કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મિક્સ દાળ વેજીટેબલ ખીચડી (Mix Dal Vegetable Khichdi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મિક્સ દાળ વેજીટેબલ ખીચડી (Mix Dal Vegetable Khichdi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મિક્સ દાળ વેજીટેબલ ખીચડી (Mix Dal Vegetable Khichdi Recipe In Gujarati)

Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457

#WKR
મિક્સ દાળ વેજીટેબલ ખીચડી એ વન પોટ મીલ છે . આ ખીચડી કુકરને બદલે છુટ્ટી બનાવવામાં આવી છે જેથી તેની મીઠાશ અને પોષણ તત્વો માં વધારો થાય છે

#WKR
મિક્સ દાળ વેજીટેબલ ખીચડી એ વન પોટ મીલ છે . આ ખીચડી કુકરને બદલે છુટ્ટી બનાવવામાં આવી છે જેથી તેની મીઠાશ અને પોષણ તત્વો માં વધારો થાય છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

અડધો કલાક
બે સર્વિંગ
  1. ૧/૨ વાટકી બાસમતી ચોખા
  2. ૧/૨ વાટકી મિક્સ દાળ (તુવેર દાળ, મગ છડી દાળ,મગની ફોતરા વાળી દાળ)
  3. ૧ વાટકીમિક્સ વેજીટેબલ (વટાણા, કેપ્સીકમ, ફ્લાવર, કોબીજ,ગાજર)
  4. ૨ નંગલીલી ડુંગળી
  5. ૧ ટી સ્પૂનવાટેલા આદુ લસણ
  6. મીઠું સ્વાદ મુજબ
  7. ૧/૨ ટી સ્પૂનહળદર
  8. ૧ ટી સ્પૂનલાલ મરચું પાઉડર (ઓપ્શનલ)
  9. ૧ ટેબલ સ્પૂનધાણાજીરૂ
  10. ૧ ટી સ્પૂનગરમ મસાલો
  11. વઘાર માટે:
  12. ૨ ટેબલ સ્પૂનતેલ
  13. ૧/૨ ટીસ્પૂનજીરુ
  14. ૧ નંગલવિંગ
  15. ૧ ટુકડોતજ
  16. ૧ પતા તમાલપત્ર
  17. ૪ નંગ તીખા
  18. ૧ નંગતીખી લીલી મરચી
  19. ૧ નંગસુકુ લાલ મરચું
  20. ૪પાંચ પાન મીઠો લીમડો
  21. અન્ય સામગ્રી:
  22. કોથમીર જરૂર મુજબ
  23. સ્પ્રિંગ ઓનિયન જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સૌપ્રથમ એક કટોરીમાં મિક્સ દાળ અને બીજી કટોરીમાં ચોખા લઈ બંનેને ધોઈને બે કલાક માટે પલાળી દો. વેજીટેબલ્સને ઝીણા સમારી લો.

    મિક્સ દાળ વેજીટેબલ ખીચડી (Mix Dal Vegetable Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મિક્સ દાળ વેજીટેબલ ખીચડી (Mix Dal Vegetable Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મિક્સ દાળ વેજીટેબલ ખીચડી (Mix Dal Vegetable Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    દાળ અને ભાત માંથી પાણી કાઢી જે વાસણમાં ખીચડી બનાવવાની હોય તેમાં બંને લઈ લો. ત્રણ કપ પાણી ઉમેરી ધીમી આંચ પર કુક કરવા મૂકો.

  3. 3

    વઘાર માટે એક કડાઈમાં તેલ લઈ તેલ થાય એટલે તેમાં જીરું અને વઘારની બીજી બધી સામગ્રી ઉમેરો. ડુંગળી અને વાટેલા આદુ લસણ ઉમેરી સાંતળો. બધા વેજીટેબલ્સ ઉમેરી મીઠું અને બધા મસાલા ઉમેરી મિક્સ કરી ગરમ કરવા મુકેલ દાળ અને ચોખામાં ઉમેરી દો.

    મિક્સ દાળ વેજીટેબલ ખીચડી (Mix Dal Vegetable Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મિક્સ દાળ વેજીટેબલ ખીચડી (Mix Dal Vegetable Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મિક્સ દાળ વેજીટેબલ ખીચડી (Mix Dal Vegetable Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ધીમી આંચ ઉપર ઢાંકણ ઢાંકી પાણી બળી જાય ત્યાં સુધી થવા દો. ચેક કરો દાળ બરાબર ચડી ગઈ છે કે નહીં. જરૂર પડે તો થોડું પાણી નાખી કુક થવા દો. કોથમીર ઉમેરી મિક્સ કરો.

    મિક્સ દાળ વેજીટેબલ ખીચડી (Mix Dal Vegetable Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ખીચડી ને થોડી વાર સીઝવા દો. સર્વિંગ પ્લેટમાં લઈ ડુંગળી અને સ્પ્રિંગ ઓનિયન થી ગાર્નિશ કરી સર્વ કરો.

    મિક્સ દાળ વેજીટેબલ ખીચડી (Mix Dal Vegetable Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
પર January 27, 2023 14:25

ટિપ્પણીઓ (6)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
January 27, 2023 16:26
Healthy and tasty
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. મેથી મિલેટ ખીચડી (Methi millet khichdi recipe in Gujarati)
  2. મૂળા મેથી ના મુઠિયા (Mooli Methi Muthia Recipe In Gujarati)
  3. મગ ની કચ્છી ખીચડી જૈન (Moong Kutchhi Khichdi Jain Recipe In Gujarati)
  4. મસાલા ખીચડી (Masala Khichdi Recipe In Gujarati)
  5. પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
  1. તિરંગી હલવા (Tricolor Halwa Recipe In Gujarati)
  2. સ્વામિનારાયણ ખીચડી (Swaminarayan Khichdi Recipe In Gujarati)
  3. બ્રોકોલી વટાણા નું શાક (Broccoli Vatana Shak Recipe In Gujarati)
  4. મેથી બટેકા નું શાક (Methi Bataka Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16773574
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close