સીકમ, કોબીજ, અને ડુંગળી નાખી બે મિનિટ સુધી
- 4
પછી મંચુરિયનચુરિયન ના ગોટા નાખી ચીલી સોસ, સોયાં સોસ, વિનેગર, કેચઅપ નાખી મીઠું નાખી મિક્સ કરી લો
- 5
પછી તેમાં મેંદા ની સ્લરી નાખી બરાબર મિક્સ કરી લો પછી તેમાં લીલી ડુંગળી નાખી બરાબર મિક્સ કરી લો અને નીચે ઉતારી સર્વિંગ પ્લેટ માં લઇ ઉપર થી કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16759519











ટિપ્પણીઓ