કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બીટ પુલાવ (Beetroot Pulao Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બીટ પુલાવ (Beetroot Pulao Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બીટ પુલાવ (Beetroot Pulao Recipe In Gujarati)

Hetal Chirag Buch
Hetal Chirag Buch @hetal_2100
Jamnagar Gujarat

બીટ પુલાવ (Beetroot Pulao Recipe In Gujarati)

Hetal Chirag Buch
Hetal Chirag Buch @hetal_2100
Jamnagar Gujarat
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧ કપબાસમતી ચોખા
  • ૧ ટેબલસ્પૂનઘી
  • ૧ ટીસ્પૂનઘી,લીલુ લસણ સાંતળવા
  • ૧ ટીસ્પૂનજીરુ
  • ૧ નંગ તમાલપત્ર
  • ૨ નંગલવિંગ
  • ૨ નંગતજના ટૂકડા
  • ૧ નંગલીલુ મરચું
  • ૧ નંગ નાનું બારીક સમારેલ ગ્રીન કેપ્સીકમ
  • ૧/૨ નંગ પીળું કેપ્સિકમ
  • ૧/૨ નંગ લાલ કેપ્સિકમ
  • ૨ ટેબલસ્પૂનબારીક સમારેલ લીલુ લસણ
  • ૧ નંગનાનુ બીટ
  • મીઠું સ્વાદ મુજબ
  • ૧/૨ ટીસ્પૂનમરી પાઉડર
  • ૧ નંગ નાનું ગાજર ઝીણું સમારેલું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બીટ ને ધોઈ અને છીણી લો. ત્યારબાદ આ છીણને એક કાપડ માં મૂકી પોટલી વાળી તેનો રસ કાઢી લો. ચોખા ને છુટા રહે તે રીતે 90 ટકા રાંધી લ્યો.

    બીટ પુલાવ (Beetroot Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બીટ પુલાવ (Beetroot Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બીટ પુલાવ (Beetroot Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ભાત ઠંડા પડે એટલે તેમાં એક થી 2 ચમચી બીટનો રસ રાખી મિક્સ કરી લો.

    બીટ પુલાવ (Beetroot Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બીટ પુલાવ (Beetroot Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક પેનમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમાં જીરું અને ખડા મસાલા સાંતળી લો. હવે તેમાં ગાજર અને ત્રણેય કેપ્સીકમ સાંતળી લો. ત્રણ ચમચી બીટનો રસ એડ કરો. મરી પાઉડર એડ કરો. બધું બરાબર મિક્સ કરી અને તેમાં કુક કરેલા ચોખા નાખો.

    બીટ પુલાવ (Beetroot Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બીટ પુલાવ (Beetroot Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ધીમે રહીને મિક્સ કરવું જેથી ચોખા આખા જ રહે. હવે એક વઘારીયામાં ઘી ગરમ કરો. તેમાં લીલું લસણ નાખી અને સાંતળી લો અને આ સાતળેલું લસણ પુલાવમાં નાખી ફરીથી મિક્સ કરો. 3 થી 4 મિનિટ સુધી ગેસની સ્લો ફ્લેમ પર રાખો.

    બીટ પુલાવ (Beetroot Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બીટ પુલાવ (Beetroot Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બીટ પુલાવ (Beetroot Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hetal Chirag Buch
Hetal Chirag Buch @hetal_2100
પર February 09, 2023 12:24
Jamnagar Gujarat
Community Manager........Cooking is like painting or writing a song. Just as there are only so many notes or colors, there are only so many flavors—it’s how you combine them that sets you apart.”– Wolfgang Puck
વધુ વાંચો

ટિપ્પણીઓ (13)

Manisha Desai
Manisha Desai @manisha12
February 10, 2023 11:50
looks very nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બીટ પુલાવ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. લીલા લસણ ફૂદીના ચટણી (Lila Lasan Pudina Chutney Recipe In Gujarati)
  2. હરિયાળી નાન (Hariyali Naan Recipe In Gujarati)
  3. હરિયાળી ગ્રીન ગાર્લિક ચટણી નાન (Hariyali Green Garlic Chutney Naan Recipe In Gujarati)
  4. આલુ ચીઝ બોલ્સ (Aloo Cheese Balls Recipe In Gujarati)
  5. મસાલા ધૂધરા (Masala Ghughra Recipe In Gujarati)
  1. ઘુટો (Ghuto Recipe In Gujarati)
  2. લીલા લસણ ફૂદીના ચટણી (Lila Lasan Pudina Chutney Recipe In Gujarati)
  3. મસાલા સ્વીટ કોર્ન (Masala Sweet Corn Recipe In Gujarati)
  4. લીલા ચણા ના ગોટા (Green Chana Gota Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16780812
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close