લવિંગ પાઉડર (Clove Powder Recipe In Gujarati)

Krishna Dholakia @krishna_recipes_
#cookpadIndia
#cookpadGujarati
#લવિંગ પાઉડર રેસીપી
લવિંગ પાઉડર (Clove Powder Recipe In Gujarati)
#cookpadIndia
#cookpadGujarati
#લવિંગ પાઉડર રેસીપી
રાંધવાની સૂચનાઓ
- 1
લવિંગ ને થાળી માં પહોળાં કરી ને સાફ કરી લો,અને ૧ કલાક માટે ખૂણો તડકો સીધો ન પડે એમ રાખી લો.પછી પ્લેટમાં થોડાં લઈ લો ને મિક્ષચર જાર માં ઉમેરી ને સરસ ક્રશ કરી લો.
- 2
ક્રશ કરેલ લવિંગ ને ચાળી લો.
- 3
ને તૈયાર કરેલ લવિંગ પાઉડર ને એરટાઈટ બરણી માં ભરી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
-
-
-
ઠંડાઇ પાઉડર (Thandai Powder Recipe In Gujarati)
#HR#FFC7#cookpadindia#Cookpadgujaratiઠંડાઇ પાઉડર Ketki Dave -
આંબા હળદર પાઉડર (Mango Turmeric Powder Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiઆંબાહળદળ પાઉડર Ketki Dave -
ફુદિના મસાલા પાઉડર (Mint Masala Powder Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiફૂદિના મસાલા પાઉડર Ketki Dave -
મૈસૂર રસમ પાઉડર (Mysore Rasam Powder Recipe In Gujarati)
#ST#cookpadindia#cookpadgujaratiમૈસૂર રસમ પાઉડર Ketki Dave -
મિલ્ક પાઉડર ચોકલેટ બરફી (Milk Powder Chocolate Barfi Recipe In Gujarati)
#AA2#cookpadindia#cookpadgujaratiમિલ્ક પાઉડર ચૉકલેટ બરફી Ketki Dave -
તજ પાઉડર (Cinnamon Powder Recipe In Gujarati)
#cookpadindia#cookpadGujarati#તજપાવડરરેસીપી Krishna Dholakia -
પાલક નો પાઉડર (Palak Powder Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#palakpowderrecipe Krishna Dholakia -
હોમમેડ સૂંઠ પાઉડર (Homemade Sunth Powder Recipe In Gujarati)
#cookpadindia#cookpad Gujarati#જયશ્રી જી ની રેસીપી અનુસરી ને સૂઠં પાઉડર બનાવયા છે Saroj Shah -
મરી પાઉડર (Black Pepper Powder Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujarati હું મરી પાઉડર ક્યારેય બહાર થી નથી લાવતી.... કોઇ પણ જાતની મિલાવટ વિનાનો મરી પાઉડર બનાવતા માત્ર ૨ મિનિટ થાય છે Ketki Dave -
હોમમેડ સૂંઠ પાઉડર (Homemade Sunth Powder Recipe In Gujarati)
#વિન્ટર સ્પેશ્યલ#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
ટામેટા પાઉડર અને સૂંઠ પાઉડર (Tomato Powder Shunth Powder Recipe In Gujarati)
#KS5 મે આજે જે બે પાઉડર બનાવ્યા છે તે બંને એક જ દિવસમાં બની જાઈ છે.મે જે રીતે સૂંઠ પાઉડર બનાવ્યો છે તેને તડકા ની જરૂર પડતી નથી અને જલ્દી બની જાય છે.તેની સુગંધ બહુ સરસ આવે છે અને તેને આપણે લાંબા સમય સુધી સાચવી પણ શકીએ છીએ.ટામેટા પાઉડર પણ જલ્દી બની જાય છે.પણ તેને સૂકવવા માટે એક દિવસ ના તડકા ની જરૂર પડે છે જો ઉતાવળ ન હોય તો તે પણ ઘર માં જ બે દિવસ મા તૈયાર થઈ જાય છે. Vaishali Vora -
-
સરગવા ની શીંગ નો પાઉડર (Saragva Shing Powder Recipe In Gujarati)
#Dramstickpowder#cookpadindia#cookpadgujarati#સરગવા ની શીંગ નો પાઉડર સરગવા ની શીંગ નો પાઉડર બનાવી ને સ્ટોર કરી ને આખું વર્ષ વાપરી શકાય છે....આ પાઉડર ને દાળ, શાક,સૂપ,રોટલી, ભાખરી,સાંભાર,રોટલા માં ઉમેરી ને બનાવવા થી બાળકો ને આ પાઉડર નો હેલ્થ બેનીફીટ આપી શકાય છે.તે ડાયાબીટીસ, થાઈરોઈડ....જેવા રોગો માટે ઉપયોગી...વિટામિન સી ભરપૂર માત્રામાં મળે છે. Krishna Dholakia -
