દાલ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)

#LSR
લગ્ન પ્રસંગોમાં ગુજરાતી દાળ ની સાથે હવે દાલ ફ્રાય બનાવવા નું પ્રમાણ વધ્યું છે, બે ત્રણ દિવસ ના પ્રસંગ માં એકવખત દાલ ફ્રાય બને જ છે જે ખાવાની ખૂબ જ મજા આવે છે
દાલ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
#LSR
લગ્ન પ્રસંગોમાં ગુજરાતી દાળ ની સાથે હવે દાલ ફ્રાય બનાવવા નું પ્રમાણ વધ્યું છે, બે ત્રણ દિવસ ના પ્રસંગ માં એકવખત દાલ ફ્રાય બને જ છે જે ખાવાની ખૂબ જ મજા આવે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં બધી જ દાળને ધોઈને ૧૦ મિનિટ સુધી રહેવા દો ત્યાર બાદ કુકરમાં ૨ કપ પાણી ઉમેરીને ત્રણ વ્હીસલ વગાડી લો
- 2
આદુ મરચાં લસણ નેં વાટી લો, ડુંગળી ને ઝીણી સમારી લો, ટામેટાં ને મીક્ષરમાં ક્રશ કરી લો
- 3
દાળ આખી રહે તેમ બાફવી, તેને વલોવી નહીં, એક વાસણમાં વઘાર માટે તેલ ગરમ કરો (તમે બટર કે ઘી વાપરી શકો છો, અમારા ઘરમાં ઉપર થી બટર નાંખીને ખવાય છે) તેમાંઆખા મરચાં જીરું, હીંગ, વાટેલા આદુ મરચાં લસણ, ચપટી હળદર નાખીને સમારેલી ડુંગળી ઉમેરો બરાબર સાંતળી લો
- 4
- 5
- 6
ડુંગળી સંતળાઈ જાય એટલે ક્રશ કરેલા ટામેટાં ઉમેરો દો, તેલ છુટું પડે એટલે બાફેલી દાળ ઉમેરી લો, થોડું પાણી ઉમેરીને સ્વાદ અનુસાર મીઠું, મરચું, ધાણાજીરું, ગરમ મસાલો તજ લવિંગ પાઉડર નાખીને બધું બરાબર મિક્ષ કરી લો
- 7
દાળ મા મસાલા ચઢી જાય ૧ મિનિટ સુધી ગેસ પર રાખો, સતત હલાવતા રહો નહીં તર દાળ તળીયે ચોંટી જશે, છેલ્લે કોથમીર ભભરાવી સ્ટીમ રાઇસ સાથે સર્વ કરો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે સાથે શેકેલો પાપડ પણ.
- 8
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દાલ ફ્રાય - જીરા રાઈસ(daal fry and jeera rice in gujarati)
Thursdayઅહીં મે બે પ્રકાર ની દાલ બનાવી છે.એક તુવેર ની દાળ ની,જે મોળી છે.બીજી મીક્ષ દાળ ની જે સ્પાઈસી છે. Vaishali Gohil -
દાલ ફ્રાય (જૈન) (Dal Fry Recipe In Gujarati)
લગભગ બધાના ઘરમાં બનતી આ વાનગી છે અને આજના યંગસ્ટર્સ ગુજરાતી દાળ કરતા દાલ ફ્રાય વધારે પસંદ કરે છે.#trend2#Dalfry Amee Shaherawala -
-
દાલ ફ્રાય(Dal fry Recipe in Gujarati)
#trend2# week-2 ગુજરાતી ઘરોમાં દાળ બનતી હોય છે જે સાદા બાફેલા ભાત ની સાથે સર્વ કરવા માં આવે છે દાલ ફ્રાય એ જીરા રાઈસ સાથે સર્વ કરવા માં આવે છે તો હુ દાલ ફ્રાય ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
દાલ ફ્રાય
#RB11નાના બાળકો ઝડપથી તુવેરની સાદી દાળ પસંદ કરતા નથી તો દાળનું પ્રોટીન આપવા માટે દાલ ફ્રાય ઘણો સારો વિકલ્પ છે. Maitri Upadhyay Tiwari -
દાલ ફ્રાય (Dal Fry Recipe in Gujarati)
