કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati)

Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio

#SN2 #Week2
#Vasantmasala
#aaynacookeryclub
#paneer
#cookpadgujarati
#cookpadindia
પનીર નાના મોટા સૌ ને બહુ ભાવે તેમાં થી પ્રોટીન મળે પનીર માં થી અલગ અલગ સબ્જી સ્વીટ બને મેં આજે ખડા મસાલા અને ગરમ મસાલા નો ઉપયોગ કરી પનીર લબાબદાર બનાવ્યું.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૫ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૨૫૦ ગ્રામ પનીર ચોરસ ટુકડા માં કાપેલ
  2. ગ્રેવી માટે
  3. ૪ નંગડુંગળી
  4. ૩ નંગટામેટાં
  5. ૧૦ નંગ કાજુ
  6. ૫-૬ કળી લસણ
  7. ૧ ટુકડોઆદું
  8. ૨ નંગલીલા મરચાં
  9. ૨ નંગલવિંગ
  10. ૧ ટુકડોતજ
  11. ૪-૫ મરી
  12. ૧ નંગ ઈલાયચી
  13. ૪ નંગવઘાર ના મરચાં
  14. સબ્જી માટે
  15. ૨ટે. સ્પૂન ઘી
  16. ૧ટે. સ્પૂન તેલ
  17. ૧ નંગ તમાલપત્ર
  18. ૧ટી. સ્પૂન ધાણાજીરું
  19. ૧ટી. સ્પૂન કાશ્મીરી લાલ મરચું
  20. ૧ટી. સ્પૂન પંજાબી ગરમ મસાલો
  21. ૧ટી. સ્પૂન ટોમેટો કેચઅપ
  22. ૧ટી. સ્પૂન ખાંડ
  23. ૧ટી. સ્પૂન કસૂરી મેથી
  24. ૧ટી. સ્પૂન મલાઈ/ક્રીમ
  25. મીઠું સ્વાદાનુસાર
  26. પાણી જરૂર મુજબ
  27. લીલા ધાણા સમારેલા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કડાઈ માં ૧/૨ ટી. સ્પૂન તેલ ગરમ મૂકી ગ્રેવી માટેની સામગ્રી ઉમેરી ટામેટાં ચડે ત્યાં સુધી સાંતળી

    પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ઠંડુ પડે એટલે મિક્સર માં વાટી ગાળી ને ગ્રેવી તૈયાર કરવી.

    પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક પેનમાં ઘી બાકી નું તેલ લઈ ગરમ મૂકી તમાપલપત્ર નાંખી તૈયાર કરેલી ગ્રેવી ઉમેરી ૫ મિનિટ સાંતળી લો

    પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેમાં ધાણાજીરું, લાલ મરચું પાઉડર,પંજાબી ગરમ મસાલો,કેચઅપ,મીઠું,ખાંડ થોડું પાણી ઉમેરી હલાવી થોડીવાર ગ્રેવી ને સાંતળવી.

    પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પછી તેમાં મલાઈ/ ક્રીમ હાથેથી મસળેલી કસૂરી મેથી ઉમેરી હલાવી છેલ્લે પનીર ના ટુકડા ઉમેરી હલાવી ગેસ બંધ કરવો.

    પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    સર્વિંગ બાઉલ માં કાઢી ઉપર લીલા ધાણા અને છીણેલા ચીઝ થી ગાર્નિશ કરી ગરમ ગરમ સર્વ કરવી.

    પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio
પર February 17, 2023 10:30
Cooking is my Passion.I love to prepare different types of dishes and to serve.
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Amita Soni
Amita Soni @Amita_soni
February 19, 2023 11:03
Super 👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રવાના ક્રિસ્પી ઢોસા (Rava Crispy Dosa Recipe In Gujarati)
  2. સ્ટ્રોબેરી બિસ્કીટ મેજિક
  3. મકાઈ પનીર કોફતા કરી જૈન (Corn Paneer Kofta Curry Jain Recipe In Gujarati)
  4. દમ કેળાં જૈન (Dum Banana Jain Recipe In Gujarati)
  5. ચાઇનીઝ સ્ટાઈલ પાસ્તા (Chinese Style Pasta Recipe In Gujarati)
  1. મિક્સ વેજ હરાભરા પરાઠા (Mix Veg Harabhara Paratha Recipe In Gujarati)
  2. મકાઈ પનીર કોફતા કરી જૈન (Corn Paneer Kofta Curry Jain Recipe In Gujarati)
  3. દમ કેળાં જૈન (Dum Banana Jain Recipe In Gujarati)
  4. તેલવાળી ભાખરી
https://cookpad.wasmer.app/in-gu/recipes/16810316
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close