ઇન્સ્ટન્ટ આમળા શરબત (Instant Amla Sharbat Recipe In Gujarati)

Bhavini Kotak @cook_25887457
#JWC3
આમળા ઔષધીય ગુણ ધરાવે છે. એક યા બીજી રીતે આમળા શિયાળામાં ખાવા જોઈએ. આમળા આપણા શરીરની ઘણી બધી બીમારી ને દૂર રાખવામાં મદદ કરે છે.
આમળામાં વિટામિન બી,સી,કેલ્શિયમ,ફોસ્ફરસ આયર્ન ખૂબ જ ભરપૂર પ્રમાણમાં રહેલા છે. આમળા સ્કીન અને વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે.

Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16761879

ટિપ્પણીઓ (8)