કાચા કેળા ની કટલેટ (Raw Banana Cutlet Recipe In Gujarati)

Jigna Patel
Jigna Patel @jigna15

#KK

કાચા કેળા ની કટલેટ (Raw Banana Cutlet Recipe In Gujarati)

#KK

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મીનીટ
૪ લોકો માટે
  1. કાચા કેળા
  2. ૨ ચમચીઆમચૂર પાઉડર
  3. મરચાં ની કટકી
  4. ૧ ટુકડોઆદું
  5. ૩ ચમચીકોર્ન ફ્લોર
  6. ઝીણી સમારેલી કોથમીર
  7. મીઠું જરૂર મુજબ
  8. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૪૦ મીનીટ
  1. 1

    કેળા ને બાફી લો પછી છાલ ઉતારી ને ક્રસ કરો પછી આદું અને મરચા ની કટકી ઝીણી સમારેલી કોથમીર આમચૂર પાઉડર કોર્ન ફ્લોર મીક્સ કરો

  2. 2

    પછી ગોળ આકાર આપી કટલેટ બનાવી લો

  3. 3

    હવે કટલેટ ને ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ધીમા તાપે તળી લો

  4. 4

    તૈયાર છે ટેસ્ટી હેલ્ધી કટલેટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna Patel
Jigna Patel @jigna15
પર

Similar Recipes