કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કોર્ન કબાબ (Corn Kebab Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કોર્ન કબાબ (Corn Kebab Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કોર્ન કબાબ (Corn Kebab Recipe In Gujarati)

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710

#KK
#cookpad
#cookpadindia
#cookpadgujarati
#cornrecipe
#Kebab

#KK
#cookpad
#cookpadindia
#cookpadgujarati
#cornrecipe
#Kebab

વધુ વાંચો

કોર્ન કબાબ (Corn Kebab Recipe In Gujarati)

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710

#KK
#cookpad
#cookpadindia
#cookpadgujarati
#cornrecipe
#Kebab

#KK
#cookpad
#cookpadindia
#cookpadgujarati
#cornrecipe
#Kebab

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૩ વ્યક્તિ
  1. ૧ કપસ્વીટ કોર્ન
  2. ૨મિડિયમ સાઈઝના બટાકા
  3. ૧/૪ કપછીણેલું પનીર
  4. ૨ ટેબલસ્પૂનબ્રેડ ક્રમ્સ
  5. ૨ ટેબલસ્પૂનચોખાનો લોટ
  6. ૧ નંગડુંગળી
  7. ૩ નંગલીલા મરચાં
  8. ૧/૨રેડ કેપ્સીકમ
  9. ૧ઈંચ આદુનો ટુકડો
  10. ૨ ટેબલસ્પૂનબારીક સમારેલી કોથમીર
  11. ૧/૨ ટીસ્પૂનચીલી ફ્લેક્સ
  12. ૧+૧/૨ ટીસ્પૂન ગરમ મસાલો
  13. ૧ ટીસ્પૂનધાણાજીરુ
  14. ૧ ટીસ્પૂનઆમચૂર પાઉડર
  15. ૧ ટીસ્પૂનજીરુ પાઉડર
  16. ચપટીહિંગ
  17. મીઠું સ્વાદ મુજબ
  18. તળવા માટે તેલ
  19. કબાબ માટે વુડન સ્ટીક
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌપ્રથમ કુકરમાં એક ગ્લાસ પાણી નાખો. પાણી ઉકળવા લાગે એટલે તેમાં સ્વીટ કોર્ન નાખો કુકર બંધ કરી અને ત્રણ સીટી વગાડો. બટાકાને બાફી છોલી અને મેસ કરી લેવા. કુકર ઠંડુ પડે એટલે સ્વીટકોર્નને બહાર કાઢી ઠંડો પડવા દેવો. તેના દાણા છૂટા પાડી લેવા. ચોપરમાં સ્વીટકોર્ન, મરચાં આદુ, કેપ્સીકમ ચોપ કરી લેવા. ત્યારબાદ તેમાં ડુંગળી ચોપ કરી લેવી.

    કોર્ન કબાબ (Corn Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કોર્ન કબાબ (Corn Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કોર્ન કબાબ (Corn Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક મોટા બાઉલમાં ચોપ કરેલા સ્વીટ કોર્ન, ડુંગળી, મેશ કરેલ બટાકા, છીણેલું પનીર, બ્રેડક્રમ્સ, ચોખાનો લોટ લઈ લો. હવે તેમાં સામગ્રીમાં દર્શાવ્યા પ્રમાણેના તમામ મસાલા, મીઠું તથા લીલા ધાણા નાખી દેવા.

    કોર્ન કબાબ (Corn Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કોર્ન કબાબ (Corn Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કોર્ન કબાબ (Corn Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બધું બરાબર મિક્સ કરી લેવું. હવે હથેળીમાં એક મોટા લુવા જેટલું મિશ્રણ લઇ તેમાં વુડન સ્ટીક મૂકી અને કબાબનો શેપ આપો. ફ્રાઈંગ પેનમાં તેલ ગરમ કરવા મૂકી દો. તેલ ગરમ થાય એટલે મીડીયમ ફ્લેમ ઉપર કબાબ તેલમાં નાખો.

    કોર્ન કબાબ (Corn Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કોર્ન કબાબ (Corn Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કોર્ન કબાબ (Corn Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ક્રિસ્પી તળવા માટે સ્લો ફ્લેમ કરી બંને સાઈડ ફેરવી અને તળવા. કબાબના એક ઘાણ ને તળાતા ૫-૬ મિનિટ લાગે છે. હવે તૈયાર થયેલા કબાબ ને ગરમ ગરમ સર્વ કરો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Neeru Thakkar
Neeru Thakkar @neeru_2710
પર February 16, 2023 17:16
Happyness is Homemade
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
February 17, 2023 10:40
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. પંજાબી દાલ ફ્રાય (Punjabi Dal Fry Recipe In Gujarati)
  2. પનીર ભૂરજી (Paneer Bhurji Recipe In Gujarati)
  3. હરાભરા કબાબ (Harabhara Kebab Recipe In Gujarati)
  4. શામ સવેરા કોફતા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati)
  5. પાલક થેપલા (Palak Thepla Recipe In Gujarati)
  1. કોનૅ સ્પીનચ કટલેટ (Corn Spinach Cutlet Recipe In Gujarati)
  2. અમૃતસરી છોલે (Amritsari Chhole Recipe In Gujarati)
  3. સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
  4. હરાભરા લોલીપોપ કબાબ (Harabhara Lolipop Kebab Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16809116
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close