સ્વામિનારાયણ રોટલી (Swaminarayan Rotli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં ઘઉં નો જીણો લોટ લો. પછી તેમાં થોડું મીઠું અને જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધી લો અને તેને થોડીવાર ઢાંકી ને રહેવા દો.
- 2
થોડીવાર પછી તેના લુઆ કરો અને નાની નાની ૨ રોટલી વણી વચ્ચે તેલ લગાવી તૈયાર કરી લો.
- 3
હવે ગેસ ઉપર તવી મૂકો અને રોટલી ને એકદમ પાતળી પાતળી વણી ને શેકી લો.
- 4
શેકાય જાય એટલે તેને બે હાથ થી બે પડ ને છુટ્ટા કરી લો
- 5
પછી સર્વીગ પ્લેટ મા લઇ ને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16798565








ટિપ્પણીઓ