તવા બટર નાન (Tawa Butter Naan Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલાં લોટ બાંધવા ની સામગ્રી મિક્સ કરી જોઈતું પાણી એડ કરી રોટલી નો લોટ બાંધીએ તેનાથી ઢીલો લોટ બાંધવો ને બે કલાક સુધી તેને ઢાંકી રેસ્ટ આપવો.
પછી કરવા ટાઈમે તેમાં એક ચમચો બટર એડ કરી લોટ મસળવો ને પછી તેના પેંડા વાળી લેવા.
હવે તેને લંબગોળ શેપ આપી નાન વણવી ને તેમાં કાળા તલ ને કોથમીર છાંટી માથે વેલણ ફેરવી લેવું.
પછી પાછળ ની સાઇડ પાણી લગાવી એ ભાગ લોઢી પર પેલાં નાખવો. - 2
હવે તલ વારો ભાગ લોઢી ઉલટી કરી ગેસ નો ફાસ તાપ કરી સેકવી.
ને સેકાઈ જાય એટલે બટર લગાવવું. - 3
તો આ રીતે રેડી છે આપની તવા બટર નાન તો હવે તેને કોઇ પણ સાથે સર્વ કરો.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16789079










ટિપ્પણીઓ (8)