કટલેસ (Cutlet Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને બાફી ને મેશ કરી લો.પછી ટોસ્ટ ને મીકસર મા દરદરૂ પીસી લો.પછી ટોસ્ટ ના ભુકકા ને બટાકા અને વટાણા સાથે મીક્સ કરી લો
- 2
ત્યારબાદ એમાં મીઠું, લીલાં મરચાં, ખાંડ, કોથમીર, ધાણા જીરુ પાઉડર,લાલ મરચું અને લીંબુ નો રસ બધું મિક્સ કરીને માવો બનાવી લેવો.
- 3
પછી તેલ ને ગરમ કરવા મુકો. ગરમ કરેલા તેલ માં બધી કટલેસ ને તળી લો.
- 4
હવે હાથ માં થોડો માવો લઈ કટલેસ ને સારો આકાર આપી દો. પછી કટલેસ ને ટોસ્ટ ના ભુકકા મા રગદોળી લો.
- 5
પછી સર્વીગ પ્લેટ મા લઇ ને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16805644








ટિપ્પણીઓ