કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
તંદુરી રોટી (Tandoori roti recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
તંદુરી રોટી (Tandoori roti recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

તંદુરી રોટી (Tandoori roti recipe in Gujarati)

spicequeen
spicequeen @mrunalthakkar
Vadodara

તંદુરી રોટી તંદુર માં બનાવતી પંજાબી રોટી નો પ્રકાર છે જે કોઈ પણ પંજાબી સબ્જી કે દાલ સાથે ખૂબજ સરસ લાગે છે. આપણે ઘરે ગેસ પર પણ બહાર જેવી રોટી આસાની થી બનાવી શકીએ છીએ.

#NRC
#cookpadindia
#cookpad_gu

તંદુરી રોટી તંદુર માં બનાવતી પંજાબી રોટી નો પ્રકાર છે જે કોઈ પણ પંજાબી સબ્જી કે દાલ સાથે ખૂબજ સરસ લાગે છે. આપણે ઘરે ગેસ પર પણ બહાર જેવી રોટી આસાની થી બનાવી શકીએ છીએ.

#NRC
#cookpadindia
#cookpad_gu

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1ક 45મિ
8 નંગ
  1. 2 કપઘઉંનો લોટ
  2. 1/2 ટીસ્પૂનબેકિંગ પાઉડર
  3. 1/8 ટીસ્પૂનબેકિંગ સોડા
  4. 3/4 ટીસ્પૂનમીઠું
  5. 3/4 ટીસ્પૂનખાંડ
  6. 1/2 કપદહીં
  7. 2 ટીસ્પૂનતેલ
  8. 4 ટીસ્પૂનબટર અથવા ઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1ક 45મિ
  1. 1

    એક વાસણમાં ઘઉંનો લોટ, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા, મીઠું અને ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી લેવું. હવે તેમાં દહીં ઉમેરીને બરાબર હલાવી લેવું.

    તંદુરી રોટી (Tandoori roti recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    તંદુરી રોટી (Tandoori roti recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પાણી ઉમેરતા જઈને પરાઠા જેવો લોટ બાંધી લેવો. હવે તેમાં તેલ ઉમેરીને લોટને બરાબર મસળી લેવો. લોટને એક કલાક માટે ઢાંકી ને મૂકી રાખવો.

    તંદુરી રોટી (Tandoori roti recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    તંદુરી રોટી (Tandoori roti recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    લોટના એક સરખા આઠ ભાગ કરી લેવા. હવે એક ભાગ લઈને એમાંથી સૂકા લોટ નો ઉપયોગ કરી રોટી બનાવી લેવી.

    તંદુરી રોટી (Tandoori roti recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    તંદુરી રોટી (Tandoori roti recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    તંદુરી રોટી (Tandoori roti recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    રોટી ની ઉપર થોડું પાણી લગાડી લેવું. હવે તવાને ગરમ કરીને રોટલીની પાણી લગાડેલી બાજુ તવા પર રહે એ રીતે તવા ઉપર મૂકવી. રોટી ને હલકા હાથે દબાવીને થોડી શેકાવા દેવી. હવે તવાને ગેસની ફ્લેમ પર ઊંધો કરીને રોટી ને બરાબર શેકાવા દેવી. હવે તવો ગેસની ઉપર મૂકીને રોટી ને કાળજીપૂર્વક તવામાંથી ઉખાડી લેવી.

    તંદુરી રોટી (Tandoori roti recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    તંદુરી રોટી (Tandoori roti recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    તંદુરી રોટી (Tandoori roti recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    રોટી ની ઉપર ઘી અથવા બટર લગાડી લેવું. આ રીતે બધી રોટી તૈયાર કરીને.

    તંદુરી રોટી (Tandoori roti recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    તંદુરી રોટી (Tandoori roti recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    તંદુરી રોટી (Tandoori roti recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ગરમાગરમ તંદુરી રોટી ને કોઈપણ પ્રકારની પંજાબી કરી કે દાળ સાથે પીરસી શકાય.

    તંદુરી રોટી (Tandoori roti recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

spicequeen
spicequeen @mrunalthakkar
પર February 12, 2023 18:11
Vadodara
I am Mrunal Thakkar. I can introduce myself as a passionate cook. All the time there is mainly one thing on my mind and that is to cook something that my family likes to eat. I just love food ingredients and I love to feed family and friends.The same love has inspired me to start my cooking channel on YouTube under the name spice queen. I would love to share my recipes with you all. There is no greater joy.Keep cooking! Keep experimenting! Keep spreading love!
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. બટર તવા નાન જૈન (Butter Tawa Naan Jain Recipe In Gujarati)
  2. સોયા વડી 65 (Soya Vadi 65 Recipe In Gujarati)
  3. વેજ મંચુરિયન ચીઝ બોલ્સ (Veg Manchurian Cheese Balls Recipe In Gujarati)
  4. મગ ની છોંડાવાળી દાળ
  5. બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
  1. ફિંગર સમોસા (Finger Samosa Recipe In Gujarati)
  2. લેચી રોટલી (Lechi Rotli Recipe In Gujarati)
  3. સ્ટફ નાન (Stuffed Naan Recipe In Gujarati)
  4. લેફટી બાઈટસ (કટલેટ)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16793450
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close