ગ્રીન ટી વિથ જીંજર (Green Tea With Ginger Recipe In Gujarati)

Sonal Modha
Sonal Modha @sonalmodha

Tea time ☕️
ગ્રીન ટી ઇસ is good ફોર weight loss . આ tea તમે ગમે ત્યારે પીઈ શકો .

ગ્રીન ટી વિથ જીંજર (Green Tea With Ginger Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

Tea time ☕️
ગ્રીન ટી ઇસ is good ફોર weight loss . આ tea તમે ગમે ત્યારે પીઈ શકો .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
બે વ્યક્તિ
  1. 2 કપપાણી
  2. 2 નંગ ગ્રીન ટી બેગ
  3. 1 ટુકડોઆદુ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક તપેલીમાં બે કપ જેટલું પાણી ઉકળવા મૂકવું.
    નોંધ : મેં આમાં ખાંડ નાખી નથી પણ જો જરૂર લાગે તો થોડું હની અને એક ટીસ્પૂન લીંબુ નાખીને સર્વ કરી શકાય.

  2. 2

    પાણી ઉકળી જાય એટલે તેમાં બે ટી-બેગ ખોલી અને નાખી દેવી અને ચા ને ધીમા તાપે ઉકળવા દેવી.

  3. 3

    હવે તેમાં એક નાનો ટુકડો જીંજરનો ગ્રેટ કરી અને નાખો. થોડીવાર માટે ઉકાળી લેવી.

  4. 4

    કપમાં ગાળી લેવી અને ગરમ ગરમ ગ્રીન ટી નો આનંદ માણો.
    તો તૈયાર છે
    ગ્રીન ટી વિથ જીન્જર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Modha
Sonal Modha @sonalmodha
પર
મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે . કોઈ પણ ડીશ હોય એ હું બનાવવાની જરૂર try કરું છું અને સરસ બને છે. ઘરમાં બધાને નવી નવી રેસિપી બનાવી ને ખવડાવવનો શોખ છે. I love cooking .
વધુ વાંચો

Similar Recipes