કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પંજાબી કઢી તડકા (Punjabi Kadhi Tadka Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પંજાબી કઢી તડકા (Punjabi Kadhi Tadka Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પંજાબી કઢી તડકા (Punjabi Kadhi Tadka Recipe In Gujarati)

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

#SN2
#Week2
#Vasantmasala
#aaynacookeryclub

#SN2
#Week2
#Vasantmasala
#aaynacookeryclub

વધુ વાંચો

પંજાબી કઢી તડકા (Punjabi Kadhi Tadka Recipe In Gujarati)

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

#SN2
#Week2
#Vasantmasala
#aaynacookeryclub

#SN2
#Week2
#Vasantmasala
#aaynacookeryclub

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિ
  • 1બાઉલ છાસ
  • 4 ચમચીબેસન
  • 2 ચમચીતેલ
  • 2 નંગલીલા મરચાં
  • 1 નંગનાનો ટુકડો આદુ
  • 1 નંગ ડુંગળી
  • 4-5લસણ ની કળી
  • 1તમાલ પત્ર
  • 5-6મીઠા લીમડા ના પાન
  • 1/8 ચમચીહિંગ
  • 1/4 ચમચીજીરૂ
  • 1/8 ચમચીરાઈ
  • 1લાલ સૂકું મરચું
  • 1/8 ચમચીમેથી દાણા
  • 1/8 ચમચીવાટેલી વરિયાળી
  • 1/8 ચમચીવાટેલા સૂકા ધાણા
  • 1/4 ચમચીમરી પાઉડર
  • 1/2 ચમચીહળદર પાઉડર
  • 1/4 ચમચીકિચન કિંગ મસાલો
  • 1/4 ચમચીકસુરી મેથી
  • સ્વાદ અનુસારમીઠું
  • તડકા માટે
  • 2 ચમચીઘી
  • 1/4 ચમચીજીરૂ
  • 1સૂકું લાલ મરચું
  • 1/8 ચમચીહિંગ
  • 1 ચમચીલાલ મરચુ પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક મોટા વાસણ માં છાસ અને બેસન લેવું અને બ્લેન્ડર થી બ્લેન્ડ કરી લેવું

    પંજાબી કઢી તડકા (Punjabi Kadhi Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પંજાબી કઢી તડકા (Punjabi Kadhi Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પંજાબી કઢી તડકા (Punjabi Kadhi Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે લીલા મરચાં અને આદુ ને વાટી લેવા,લસણ અને ડુંગળી ને કાપી લેવા અને બાકી ના સૂકા મસાલા ને ભેગા કરી લેવા હવે એક કડાઈ માં તેલ ગરમ કરવું તેમાં રાઈ અને જીરું ઉમેરો પછી તમાલ પત્ર,મીઠા લીમડા ના પાન અને સૂકું લાલ વઘાર નું મરચું ઉમેરવું

    પંજાબી કઢી તડકા (Punjabi Kadhi Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પંજાબી કઢી તડકા (Punjabi Kadhi Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પંજાબી કઢી તડકા (Punjabi Kadhi Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં હિંગ,મેથી દાણા,લીલા મરચાં અને લસણ ઉમેરી સાતળો પછી ડુંગળી વાટેલી વલિયારી, વાટેલા સૂકા ધાણા, મરી પાઉડર અને હળદર ઉમેરવી

    પંજાબી કઢી તડકા (Punjabi Kadhi Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પંજાબી કઢી તડકા (Punjabi Kadhi Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પંજાબી કઢી તડકા (Punjabi Kadhi Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં કિચન કિંગ મસાલો ઉમેરવો અને મિક્સ કરી બેસન નું મિશ્રણ ઉમેરવું

    પંજાબી કઢી તડકા (Punjabi Kadhi Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પંજાબી કઢી તડકા (Punjabi Kadhi Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પંજાબી કઢી તડકા (Punjabi Kadhi Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે મીઠું ઉમેરો કઢી ને ઉકળવા દેવી બરાબર ઉકડી જાય પછી તેમાં કસૂરી મેથી ને હાથ થી મસળી ને ઉમેરવી

    પંજાબી કઢી તડકા (Punjabi Kadhi Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પંજાબી કઢી તડકા (Punjabi Kadhi Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પંજાબી કઢી તડકા (Punjabi Kadhi Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે એક મિનિટ ઉકળવા દેવી હવે એક નાની કડાઈ માં ઘી ગરમ કરવું તેમાં જીરું ઉમેરવું

    પંજાબી કઢી તડકા (Punjabi Kadhi Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પંજાબી કઢી તડકા (Punjabi Kadhi Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પંજાબી કઢી તડકા (Punjabi Kadhi Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે ગેસ ને બંધ કરી તેમાં વસંત લાલ મરચું પાઉડર ઉમેરવો અને તરત જ આ તડકા ને કઢી માં ઉમેરવો

    પંજાબી કઢી તડકા (Punjabi Kadhi Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પંજાબી કઢી તડકા (Punjabi Kadhi Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પંજાબી કઢી તડકા (Punjabi Kadhi Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે પંજાબી કઢી તડકા રેડી છે તો તેને સર્વ કરીએ

    પંજાબી કઢી તડકા (Punjabi Kadhi Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    પંજાબી કઢી તડકા (Punjabi Kadhi Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    પંજાબી કઢી તડકા (Punjabi Kadhi Tadka Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

hetal shah
hetal shah @cook_26077458
પર February 19, 2023 18:38
Balasinor
मे एक हाऊस वाइफ हु मुझे अलग अलग रेसिपी बनाना बाहोत पसंद है आई लव कुकिंग
વધુ વાંચો

ટિપ્પણીઓ

 Chef Richa pathak.
Chef Richa pathak. @cook_22770864
February 21, 2023 13:54
Tasty
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પંજાબી Kadhi

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કાજુ ચીઝ બટર મસાલા સબ્જી (Kaju Cheese Butter Masala Sabji Recipe In Gujarati)
  2. ફરાળી ઈડલી (Falahari Idli recipe in Gujarati)
  3. મિક્સ દાળ ની મસાલા વેજ ખીચડી (Mix Dal Masala Veg Khichdi Recipe In Gujarati)
  4. ફરાળી કટલેટ (ઉપવાસ સ્પેશિયલ રેસિપીઝ)
  5. ખાટા મગ (Khata Moong Recipe In Gujarati)
  1. ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
  2. કાજુ ચીઝ બટર મસાલા સબ્જી (Kaju Cheese Butter Masala Sabji Recipe In Gujarati)
  3. શક્કરીયા બટાકાનો હલવો (Sweet Potato And Potato Halwa Recipe In Gujarati)
  4. મિક્સ દાળ ની મસાલા વેજ ખીચડી (Mix Dal Masala Veg Khichdi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16814549
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close