સાઉથ ઇન્ડિયન ગન પાઉડર ફોર કોર્ન (South Indian Gun Powder For Corn Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiસાઉથ ઇન્ડિયન ગન પાઉડર ફોર કોર્ન Ketki Dave -
તુલશી પાઉડર (Basil Powder Recipe In Gujarati)
#cookpadindia# Cookpadgujaratiતુલશી પાઉડર તુલસી પાઉડર ના અનેક ફાયદા છે..... લખવા બેસી તો નિબંધ લખાય....હું રોજના તુલસીના ખરેલા પાન & દર પૂનમે સંપુટીત વિષ્ણુ સહસ્ત્ર નામ તુલસી પાન થી કરુ છું... & ત્યાર બાદ તુલસીની સુકવી કરી એના પાવડરનો ઉપયોગ સવારની ચ્હા મા કરુ છું Ketki Dave -
-
-
મિલ્ક મસાલા પાઉડર (Milk Masala Powder Recipe In Gujarati)
#FFC4#week4 મિલ્ક મસાલા પાઉડર નાના મોટા સૌને ગમે છે પીવા માં સરસ ટેસ્ટી અને હેલ્ધી પણ છે Harsha Solanki -
સૂંઠ પાઉડર (Sunth Powder Recipe In Gujarati)
#cookpadIndia#cookpadgujarati#dry Ginger powder Krishna Dholakia -
સાંભાર પાઉડર (Sambhar Powder Recipe In Gujarati)
#ST#cookpadindia#cookpadgujaratiસાંમ્બાર મસાલા Ketki Dave -
ધાણા પાઉડર (Dhana Powder Recipe In Gujarati)
ધાણા પાઉડર sbji બનાવા મસાલા માં ઉપયોગી છે. Harsha Gohil -
ગુલાબ ની પાંખડીઓ નો પાઉડર
#cookpadIndia#cookpadGujarati#Dryrosepattels#ગુલાબ ની પાંખડીઓ નો પાઉડર Krishna Dholakia -
વરિયાળી નો પાઉડર (Variyali Powder Recipe In Gujarati)
#RB3ઉનાળાની કાળઝાળ ગરમીમાં લૂ થી બચવા માટે અને ઠંડક મેળવવા માટે વરિયાળીનો પાઉડર કે જેમાંથી ઝટપટ વરિયાળીનું શરબત બનાવી શકાય છે. આ પાવડરને સ્ટોર કરીને રાખી શકાય છે. Maitri Upadhyay Tiwari -
મિલ્ક મસાલા પાઉડર (Milk Masala Powder Recipe In Gujarati)
#Cookpadgujarati#Cookpadindia Vaishali Vora -
સૂંઠ પાઉડર (Ginger Powder Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiસુંઠ પાઉડર મેં પહેલી વાર સૂંઠ પાઉડર ઘરે બનાવ્યો... અને આજે હાલત એવી છે કે મારા ઘરમાં સૂંઠ ની સુગંધ નુ રાજ છે... અને એના કરતાં પણ વધારે મારા નાક અને ગળામા સૂંઠ ની સુગંધ છે.... સ્વાદ છે... મને લાગે છે કે શરદી.... કફ કે કોરોના ની શી મજાલ કે મારા શરીર માં પ્રવેશે Ketki Dave -
ધાણાજીરૂ.(Dhaniya Jeera Powder Recipe in Gujarati)
#Cookpadindia#Cookpagujarati ભારતીય ઘરમાં રસોડામાં મસાલા તરીકે વપરાતું ધાણાજીરૂ ખૂબ જ જાણીતું છે. રોજીંદા રસોઈ માં વપરાતા ધાણાજીરૂ થી રસોઈ ના સ્વાદ અને સુગંધ વધી જાય છે. આ ઘરે ચોખ્ખું, તાજું અને સુગંધિત ધાણાજીરૂ બનાવવા ની રીત.આ રીતે વરસ સુધી સ્ટોર કરી શકાય છે. Bhavna Desai
More Recipes
- પંજાબી છોલે ચણા (Punjabi Chhole Chana Recipe In Gujarati)
- શક્કરીયાં નો શીરો (Sweet Potato Halwa Recipe In Gujarati)
- વેજ ક્રિસ્પી ગોબી 65 રેસ્ટોરન્ટ સ્ટાઇલ (Veg Crispy Gobi 65 Restaurant Style Recipe In Gujarati)
- પનીર પૌંઆ ની કટલેસ (Paneer Poha Cutlet Recipe In Gujarati)
- વેજ કટલેસ (Veg Cutlets Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16802800
ટિપ્પણીઓ