#trend2દાલ ઘણી બધી અલગ અલગ રીતે બનતી હોય છે જેવી કે દાલ ફ્રાય, દાલ તડકા, દાલ મખની. બધાના સ્વાદ માં થોડો થોડો ફરક હોય છે. દાલ ફ્રાય માં તેલ ઘીનો વપરાશ થોડો વધુ કરવામાં આવે છે અને તેની સાથે તેમાં ખડા મસાલા થોડા ઓછા પ્રમાણમાં વપરાય છે. મેં આજે અહીંયા એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક દાલ ફ્રાય બનાવી છે જે નાના-મોટા સૌને ભાવે તેવી છે. Asmita Rupani -
દાલ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાલ ફ્રાય. જે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી હોય છે. આજે આપણે રેસ્ટોરન્ટ જેવી દાલ ફ્રાય ઘરે બનાવીશું જે બનાવવામાં ખૂબજ સરળ છે. તો ચાલો આજ ની દાળ ફ્રાય ની રેસીપી શરૂ કરીએ.#trend2#week2 Nayana Pandya -
દાલ ફ્રાય
દરરોજ દાળ ભાત ખાઈને પણ થાકી જવાય તો એમાં થોડુ વેરીએશન કરીએ તો ખાવાની મજા આવે એટલે આજે મેં દાલ ફ્રાય બનાવી દાળમાં ભરપૂૂર માત્રામા પ્રોટીન હોય છે માટે દરરોજ ના જમવાનામાં દાળનો ઉપયોગ કરવો જોઈએ. Sonal Modha -
-
દાલ ફ્રાય(Dal Fry Recipe in Gujarati)
દાલ ફ્રાય માં મિક્સ દાળ નો ઉપયોગ થતો હોવાથી પ્રોટીન થી ભરપૂર છે સાથે ફુલ મીલ તરીકે પરફેક્ટ છે. નાનાં મોટાં સૌને ભાવે છે.#trend2#weekendrecipe Rinkal Tanna -
ત્રેવટી દાલ ફ્રાય (Trevti Dal Fry Recipe In Gujarati)
#AM1..કાઠિયાવાડી સ્પેશિયલ ખાણું...બાજરી ના રોટલા ,ત્રેવટીદાલફ્રાઈ,સલાડ, ગોળ ઘી,માખણ,લસણ ની ચટણી,અને ઓલ ટાઈમ ફેવરિટ છાસ..😋 હા.. ત્રેવટી દાલ ફ્રાય એકદમ પોષ્ટિક અને શક્તિદાયક છે. આ દાલ ફ્રાય ત્રણ દાળ માંથી બને છે તેથી તેને ત્રેવટી દાલ કહેવાય છે.જે શરીર ને પુરતા પ્રમાણ માં પ્રોટીન આપે છે.અને સ્વાદ માં તો એકદમ ટેસ્ટી બને છે. Varsha Dave -
-
મીક્સ દાલ ફ્રાય(Mix Dal Fry Recipe In Gujarati)
#AM1#cookpadguj#cookpadind ચણા ની દાળ માંથી દાલ ફ્રાય બંને પરંતુ મારા ઘરમાં મીક્સ દાલ ખુબ ભાવે બનાવવામાં પણ આવે છે.પ્રોટીન નો સ્ત્રોત તરીકે પણ ઓળખાય છે.તેથી હેલ્ધી રેસિપી શેર કરું છું. Rashmi Adhvaryu -
દાલ ફ્રાય.(Dal Fry Recipe In Gujarati)
#Trend#week.2.#post. 2રેસીપી નંબર 80.જ્યારે અચાનક રસોઈ બનાવી હોય ટેસ્ટી ખાવું હોય અને જલદી જોઈતું હોય તો દાલ ફ્રાય અને રાઈસ સાથે પાપડ અને આચાર ખાવાની ખૂબ જ મજા આવે છે અને જલ્દી બને છે. Jyoti Shah -
-
-
દાળ ફ્રાય (Dal Fry recipe in Gujarati)
#trend2દાલ તડકા માં તુવેર દાળ મગની દાળની પ્રોટીનથી ભરપૂર છે અને આ રીતે બનાવવા થી તેનો ટેસ્ટ પણ બહુ સરસ આવે છે. Niral Sindhavad -
દાલ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
#AM1#દાલ ફ્રાય આપણે રેસ્ટોરન્ટમાં ખાતા હોઈએ છીએ પણ ઘરે પણ ખુબ જ સરસ બને છે મેં આજે લીલી મગની દાળમાંથી દાલ ફ્રાય બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખાવામાં પણ હળવી છે રાત્રે ડિનરમાં મગની દાળની દાલ ફ્રાય અને જીરા રાઈસ મળી જાય તો કઈ જોઈએ નહિ Kalpana Mavani -
