રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સફેદ વટાણા ને ૫ થી ૬ કલાક પલાળી રાખવા પછી તને બાફી લેવા
- 2
બટાકાને બાફી લેવા હવે થોડું તેલ મૂકી વટાણા નો વઘાર કરવો સ્વાદ અનુસાર મીઠું અને હળદર ઉમેરો તેમાં એક બટાકાનો છૂંદો કરી નાખો થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળવું
- 3
બાફેલા બટાકાનો છૂંદો કરી તેમાં સ્વાદ અનુસાર મીઠું,કોથમીર ઉમેરો પછી તેમાંથી પેટીસ વાળી તવી પર બન્ને બાજુ તેલ મૂકી શેકી લેવી
- 4
હવે એક પ્લેટ લઇ તેમાં તૈયાર થયેલ પેટીસ લઈ તેની ઉપર રગડો નાખી ઉપર બંને ચટણી સેવ અને ડુંગળી કોથમીર,તળેલી શીંગ નાખી સર્વ કરવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16803662












ટિપ્પણીઓ