કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગાર્લીક પાલક પનીર (Garlic Palak Paneer Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગાર્લીક પાલક પનીર (Garlic Palak Paneer Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગાર્લીક પાલક પનીર (Garlic Palak Paneer Recipe In Gujarati)

Tejal Vaidya
Tejal Vaidya @tejalvaidya

લગ્ન સ્ટાઇલ રેસીપી માં ઘણી જગ્યાએ આ ગાર્લીક પાલક પનીર હોય છે. અમારા ઘરમાં બધાનુ ફેવરીટ છે.
#LSR

લગ્ન સ્ટાઇલ રેસીપી માં ઘણી જગ્યાએ આ ગાર્લીક પાલક પનીર હોય છે. અમારા ઘરમાં બધાનુ ફેવરીટ છે.
#LSR

વધુ વાંચો

ગાર્લીક પાલક પનીર (Garlic Palak Paneer Recipe In Gujarati)

Tejal Vaidya
Tejal Vaidya @tejalvaidya

લગ્ન સ્ટાઇલ રેસીપી માં ઘણી જગ્યાએ આ ગાર્લીક પાલક પનીર હોય છે. અમારા ઘરમાં બધાનુ ફેવરીટ છે.
#LSR

લગ્ન સ્ટાઇલ રેસીપી માં ઘણી જગ્યાએ આ ગાર્લીક પાલક પનીર હોય છે. અમારા ઘરમાં બધાનુ ફેવરીટ છે.
#LSR

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મીનીટ
૪ લોકો
  1. ૫૦૦ ગ્રામપાલકની ભાજી ઘોઇને સાફ કરેલી
  2. ૨૦૦ ગ્રામ પનીર
  3. ૨ નંગ ડુંગળી
  4. ૧ટામેટુ
  5. ૮,૧૦ કળી લસણ
  6. ૪ - ૫ નંગ લીલા મરચા
  7. 1નાનો ટુકડો આદુ
  8. ૧ ચમચીબેસન
  9. ૨ચમચા તેલ
  10. ૧ચમચો ઘી
  11. ૧ચમચો બટર
  12. ૧/૨ ટીસ્પૂનલીંબુનો રસ
  13. ૧/૨ ચમચીલાલ મરચુ
  14. ૧/૨ ચમચીહળદર
  15. ૧/૨ ચમચીધાણા જીરુ
  16. ૧/૨ ચમચીગરમ મસાલો
  17. સ્વાદ મુજબ મીઠું
  18. થોડાબરફના ટુકડા
  19. ૧/૨ ચમચીજીરુ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    પાલકની ભાજીને ધોઇને સાફ કરો. ડુંગળી જીણી ચોપ કરો. ટામેટુ છીણી લો. લસણ ચોપ કરો, આદુ છીણી લો. મરચાના પીસ કરો. પાલકની ભાજી મીઠું અને ખાંડ નાંખેલા પાણીમાં બાફી લો. બફાય જાય એટલે તરતજ પાણી કાઢીને તેના પર ઠંડુ પાણી રેડી દો. જેથી કલર એકદમ ગ્રીન રહેશે

    ગાર્લીક પાલક પનીર (Garlic Palak Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગાર્લીક પાલક પનીર (Garlic Palak Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    મરચાને પાલકમાં મીક્સ કરીની તેમાં બરફના ટુકડા નાંખીને પેસ્ટ બનાવી લો.તેલમાં જીરુનો વઘાર મુકીને અડધુ ચોપ કરેલુ લસણ વઘારો. બાકીનુ અડધુ આપણે ઉપરથી તડકો મારવા માટે જોઇશે. લસણ સેકાય જાય એટલે ડુંગળી નાંખો. આદુ નાંખો. બરાબર સેકાવા દો. બેસન નાંખો. સેકાય પછી ટામેટાનો પલ્પ નાંખીને ગરમ મસાલા સીવાય ના બધા સુકા મસાલા નાંખો.સેકાવા દો. પાલકની પેસ્ટ નાંખો.પનીરના પીસ નાંખીને મીઠું નાખો. ઉકળવા દો. ઢાંકશો નહી, ખુલ્લુ જ રાખો.

    ગાર્લીક પાલક પનીર (Garlic Palak Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગાર્લીક પાલક પનીર (Garlic Palak Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    છેલ્લા લીંબુનો રસ,ગરમ મસાલો અને બટર નાંખીને ૨ મીનીટ કુક કરીને ગેસ બંધ કરો. સવિઁગ બાઉલમા કાઢીને ઉપરથી તડકો મારો.નાના વઘારીયામાં ૧ ચમચો ઘી ગરમ થાય એટલે ચોપ કરેલુ લસણ નાંખો, ગુલાબી થાય એટલે ૧/૪ ચમચી લાલ મરચુ મીક્સ કરીને આ વઘાર પાલક પનીરની ઉપર પાથરી દો.સર્વ કરો.

    ગાર્લીક પાલક પનીર (Garlic Palak Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Tejal Vaidya
Tejal Vaidya @tejalvaidya
પર February 04, 2023 05:13
I Love Cooking.I want to Introduce Myself not as “Housewife”but as a “Queen of House” I also love to make poetry in Gujarati.
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
February 04, 2023 06:17
Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. પીસ્તા નાનખટાઈ (Pista Nankhatai Recipe In Gujarati)
  2. વેજીટેબલ કટલેસ (Vegetable Cutlet Recipe In Gujarati)
  3. લગ્નપ્રસંગે બનતા ગરમાગરમ (આથા વાળાં) ઢોકળાં
  4. દહીં ઇડલી ચાટ (લેફટ ઓવર રેસીપી)
  5. મમરા ની ચટપટી (Mamara Chatpati Recipe In Gujarati)
  1. દાલ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
  2. લીલી તુવેર મેથી નુ શાક (Lili Tuver Methi Shak Recipe In Gujarati)
  3. ફ્રેશ મટર નુ શાક (Fresh Matar Shak Recipe In Gujarati)
  4. એ બી સી જ્યુસ (ABC Juice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16787377
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close