તવા બટર નાન (Tawa Butter Naan Recipe In Gujarati)

Shital Jataniya
Shital Jataniya @shital10
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
  1. 🌌 લોટ બાંધવા માટેની સામગ્રી
  2. બાઉલ મેંદો
  3. ચમચા તેલ
  4. ૧ ચમચીદળેલી ખાંડ
  5. ૧ ટી સ્પૂનમીઠા સોડા
  6. વાટકો દહીં
  7. મીઠું સ્વાદાનુસાર
  8. 🌌 બીજી જોઈતી સામગ્રી
  9. ૨ ચમચીકાળા તલ
  10. પૅકેટ અમુલ બટર
  11. ૧ વાટકીકોથમીર

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    પેલાં લોટ બાંધવા ની સામગ્રી મિક્સ કરી જોઈતું પાણી એડ કરી રોટલી નો લોટ બાંધીએ તેનાથી ઢીલો લોટ બાંધવો ને બે કલાક સુધી તેને ઢાંકી રેસ્ટ આપવો.
    પછી કરવા ટાઈમે તેમાં એક ચમચો બટર એડ કરી લોટ મસળવો ને પછી તેના પેંડા વાળી લેવા.
    હવે તેને લંબગોળ શેપ આપી નાન વણવી ને તેમાં કાળા તલ ને કોથમીર છાંટી માથે વેલણ ફેરવી લેવું.
    પછી પાછળ ની સાઇડ પાણી લગાવી એ ભાગ લોઢી પર પેલાં નાખવો.

  2. 2

    હવે તલ વારો ભાગ લોઢી ઉલટી કરી ગેસ નો ફાસ તાપ કરી સેકવી.
    ને સેકાઈ જાય એટલે બટર લગાવવું.

  3. 3

    તો આ રીતે રેડી છે આપની તવા બટર નાન તો હવે તેને કોઇ પણ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shital Jataniya
Shital Jataniya @shital10
પર
I love cooking.❤️❤️I like to cook different recipes.😋😋
વધુ વાંચો

Top Search in

Similar Recipes