રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલીમાં પાણી તથા ઝીણું સમારેલો ગોળને નાખે હલાવી ગોળનું પાણી તૈયાર કરવું
- 2
ઘઉંનો લોટ લેવો ગેસ પર ધીમી આંચ પર પેન મૂકી તેમાં ઘી નાખો ઓગળે ત્યારે તેનામાં લોટ નાખી હલાવો લોટને આછા ભૂરા રંગનું થાય ત્યાં સુધી શેકો ત્યારબાદ તેનામાંગોળ પાણી નાખી હલાવો
- 3
ઘી છૂટું પડે ત્યાં સુધી હલાવવું ગરમ ગરમ સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16768048











ટિપ્પણીઓ