રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તાસ મા લોટ લો ત્યાર બાદ તેમાં મીઠું અને તેલ નાખી જરૂર મુજબ પાણી નાખી ને લોટ બાંધી ને ઢાંકી ને તેને દસ મિનિટ માટે રાખી દો
- 2
હવે તેમાંથી લુવા કરી ને લોટ નું અટામણ લઇ ને રોટલી વણી લો.
- 3
તેને લોઢી ઉપર બંને બાજુ શેકી ને ભઠ્ઠા મા ફુલાવી લો.ત્યાર બાદ ઘી લગાવી ને સર્વ કરો.
- 4
તો તૈયાર છે ફુલકા રોટી.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16802854











ટિપ્પણીઓ