કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગ્રેવી વાળા મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગ્રેવી વાળા મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગ્રેવી વાળા મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati)

Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery

#SN1
#Vasantmasala
#aaynacookeryclub
#Week -1
સ્ટાર્ટર રેસીપી ચેલેન્જ
વસંત મસાલા નાં કાશ્મીરી મરચાં નો ઉપયોગ કરી મંચુરિયન બનાવાયા છે. આખું વર્ષ હું વસંત મસાલા જ વાપરું છું અને તેની ગુણવત્તા ખુબ જ સરસ હોય છે અને તેની સુગંધ ખુબ જ સરસ હોય છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 સર્વિગ્સ
  1. 1 કપ- ચોપ કરેલી કોબીજ
  2. 1 કપ- ચોપ કરેલી ગાજર
  3. 2 ચમચી- લીલું લસણ
  4. 2 ચમચી- લીલી ડુંગળી
  5. 2 ચમચી- ચોપ કરેલા આદુ, લસણ અને મરચાં
  6. 1 નંગ- કેપ્સિકમ
  7. 1 નંગ- ડુંગળી
  8. 1 ચમચી- મરી પાઉડર
  9. દોઢ ચમચી - કાશ્મીરી મરચું
  10. 1 ચમચી- ટામેટો કેચ અપ
  11. 1 ચમચી- રેડ ચીલી સોસ
  12. 1 ચમચી- ગ્રીન ચીલી સોસ
  13. 1 ચમચી- સોયા સોસ
  14. 2 ચમચી- કોર્ન ફ્લોર ની સ્લરી
  15. મંચુરિયન તળવા માટે :- તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કોબીજ અને ગાજર ને છીણી લેવા. લીલી ડુંગળી નો લીલો ભાગ અને લીલું લસણ સમારી દો. હવે એક મોટા બાઉલમાં છીણેલું ગાજર અને છીણેલી ડુંગળી, લસણ અને લીલી ડુંગળી લઇ મીઠું નાંખી 5 મિનિટ રાખી પછી નિતારી દો.

    ગ્રેવી વાળા મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગ્રેવી વાળા મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગ્રેવી વાળા મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી તેમાં ઝીણા સમારેલા કેપ્સિકમ ઉમેરી દો અને ચોપ કરેલા આદુ અને લસણ નાંખી હલાવી તેમાં કોર્નફ્લોર અને મેંદો નાંખી જરૂર પડે તેટલું મીઠું, મરી, વસંત મસાલા નું કાશ્મીરી લાલ મરચું પાઉડર નાંખી હલાવી બોલ વાળી દો.(પાણી રેડવા નું નથી.)

    ગ્રેવી વાળા મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગ્રેવી વાળા મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગ્રેવી વાળા મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં થી નાના નાના બોલ બનાવી લો.

    ગ્રેવી વાળા મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક કડાઈ માં તેલ ગરમ કરવું તેમાં આ મંચુરિયન બોલ્સ ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી તળી લેવા.એક બાઉલ માં ટામેટો કેચ અપ, રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ અને સોયા સોસ ઉમેરી ડીપ રેડી કરી દો.

    ગ્રેવી વાળા મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગ્રેવી વાળા મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યાર બાદ બધા શાક સમારી દો. તાવડી માં તાવડી માં તેલ લઇ ચોપ કરેલા આદુ, લસણ અને મરચાં સાંતળી ચોરસ સમારેલા ડુંગળી & કેપ્સિકમ સાંતળી બનાવેલ ડીપ & કોર્નફ્લોર ની સ્લરી સાંતળી દો.

    ગ્રેવી વાળા મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ગ્રેવી વાળા મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ગ્રેવી વાળા મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યાર બાદ જરૂર મુજબ પાણી રેડી તળેલા મંચુરિયન નાંખી હલાવી દો. ગેસ બંધ કરી લીલું લસણ અને લીલું લસણ નાખી હલાવી દો.રેડી છે ગ્રેવી વાળા મંચુરિયન..

    ગ્રેવી વાળા મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ગ્રેવી વાળા મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ગ્રેવી વાળા મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ગ્રેવી વાળા મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ગ્રેવી વાળા મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ગ્રેવી વાળા મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery
પર February 13, 2023 08:50
Cooking is my Passion
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
February 20, 2023 01:45
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. પાઉંભાજી બ્રુશેટા (Pavbhaji bruschetta recipe in Gujarati)
  2. ઢોસા વડા (Dosa Vada Recipe In Gujarati)
  3. દાલ પકવાન બાઇટ્સ જૈન (Dal Pakwan Bites Jain Recipe In Gujarati)
  4. કાંદા કચોરી (Kanda Kachori Recipe In Gujarati)
  5. પૌંઆ કટલેટ (Poha Cutlet Recipe In Gujarati)
  1. ઇનોવેટિવ અપ્પમ (Inovative Appam Recipe In Gujarati)
  2. વેજ કટલેસ (Veg Cutlets Recipe In Gujarati)
  3. કાચા કેળા ની કટલેટ (Raw Banana Cutlet Recipe In Gujarati)
  4. પંજાબી છોલે ચાટ (Punjabi Chhole Chhat Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16800536
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close