કેબેજ ટીક્કી વીથ મીન્ટ ફ્લેવર (Cabbage Tikki With Mint Flavour Recipe In Gujarati)

Gauri Sathe @gauri
આ એક હેલ્ધી અને ક્વીક રેસીપી છે.એકદમ ટેસ્ટી બને છે.
#SN1
#Vasantmasala
#aaynacookeryclub
કેબેજ ટીક્કી વીથ મીન્ટ ફ્લેવર (Cabbage Tikki With Mint Flavour Recipe In Gujarati)
આ એક હેલ્ધી અને ક્વીક રેસીપી છે.એકદમ ટેસ્ટી બને છે.
#SN1
#Vasantmasala
#aaynacookeryclub
રાંધવાની સૂચનાઓ
- 1
કોબી,ગાજર અને ડુંગળી ઝીણા સમારી લો. હવે ચાટ મસાલો, ગરમ મસાલો, મરી પાઉડર, ખાંડ, લીલા મરચા, આદુ, લસણ ક્રશ કરેલા, મીઠું અને લોટ ઉમેરો.
- 2
ટીકી વળાય એવો લોટ બાંધી જરુરી આકાર મા ટીકી બનાવી લો. ટીકી ની એક બાજુ એ તલ ભભરાવો.
- 3
આ ટીકીને ફ્રાય પેન મા મધ્યમ આંચ પર ક્રીસ્પી શેલો ફ્રાય કરી લો.
- 4
આ ટીકી ને સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16804145

ટિપ્પણીઓ (6)