કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લેફ્ટઓવર મુગ દાલ ખીચડી તડકા (Leftover Moong Dal Khichdi Tadka Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લેફ્ટઓવર મુગ દાલ ખીચડી તડકા (Leftover Moong Dal Khichdi Tadka Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લેફ્ટઓવર મુગ દાલ ખીચડી તડકા (Leftover Moong Dal Khichdi Tadka Recipe In Gujarati)

Tila Sachde
Tila Sachde @Tila_3101

#WKR

#WKR

વધુ વાંચો

લેફ્ટઓવર મુગ દાલ ખીચડી તડકા (Leftover Moong Dal Khichdi Tadka Recipe In Gujarati)

Tila Sachde
Tila Sachde @Tila_3101

#WKR

#WKR

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧વાટકો બચેલી મગ ની દાળ ની ખીચડી
  • ૧ નંગ ટમેટું
  • ૧ નંગ આદુ નો ટુકડો
  • ૧ નંગ મરચું
  • ૨-૩ ચમચી સમારેલી કોથમીર
  • ૧ નંગકટકો સૂકું લાલ મરચું
  • ૧ચમચો તેલ
  • ૮-૯ મેથી ના દાણા
  • ૧/૨ ટી સ્પૂનરાઈ
  • ૧/૨ ટી સ્પૂનજીરૂ
  • ૧લીમડાની ડાળ
  • ચુટકીહિંગ
  • ૧ ચમચીમરચું પાઉડર
  • ૧ ચમચીધાણાજીરું
  • ૧/૨ ચમચીહળદર
  • ૧/૨ ચમચીગરમ મસાલો
  • મીઠું સ્વાદાનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેલા બધું સમારી લેવું ને તેલ ગરમ થાય એટલે મેથી દાણા નાખી સહેજ થવા દેવા પછી તેમાં સૂકું લાલ મરચું નાખી રાઈ જીરૂં નો વઘાર કરવો.

    લેફ્ટઓવર મુગ દાલ ખીચડી તડકા (Leftover Moong Dal Khichdi Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લેફ્ટઓવર મુગ દાલ ખીચડી તડકા (Leftover Moong Dal Khichdi Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી તેમાં સમારેલો લીલો મસાલો નાખી સાંતડવા દેવુ ને પછી તેમાં ખીચડી નાંખી બધા મસાલા કરી હલાવી ને મસાલા સરસ મિક્ષ થઈ જાય ત્યાં સુધી ગરમ થવા દેવી ને પછી તેમાં માથે ધાણા ભાજી છાંટવી.

    લેફ્ટઓવર મુગ દાલ ખીચડી તડકા (Leftover Moong Dal Khichdi Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેને એક પ્લેટ માં કાઢી માથે ધાણા ભાજી થી ગાર્નિશ કરી સર્વ કરવી.

    લેફ્ટઓવર મુગ દાલ ખીચડી તડકા (Leftover Moong Dal Khichdi Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આ રિતે કરવાથી તેનો ટેસ્ટ ખૂબ મસ્ત લાગેછે ને ઠંડી એમજ ખાઈ તો ગેસ એસીડીટી વગેરે નો પ્રોબ્લેમ થાય છે આમ ગરમ ખાવાથી કોઇ નુકસાન પણ ના થાય ને બધાને ભાવે પણ ખરા.

    લેફ્ટઓવર મુગ દાલ ખીચડી તડકા (Leftover Moong Dal Khichdi Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Tila Sachde
Tila Sachde @Tila_3101
પર January 29, 2023 08:51

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મગ દાલ ખીચડી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
  2. લાલ મરચા ની ચટણી (Red Marcha Chutney Recipe In Gujarati)
  3. બેકરી સ્ટાઈલ ચોકો ચિપ્સ કૂકીઝ (Bakery Style Choco Chips Cookies Recipe In Gujarati)
  4. સુખડી (Sukhdi Recipe In Gujarati)
  5. ઘુટો (Ghuto Recipe In Gujarati)
  1. લવ પંચ જ્યૂસ
  2. રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
  3. પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
  4. પોંક નો ચેવડો (Ponk Chevdo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16776844
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close