મૂળા મેથી ના મુઠિયા (Mooli Methi Muthia Recipe In Gujarati)

Manisha Desai @manisha12
#RDS વીસરાતી જતી વાનગી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બંને ભાજી ને સમારી ધોયા લ્યો હવે બધાજ લોટ મસાલો તેલ, ભાજી બધું મિક્સ કરી લ્યો.
- 2
હવે એક ઢોકળા ના કૂકર મા કાણા વાડી પ્લેટ મૂકી જરૂર મુજબ પાણી રેડી કૂકર ગરમ કરાવવા મૂકો. હવે બાંધેલા લોટ માંથી નાના એવા એકસરખા મુઠિયા વાડી કૂકર મા મૂકી ઢાંકણ ઢાંકીને 15 થી 17 મિનિટ સુધી થવા દો.
- 3
હવે કૂકર ઠંડું પડે પછી મુઠિયા એક બાઉલ મા કાઢી એના ઉપર રાઈ, તલ, લીમડાના વઘાર રેડી મુઠિયા સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મૂળા નાં પાન નાં મુઠીયા (Mooli Paan Muthia Recipe In Gujarati)
#વીન્ટર_સ્પેશિયલ_રેસીપીસ #નાસ્તો #હેલ્ધી #મૂળા #મુઠીયા #મૂળો #મૂળા_નાં_પાન_નાં_મુઠીયા#બાજરાનોલોટ #જુવારનોલોટ #ચણાનોલોટ #બેસન#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeશિયાળા માં તાજા મૂળા, લીલાછમ પાન સાથે ખૂબ જ માતા હોય છે. તેમાં થી આપણે પાન નું લોટ વાળું શાક, કે રીંગણા - ટામેટાં નું શાક..વગેરે બનાવતા હોઈએ છીએ. આજે મેં સૂકા મુઠીયા બાફી ને વઘાર કરી બનાવ્યા છે. આમ તો રસિયા મુઠીયા પણ બનાવાય છે. લીલી ચટણી, લસણ ની લાલ ચટણી કે ટોમેટો સોસ સાથે , ચા - કોફી સાથે ગરમાગરમ સર્વ કરો. આવો સ્વાદ માણવા. Manisha Sampat -
-
-
-
દલિયા મેથી મુઠિયા (Dalia Methi Muthia Recipe In Gujarati)
#30mins આ મુઠિયા બનાવવા એકદમ સરળ,ઝડપી અને સોફ્ટ જેમાં બાજરા નો લોટ અને મેથી ની ભાજી ઉમેરવાં થી સુપર ટેસ્ટી અને સ્ટીમ કરવા થી હેલ્ધી બને છે.સવારે નાસ્તા માં ઉપયોગ લઈ શકાય છે અને સાંજ નાં વઘારી ક્રિસ્પી બનાવી ચા સાથે સર્વ કરી શકાય. Bina Mithani -
-
દુધી નો હાડંવો (Dudhi No Handvo Recipe In Gujarati)
#GA4#POST 4#Week4Gujarati VANGIઆપણે ગુજરાતી ગમે ત્યા જાય ગુજરાત ની વાનગી ની વાત તો થાય જ ,હાડંવો,ઢોકળા,ઢેબરા વગેરે...તો આજે મે સરસ ગુજરાતી હાડંવો બનાયો છે. Velisha Dalwadi -
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ#દુધી નાં મુઠીયા# CB2#Week2દુધી હ્દય માટે ખૂબ જ ગુણકારી હોય છે..અને શરીર માં ઠંડક આપે છે.. એટલે દુધી ના મુઠીયા, હાંડવો ,અને હલવો, ઢેબરા આ બધું દરેક ગૃહિણીની પસંદ હોય છે..મેં આજે ખીરુ બનાવી ને ખમણ ની જેમ .. મુઠીયા બનાવેલ છે.. Sunita Vaghela -
મૂળા અને મૂળા ભાજી ના મુઠિયા
#BR#લીલી ભાજી ની રેસીપી#નવેમ્બર#મૂળા રેસીપી#મૂળા અને મૂળા ભાજી ના પાન ના મુઠીયા#MBR5# Week 5#My recipe book Krishna Dholakia -
-
-
-
-
-
મેથી ના મુઠિયા (Methi Muthia Recipe In Gujarati)
#MBR4Week4#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
-
દુધી મેથી ના મુઠીયા (Dudhi Methi Muthia Recipe In Gujarati)
સવારે નાસ્તામાં કંઇક હેલ્ધી , ટેસ્ટી અને જલ્દી બની જાય એવુ ખાવુ હોય , તો આ બેસ્ટ ઓપ્શન છે. રાત્રે મુઠીયા બનાવીને ફી્ઝમાં મુકી દો, સવારે વઘારો. ફટાફટ રેડી. Tejal Vaidya -
-
મૂળા નું વઘારિયું (Mooli Vaghariyu Recipe In Gujarati)
આજના વ્રત માટેમુણા ના ફરાળી વઘરીયા mitu madlani -
-
મેથી ની ભાજી નાં મુઠીયા ઢોકળા (Methi Bhaji Muthia Dhokla Recipe In Gujarati)
#MBR5#week5#BRશિયાળા ની સીઝન માં વિવિધ ભાજી ઓ માંથી અનેક વાનગી ઓ બને છે.મેથી ની ભાજી માં ભરપૂર માત્રા પોષક તત્વો રહેલા હોય છે Varsha Dave -
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
શિયાળામાં મેથી નો ભરપુર ઉપયોગ કરી પોતાના શરીર ની ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવી શરીર માંથી વાત ને દૂર કરે છે..અને આ રેસિપી થી ગોટા બનાવી લો તો.. ખુબ જ સોફ્ટ અને ટેસ્ટી બને છે.. Sunita Vaghela -
મૂળા ની ભાજી (Mooli Bhaji Recipe In Gujarati)
મૂળાના પાન મા ખૂબ જ માત્રા મા લોહ ,ફોસ્ફરસ , વિટામિન તથા રોગપ્રતિકારક ગુણો રહેલા છે.તેથી આ ભાજી ખૂબ જપૌષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે છે. Valu Pani -
જુવાર અને ચણા ના લોટ ના ચીલા (Jowar Chana Flour Chila Recipe In Gujarati)
#GA4#Week22 મારા ઘર બધાં ને ચીલા માં નવૉ વેરીયેશન ભાવતું હોવાથી Viday Shah -
-
મેથી ના મુઠિયા (Methi Muthia Recipe In Gujarati)
#WLD#MBR6#cookpadindia#cookpadgujarati મેથીના મુઠિયા Ketki Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15834712
ટિપ્પણીઓ (7)