શક્કરિયા નો શીરો (Sweet Potato Sheera Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ શક્કરિયા ને બાફીને તેની છાલ કાઢી ને તેને છીણી લો.
- 2
હવે ગેસ પર એક વાસણ લઇ તેમાં ૨ ચમચી જેટલું ઘી રહેવા દહીં બીજું ઘી નાખી દો. છીણેલા શક્કરિયા ને નાખીને મિક્સ કરો.૫ મિનિટ સુધી હલાવો.
- 3
હવે તેમાં દૂધ નાખી દો.શોષાઈ જાય એટલે તેમાં મિલ્ક પાઉડર નાખીને મિક્સ કરો.
- 4
તેમાં ખાંડ અને ડ્રાય ફ્રુટ નાખીને મિક્સ કરી દો.૨ ચમચી ઘી નાખીને ભેગુ કરો.અને ૨-૩ મિનિટ હલાવીને ઉતારી દો અને પછી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16814394












ટિપ્પણીઓ (4)