કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
આચારી મસાલા ભાખરી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
આચારી મસાલા ભાખરી રેસીપી મુખ્ય ફોટો

આચારી મસાલા ભાખરી

Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio

#NRC
#cookpadgujarati
#cookpadindia

નાસ્તા માં મસાલા ભાખરી ખાવાની મજા ખૂબ જ આવે છે તો મેં તેમાં અથાણાં નો કોરો મસાલો ઉમેરી ભાખરી બનાવી જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે અને ગરમ ગરમ ખાવાની મઝા જ કંઈક અલગ હોય છે.

#NRC
#cookpadgujarati
#cookpadindia

નાસ્તા માં મસાલા ભાખરી ખાવાની મજા ખૂબ જ આવે છે તો મેં તેમાં અથાણાં નો કોરો મસાલો ઉમેરી ભાખરી બનાવી જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે અને ગરમ ગરમ ખાવાની મઝા જ કંઈક અલગ હોય છે.

વધુ વાંચો

આચારી મસાલા ભાખરી

Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio

#NRC
#cookpadgujarati
#cookpadindia

નાસ્તા માં મસાલા ભાખરી ખાવાની મજા ખૂબ જ આવે છે તો મેં તેમાં અથાણાં નો કોરો મસાલો ઉમેરી ભાખરી બનાવી જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે અને ગરમ ગરમ ખાવાની મઝા જ કંઈક અલગ હોય છે.

#NRC
#cookpadgujarati
#cookpadindia

નાસ્તા માં મસાલા ભાખરી ખાવાની મજા ખૂબ જ આવે છે તો મેં તેમાં અથાણાં નો કોરો મસાલો ઉમેરી ભાખરી બનાવી જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે અને ગરમ ગરમ ખાવાની મઝા જ કંઈક અલગ હોય છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનિટ
૪-૫ નંગ
  1. ૨ કપઘઉં નો લોટ
  2. ૧/૪ ટી.સ્પૂનહીંગ
  3. ૧/૨ટી. સ્પૂન હળદર
  4. ૧ટી. સ્પૂન લાલ મરચું પાઉડર
  5. ૧ટે. સ્પૂન અથાણાં નો કોરો મસાલો
  6. ૧/૨ટી. સ્પૂન અજમો
  7. મીઠું સ્વાદાનુસાર
  8. ૨ટી. સ્પૂન તેલ (મોણ માટે)
  9. પાણી જરૂર મુજબ
  10. તેલ ભાખરી શેકવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક થાળી માં ઘઉં નોંલોટ લઈ બધા મસાલા મૉણ નું તેલ ઉમેરી બધું બરાબર મીક્સ કરવું હવે જરૂર મુજબ પાણી ઉમેરી ભાખરી નો લોટ બવનધી લેવો.

    આચારી મસાલા ભાખરી રેસીપી સ્ટેપ1ફોટો
    આચારી મસાલા ભાખરી રેસીપી સ્ટેપ1ફોટો
    આચારી મસાલા ભાખરી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    આચારી મસાલા ભાખરી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તેલ થી લોટ ને કેળવી તેમાં થી એકસરખા લુવા બનાવી નાની નાની એક સરખી ભાખરી વણી ગરમ તવીપર તેલ થી બન્ને બાજુ શેકી લેવી.

    આચારી મસાલા ભાખરી રેસીપી સ્ટેપ3ફોટો
    આચારી મસાલા ભાખરી રેસીપી સ્ટેપ3ફોટો
    આચારી મસાલા ભાખરી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આચારી મસાલા ભાખરી રેસીપી સ્ટેપ4ફોટો
    આચારી મસાલા ભાખરી રેસીપી સ્ટેપ4ફોટો
    આચારી મસાલા ભાખરી રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તો તૈયાર છે આચરી મસાલા ભાખરી તેને ગરમ ગરમ સર્વ કરવી.

    આચારી મસાલા ભાખરી રેસીપી સ્ટેપ5ફોટો
    આચારી મસાલા ભાખરી રેસીપી સ્ટેપ5ફોટો
    આચારી મસાલા ભાખરી રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio
પર February 06, 2023 09:30
Cooking is my Passion.I love to prepare different types of dishes and to serve.
વધુ વાંચો

ટિપ્પણીઓ (7)

Madhu Jain
Madhu Jain @Madhujain
February 10, 2023 06:46
👌👌👌👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મખાના ભેળ (Makhana Bhel Recipe In Gujarati)
  2. દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
  3. દુધી મેથી ના મુઠીયા (Dudhi Methi Muthia Recipe In Gujarati)
  4. મિક્સ કઠોળ નુ શાક (Mix Kathol Shak Recipe In Gujarati)
  5. સમોસા (Samosa Recipe In Gujarati)
  1. ઘઉંના લોટની પીઝા રોટી (Wheat Flour Pizza Roti Recipe In Gujarati)
  2. મલ્ટીગ્રેન રોટલી (Multigrain Rotli Recipe In Gujarati)
  3. તવા બટર નાન (Tawa Butter Naan Recipe In Gujarati)
  4. બેસન મિસ્સી રોટી (Besan Missi Roti Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16791339
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close