કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્ટફ આલુ વ્હીટ નાન (Stuffed Aloo Wheat Naan Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્ટફ આલુ વ્હીટ નાન (Stuffed Aloo Wheat Naan Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સ્ટફ આલુ વ્હીટ નાન (Stuffed Aloo Wheat Naan Recipe In Gujarati)

Rita Gajjar
Rita Gajjar @cook_27548052

#NRC

#NRC

વધુ વાંચો

સ્ટફ આલુ વ્હીટ નાન (Stuffed Aloo Wheat Naan Recipe In Gujarati)

Rita Gajjar
Rita Gajjar @cook_27548052

#NRC

#NRC

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 થી 25 મિનિટ
બે લોકો માટે
  1. લોટ બાંધવા માટે
  2. 1મોટો બાઉલ ઘઉંનો લોટ
  3. 1 મોટી ચમચીખાંડ
  4. પોણા કપ દહીં
  5. 1/2 ચમચી બેકિંગ પાઉડર
  6. 1/4 ચમચી બેકિંગ સોડા
  7. પાણી જરૂર મુજબ
  8. સ્ટફિંગ બનાવવા માટે
  9. 1બાઉલ બાફેલા બટાકા નો માવો
  10. 1/4 કપ ઝીણી સમારેલી ડુંગળી
  11. 1/4 કપ ઝીણી સમારેલી કોથમીર
  12. મીઠું સ્વાદ મુજબ
  13. લાલ મરચું પાઉડર જરૂર મુજબ
  14. 1 મોટી ચમચીક્રશ કરેલા આદુ મરચા લસણ
  15. 1/2 ચમચી આમચૂર પાઉડર
  16. 1/2 ચમચી ગરમ મસાલો
  17. 1/2 ચમચી ચાટ મસાલો
  18. 1/4 ચમચી મરી પાઉડર
  19. નાન ઉપર લગાવવા માટે કલોંજી અને તલ જરૂર મુજબ
  20. શેકવા માટે ઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 થી 25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ લોટ બાંધવા માટે એક મોટા વાસણમાં ઘઉંનો લોટ લઈ તેમાં ખાંડ અને મીઠું નાખી મિક્સ કરી લેવું. પછી તેમાં વચ્ચે ખાડો કરી તેમાં દહીં બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા નાખી તેની ઉપર પાણી નાખી બરાબર મિક્સ કરી લેવું

    સ્ટફ આલુ વ્હીટ નાન (Stuffed Aloo Wheat Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સ્ટફ આલુ વ્હીટ નાન (Stuffed Aloo Wheat Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સ્ટફ આલુ વ્હીટ નાન (Stuffed Aloo Wheat Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    અને પછી ધીમે ધીમે પાણી નાખતા જઈ સોફ્ટ કણક તૈયાર કરી લેવી અને આ કણકને 1 ચમચીઘી નાખી બે મિનિટ મસળીને ઢાંકીને 1/2 અથવા બે કલાક માટે રેસ્ટ આપો

    સ્ટફ આલુ વ્હીટ નાન (Stuffed Aloo Wheat Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સ્ટફ આલુ વ્હીટ નાન (Stuffed Aloo Wheat Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સ્ટફ આલુ વ્હીટ નાન (Stuffed Aloo Wheat Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે સ્ટફિંગ બનાવવા માટે એક બાઉલમાં બટાકાનો માવો લઈએ તેમાં જરૂર મુજબ મીઠું નાખી ડુંગળી નાખી બધા મસાલા કરી સ્ટફિંગ તૈયાર કરી લેવું

    સ્ટફ આલુ વ્હીટ નાન (Stuffed Aloo Wheat Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સ્ટફ આલુ વ્હીટ નાન (Stuffed Aloo Wheat Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સ્ટફ આલુ વ્હીટ નાન (Stuffed Aloo Wheat Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે બે કલાક રેસ્ટ આપ્યા બાદ લોટમાંથી લુવો લઇ તેને થોડી મીડીયમ થીક રોટલી વણી તેની અંદર સ્ટફિંગ મૂકી ચીઝ મૂકી બરાબર સીલ કરીફરીથી રોટલી વણી લેવી

    સ્ટફ આલુ વ્હીટ નાન (Stuffed Aloo Wheat Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સ્ટફ આલુ વ્હીટ નાન (Stuffed Aloo Wheat Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સ્ટફ આલુ વ્હીટ નાન (Stuffed Aloo Wheat Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી તેની ઉપર થોડું તેલ અથવા પાણી લગાવી તેની ઉપર કલોંજી અને તેલનું મિશ્રણ અને કોથમીર લગાવી હાથથી સ્ટીક કરી દેવું

    સ્ટફ આલુ વ્હીટ નાન (Stuffed Aloo Wheat Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સ્ટફ આલુ વ્હીટ નાન (Stuffed Aloo Wheat Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પછી તવી ઉપર નાન નને બંને બાજુ શેકી લેવી અને પછી તેની પર ઘી લગાવી દેવું

    સ્ટફ આલુ વ્હીટ નાન (Stuffed Aloo Wheat Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    સ્ટફ આલુ વ્હીટ નાન (Stuffed Aloo Wheat Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    સ્ટફ આલુ વ્હીટ નાન (Stuffed Aloo Wheat Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    પછી ગરમાગરમ નાન ને સર્વ કરવી

    સ્ટફ આલુ વ્હીટ નાન (Stuffed Aloo Wheat Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    સ્ટફ આલુ વ્હીટ નાન (Stuffed Aloo Wheat Naan Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર February 10, 2023 10:35

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ઘૂઘરા કચોરી ચાટ (Ghughra Kachori Chaat Recipe In Gujarati)
  2. વઘારેલા ચટપટા મમરા (Vagharela Chatpata Mamara Recipe In Gujarati)
  3. ઇન્સ્ટન્ટ ખમણ (Instant Khaman Recipe In Gujarati)
  4. કોથંબીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)
  5. મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
  1. મીની બાજરા પીઝા (Mini Bajra Pizza Recipe In Gujarati)
  2. પાલક ચીઝ બોલ્સ (Palak Cheese Balls Recipe In Gujarati)
  3. મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
  4. ભાત અને મેથી ના થેપલા (Bhat Methi Thepla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16795468
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close