શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. 2કપ વટાણા નાં દાણા
  2. 1કપ ઝીણી સમારેલી કોથમીર
  3. 1 નંગમોટું કાચું કેળું
  4. 1ચમચી લીલાં મરચાં ની પેસ્ટ
  5. 1/4 ચમચી સૂંઠ
  6. 1/2 ચમચી ચાટ મસાલો
  7. 1/2 ચમચી ગરમ મસાલો
  8. ચપટી મરી પાઉડર
  9. 10-12ઝીણા સમારેલા ફુદીનાના પાન
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. 2ટેબલ સ્પૂન ઘઉંનો કરકરો લોટ
  12. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ચપટી ખાંડ અને મીઠું ઉમેરી વટાણાને પાંચ થી સાત મિનિટ માટે બ્લાન્ચ કરી લો પછી તેને ચારણીમાં કાઢી કોરા પડે એટલે મિક્સર જારમાં પીસી લો.

  2. 2

    તેમાં બધી જ સામગ્રી ઉમેરી તેમાંથી કબાબ તૈયાર કરી લો આ કબાબને ઘઉંના કકરા લોટમાં રગદોળીને દબાવી લો.

  3. 3

    નોનસ્ટિક કવિને બરાબર ગરમ કરી તેલ મૂકી બંને તરફથી ગોલ્ડન કલર ના થાય તે રીતે બધા જ કબાબને શેકી લો.

  4. 4

    તો તૈયાર છે એકદમ હેલ્ધી પ્રોટીનથી ભરપૂર એવા લીલા વટાણાના કબાબ સ્ટાર્ટર તરીકે સર્વ કરવા માટે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

Similar Recipes