કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ખીચડી ની મસાલા રોટલી (Khichdi Masala Rotli Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ખીચડી ની મસાલા રોટલી (Khichdi Masala Rotli Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ખીચડી ની મસાલા રોટલી (Khichdi Masala Rotli Recipe In Gujarati)

Pooja kotecha
Pooja kotecha @poojakotechadattani

#NRC

#NRC

વધુ વાંચો

ખીચડી ની મસાલા રોટલી (Khichdi Masala Rotli Recipe In Gujarati)

Pooja kotecha
Pooja kotecha @poojakotechadattani

#NRC

#NRC

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

35 મિનિટ
4 લોકો
  • 1 વાટકીવધેલી ખીચડી
  • 1 વાટકીઘઉં નો જાડો લોટ
  • 1/2 વાટકીચણાનો જાડો લોટ
  • 1/2ઘઉં નો ઝીણો લોટ
  • 1 ચમચીમરચુ પાઉડર
  • 1 ચમચીહળદર
  • 1/2 ચમચીગરમ મસાલો
  • સ્વાદમૂજબ મીઠું
  • 1લીંબુ
  • 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  • 4 ચમચીતેલનું મોણ
  • જરુરપુરતું પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    સૌપ્રથમ 3 લોટ મિક્સ કરી તેમાં હળદર, ગરમ મસાલા, તેલ, મીઠું, મરચું પાઉડર, આદુ મરચા ની પેસ્ટ, લીંબું નો રસ અને ખીચડીની પણ મસળીને મિક્સ કરી નાખવું.પછી તેમાંથી કણક તૈયાર કરી લેવી.

    ખીચડી ની મસાલા રોટલી (Khichdi Masala Rotli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ખીચડી ની મસાલા રોટલી (Khichdi Masala Rotli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ કણક માંથી નાના લુવામાં અટામણ
    લઈ ને ધીમે ધીમે વણી લેવું.(વણવા ટાઈમે ખુબજ ધ્યાન રાખવું.)

    ખીચડી ની મસાલા રોટલી (Khichdi Masala Rotli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ખીચડી ની મસાલા રોટલી (Khichdi Masala Rotli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બાજુમાં ગૅસ પર તવી ગરમ થવા મૂકી દેવું.તવી ગરમ થઇ જાય એટલે તેમાં વણેલી રોટી ને શેકવા મુકવી ગૅસ ધીમો રાખવો. બને બાજુ બ્રાઉન ચીમકી પડે તે રીતે શેકી લેવું.

    ખીચડી ની મસાલા રોટલી (Khichdi Masala Rotli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ખીચડી ની મસાલા રોટલી (Khichdi Masala Rotli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તૈયાર છે ખીચડીની મસાલા રોટલી તેને સર્વ કરો.સ્વાદમાં ખુબજ સરસ લાગે છે.

    ખીચડી ની મસાલા રોટલી (Khichdi Masala Rotli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pooja kotecha
Pooja kotecha @poojakotechadattani
પર February 13, 2023 15:25
I love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ખીચડી Masala Roti

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાઉંભાજી બ્રુશેટા (Pavbhaji bruschetta recipe in Gujarati)
  2. ઢોસા વડા (Dosa Vada Recipe In Gujarati)
  3. દાલ પકવાન બાઇટ્સ જૈન (Dal Pakwan Bites Jain Recipe In Gujarati)
  4. કાંદા કચોરી (Kanda Kachori Recipe In Gujarati)
  5. પૌંઆ કટલેટ (Poha Cutlet Recipe In Gujarati)
  1. વટાણા ના કબાબ જૈન (Peas Kebab Jain Recipe In Gujarati)
  2. જીરા પરાઠા (Jeera Paratha Recipe In Gujarati)
  3. આલુ પૌવા કટલેસ (Aloo Pauva Cutlet Recipe In Gujarati)
  4. દાલ પકવાન બાઇટ્સ જૈન (Dal Pakwan Bites Jain Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16803998
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close