બધા લોટ મિક્સ કરી મીઠું મરી પાઉડર નાખવા. ત્યારબાદ મોણ નાખી થોડુ પાણી ઉમેરતા જઈ કઠણ લોટ બાંધો.
ભાખરી વણી વેલણથી ટોચા મારવા અને માટી ની તવી માં ઘીમાં તાપે સરસ શેકવી
બેય બાજુ સરખું શેકાઈ જાય એટલે ઘી લગાવી દેવું તૈયાર છે મલ્ટી ગ્રેન ભાખરી. ગરમ ગરમ પીરસવું
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