કાચા ટામેટા ને સિમલા મિર્ચ નો સંભારો (Kacha Tomato Simla Marcha Sambharo Recipe In Gujarati)

Marthak Jolly @123jolly
કાચા ટામેટા ને સિમલા મિર્ચ નો સંભારો (Kacha Tomato Simla Marcha Sambharo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેન માં તેલ મૂકવું તેમાં રાઈ ઉમેરવી ને રાઈ થાય એટલે તેમાં હિંગ ઉમેરવી ને પછી હળદર ઉમેરવી પછી ટામેટા ઉમેરવા ને સિમલા મિર્ચ ઉમેરવુ
- 2
પછી તેમાં મીઠું ખાંડ ને લીંબુ નો રસ ઉમેરવો ને પછી તેને ફાસ્ટ ગેસ રાખી થવા દો ને ક્લર ચેન્જ થાય એટલે ચણા નો લોટ ઉમેરવો
- 3
ચણા નો લોટ મિક્સ કરી હલાવી ઢાંકી ને 2મિનિટ રાખી ગેસ બંધ કરી કોથમીર છાંટી તેને સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16809193












ટિપ્પણીઓ