પનીર પૌંઆ ની કટલેસ (Paneer Poha Cutlet Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

#KK
બહું જ હેલ્થી અને ફટાફટ બની જતી આ કટલેસ ને શેલો ફ્રાય કરી છે એટલે વધારે ખવાઈ જશે તો પણ ફિકર નોટ..😀👍🏻

પનીર પૌંઆ ની કટલેસ (Paneer Poha Cutlet Recipe In Gujarati)

#KK
બહું જ હેલ્થી અને ફટાફટ બની જતી આ કટલેસ ને શેલો ફ્રાય કરી છે એટલે વધારે ખવાઈ જશે તો પણ ફિકર નોટ..😀👍🏻

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
ફોર એની ઓકેશન
  1. ૧૦૦ ગ્રામ પનીર
  2. ૧૦૦ ગ્રામ કોરા પૌંઆ
  3. ૩ ટેબલસ્પૂનફ્રેશ ધાણા
  4. ૩ ટેબલસ્પૂનબ્રેડ ક્રમ્બસ
  5. ૨ ટેબલસ્પૂનકાજુના કટકા
  6. ૧ ટેબલસ્પૂનક્રશ આદું મરચાં લસણ
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. ૧ ચમચીમરચું પાઉડર
  9. ૧ ચમચીગરમ મસાલો
  10. તળવા માટે તેલ
  11. સ્લરી માટે
  12. ૨ ટેબલસ્પૂનમેંદો
  13. ૧/૨ કપપાણી
  14. ૧/૨ ચમચીમીઠું
  15. ૪ ટેબલસ્પૂનબ્રેડ ક્રંપસ, કટલેટ ને કોટ કરવા
  16. લીલી ચટણી અને ટોમેટો સોસ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    પનીર અને પૌંઆ ને એક બાઉલ માં લઇ લો.
    પૌંઆ ને સાફ કરી, પાણી થી ધોઈ પાંચ મિનિટ પાણી માં પલાળી નિતારી લો.
    મેંદા માં પાણી અને મીઠું એડ કરી સ્લરી તૈયાર કરી રાખો.

  2. 2

    નીતરેલા પૌંઆ ને મોટા બાઉલ માં લઇ મસળી લો,હવે તેમાં પનીર, કાજુ ના કટકા,ધાણા, બ્રેડ ક્રમ્બસ,મીઠું,ગરમ મસાલો,ક્રશ આદુ મરચા લસણ,ખાંડ અને લીંબુ નો રસ નાખી બધું સારી રીતે મિક્સ કરી લોટ બંધાય તે ફોર્મ માં મિક્સ કરી લો અને થોડો રેસ્ટ આપો.

  3. 3

    હવે ડૉ માંથી થોડું થોડુ પૂરણ લઈ હાર્ટ શેપ્ ની કટલેટ બનાવી લો અને પેન માં થોડું તેલ લઇ શેલો ફ્રાય કરી કિચન પેપર પર રાખી દો જેથી વધારા નું તેલ એબસોબ થઈ જાય..

  4. 4

    યમ્મી કટલેસ રેડી છે..
    Time to plating...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

Similar Recipes