વેજ બિરયાની (Veg Biryani Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સોથી પહેલાં ચોખા ને ધોઈ પલાળી રાખો હવે બધા શાકભાજી ને સમારી લો
- 2
હવે કુકરમાં ઘી અને તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં,તેજ પત્તા નાખી બધા વેજીટેબલ ઉમેરો
- 3
હવે તેને થોડી વાર સાંતળો પછી તેમા આદુ મરચાં, લસણ ની પેસ્ટ, દહીં અને બાસમતી ચોખા ઉમેરો બિરયાની મસાલા, મીઠું,હળદર, મરચું ઉમેરી બરાબર મિક્સ કરી લો
- 4
હવે તેમાં થોડું પાણી નાખી બે સીટી થવાદો
- 5
હવે તૈયાર છે ટેસ્ટી ગરમા ગરમ બિરયાની સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16762909







ટિપ્પણીઓ