-
દાલ ફ્રાય જીરા રાઈસ(dal fry jira rice recipe in gujarti)
#સુપરશેફ૪#રાઈસઅથવાદાળ#weak4હેલો, ફ્રેન્ડ્સ રેસ્ટોરન્ટમાં મળતા દાલ ફ્રાય અને જીરા રાઈસ આજે મે ઘરે બનાવ્યા છે જે ટેસ્ટ માં ખૂબ જ સારા બન્યા છે.મારા હસબન્ડને ખૂબ જ ભાવે છે. Falguni Nagadiya -
દાલ ફ્રાય (Dal Fry Recipe in Gujarati)
#AM1બધા ને લગભગ ભાવતી પંજાબી દાલ ફ્રાય મેં મારી રીતે બનાવી છે. તમે ટ્રાય જરૂર કરજો@ EktaModi Arpita Shah -
દાલ ફ્રાય જીરા રાઈસ (Dal Fry Jeera Rice Recipe In Gujarati)
#DR#cooksnap#cookpad#cookpadindia#cookpadgujaratiદાળ ફ્રાય - જીરા રાઈસ નું કોમ્બિનેશન ખરેખર ગજબ ટેસ્ટી છે. એમાં લસણ, ડુંગળી અને ટામેટાનો, તથા મસાલાનો ટેસ્ટ લાજવાબ છે. Neeru Thakkar -
દાલ ફ્રાય(Dal fry recipe in Gujarati)
દરેક ઘરમાં દાળ બનતી હોય છે, પણ જો દરરોજની દાળમાં થોડા ફેરફાર કરી બનાવવામાં આવે તો એક અલગ સ્વાદ મળી રહે. આજે મે દાલ ફ્રાય બનાવી છે જે અમારા ઘરના બધા સભ્યોને ખુબજ પ્રિય છે.#નોર્થ Jigna Vaghela -
દાલ ફ્રાય જીરા રાઈસ (Dal Fry Jeera Rice Recipe In Gujarati)
#FDS#RB18#week_૧૮#FDSMy recipes EBookદાલ ફ્રાય જીરા રાઈસમારી ફ્રેન્ડ ને દાલ ફ્રાય ખુબ જ ભાવે છે Vyas Ekta -
દાળ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
#AM1#Week૧ટ્રેડીશનલ દાળ/કઢીઆપણા ગુજરાતી લોકો ખાવાના ખૂબ જ શોખીન હોય છે. દાળ-ભાત વગર જમવાનું અધુરુ કહેવાય. તો આજે આપણે પંજાબી દાળ બનાવશું જેને આપણે દાળ ફાઈ પણ કહીએ છીએ જે જીરા રાઈસ અથવા રોટી કે પરાઠા સાથે પણ ખાઈ શકાય છે તો ચાલો આપણે બનાવીએ દાળ ફ્રાય...,,😋😋👍 @Darshcook_29046696Darshna Pandya -
મિક્સ દાળ ફ્રાય (Mix Dal Fry Recipe In Gujarati)
#DRપ્રોટીનથી ભરપૂર હેલ્ધી આ દાળમાં મેં 7 પ્રકારની દાળ નું ઉપયોગ કર્યો છે. તે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરો. Shilpa Kikani 1 -
દાલ ફ્રાય વિથ હેલ્થી કાલી દાલ (Dal Fry Recipe In Gujarati)
#trend2 દાલ ફ્રાય તો અલગ અલગ જરૂરથી ટ્રાય કરી હશે પણ આ એક નવી જ દાલ ફ્રાય છે ખૂબ જ ટેસ્ટી તો છે પણ સાથે હેલ્ધી પણ છે જરૂરથી ટ્રાય કરજો મારા ઘરમાં તો બધાને ખૂબ જ આવે છે તમને બધાને પણ જરૂર થી પસંદ પડશે. Himadri Bhindora -
પંજાબી દાળ ફ્રાય જીરા રાઈસ (Punjabi Dal Fry Jeera Rice Recipe In Gujarati)
#Famદરેક ઘરમાં પંજાબી food બધાને પ્રિય હોય છે દાલ ફ્રાય જીરા રાઈસ એવું એક પંજાબી ફૂડ છે જે સૌને પ્રિય છે અને complete ફૂડ પણ કહેવાય છે Arpana Gandhi -
જૈન દાળ ફ્રાય (Jain Dal Fry Recipe In Gujarati)
#LSR દાળ ફ્રાય ની સાથ જીરા રાઈસ શાદી માં હોય જ આજ મેં બનાવિ જૈન દાળ ફ્રાય Harsha Gohil
More Recipes
ટિપ્પણીઓ