કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લીલા ચણા નું કાઠિયાવાડી શાક (Lila Chana Kathiyawadi Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લીલા ચણા નું કાઠિયાવાડી શાક (Lila Chana Kathiyawadi Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લીલા ચણા નું કાઠિયાવાડી શાક (Lila Chana Kathiyawadi Shak Recipe In Gujarati)

Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery

#BW
Bye Bye Winter Challange
હવે ગરમી શરૂ થઇ ગઈ છે અને શિયાળા ને બાયબાય કહેવા નો ટાઈમ આવી ગયો છે. આમ તો મોટે ભાગે બહુ બધા શાકભાજી બારેમાસ મળતા હોય છે પણ લીલા ચણા તો શિયાળા માં જ મળે છે એટલે એનો ઉપયોગ કરી લીલા ચણા નું કાઠિયાવાડી શાક બનાવ્યું છે તો ચાલો.... લીલા ચણા નું કાઠિયાવાડી શાક (જીંજરા નું શાક)

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 મિનિટ
4 સર્વિગ્સ
  1. 1 કપ- લીલા ચણા
  2. 1/2 ચમચી- ખાંડ
  3. 1/2 ચમચી- મીઠું
  4. 2 ગ્લાસ- પાણી
  5. ગ્રેવી માટે :-
  6. 1 ટુકડો- આદુ
  7. 2 નંગ- લીલા મરચાં
  8. 1 નંગ- ડુંગળી
  9. 1 નંગ- ટામેટું
  10. 2 ચમચી- લીલી ડુંગળી
  11. 1 ચમચી- લીલું લસણ
  12. લસણીયું મરચું માટે :-
  13. 5-6 નંગ- લસણ
  14. 1 ચમચી- જીરું
  15. 1 ચમચી- કાશ્મીરી મરચું પાઉડર
  16. પેસ્ટ માટે :-
  17. 2-3 ચમચી- દહીં
  18. 1/2 ચમચી- હળદર
  19. 2 ચમચી- કાશ્મીરી મરચું
  20. 1 ચમચી- ધાણાજીરું
  21. વઘાર માટે :-
  22. 3-4 ચમચી- તેલ
  23. 1 ચમચી- રાઈ
  24. 1 ચમચી- જીરું
  25. ચપટી- હિંગ
  26. ખડા મસાલા -
  27. 2 નંગ - લવિંગ
  28. 1 ટુકડો તજ
  29. 2 ચમચી- ચણા નો લોટ
  30. 2 ચમચી- ગોળ
  31. 1 ચમચી- ગરમ મસાલો
  32. 1/2 ચમચી- કસૂરી મેથી
  33. સ્વાદ મુજબ - મીઠું
  34. લીલા ધાણા - જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી લો. ત્યાર બાદ લીલા ચણાને ધોઈ લો. ત્યાર બાદ એક વાસણ માં 2 કપ પાણી ગરમ કરવા મુકો પાણી ઉકળે ત્યારે તેમાં લીલા ચણા, મીઠું અને ખાંડ નાખીને ચણાને બાફી લો. બફાઈ ગયા પછી ચણાની નિતારી લો. (વધેલું પાણી શાકમાં એડ કરવા માટે રાખો)

    લીલા ચણા નું કાઠિયાવાડી શાક (Lila Chana Kathiyawadi Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લીલા ચણા નું કાઠિયાવાડી શાક (Lila Chana Kathiyawadi Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લીલા ચણા નું કાઠિયાવાડી શાક (Lila Chana Kathiyawadi Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે લસણ, મીઠું, જીરુ અને 1 ચમચી કાશ્મીરી મરચું મરચું લઈને ખાંડણીમાં વાટી લો. પછી એક બાઉલ માં દહીં,૧ ચમચી લાલ કાશ્મીરી મરચું, હળદર ધાણાજીરું અને મીઠું નાખીને મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. ડીશ માં સમારેલા આદુ, મરચાં, ડુંગળી અને ટામેટાં લો.લીલું લસણ અને લીલી ડુંગળી પણ લો.

    લીલા ચણા નું કાઠિયાવાડી શાક (Lila Chana Kathiyawadi Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લીલા ચણા નું કાઠિયાવાડી શાક (Lila Chana Kathiyawadi Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લીલા ચણા નું કાઠિયાવાડી શાક (Lila Chana Kathiyawadi Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે કડાઈમાં વઘાર માટે થોડું વધારે તેલ લો.તેલ ગરમ થાય પછી તેમાં રાઈ-જીરું તતડાવો પછી તેમાં હિંગ અને બધા ખડા મસાલા નાખો. પછી તેમાં 1 ચમચી ચણાનો લોટ નાખીને ચણાનો લોટ ને ધીમા તાપે શેકી લો.

    લીલા ચણા નું કાઠિયાવાડી શાક (Lila Chana Kathiyawadi Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લીલા ચણા નું કાઠિયાવાડી શાક (Lila Chana Kathiyawadi Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેમાં તૈયાર કરેલી દહીં વાળી પેસ્ટ નાખીને તેને ધીમા તાપે બે ત્રણ મિનિટ માટે કુક કરો પછી તેમાં ડુંગળી ટામેટા ની ગ્રેવી નાખીને મિક્સ કરો. થોડી લીલી ડુંગળી નાંખી પણ સાંતળી દો.ધીમા તાપે ગ્રેવી માંથી તેલ છૂટું પડે ત્યાં સુધી ગ્રેવીને કુક કરો.

    લીલા ચણા નું કાઠિયાવાડી શાક (Lila Chana Kathiyawadi Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લીલા ચણા નું કાઠિયાવાડી શાક (Lila Chana Kathiyawadi Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લીલા ચણા નું કાઠિયાવાડી શાક (Lila Chana Kathiyawadi Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી તેમાં બાફેલા ચણા અને પાણી (બાફ્યા પછી જે પાણી વધ્યું હોય તે) ઉમેરો જરૂર લાગે તો પછી ચમચા અથવા તો પાંવભાજી મેસર વડે થોડા ચણા ને મેશ કરી લો પછી તેમાં ગોળ, ગરમ મસાલો અને કસૂરી મેથી તેમજ લીલી ડુંગળી અને લીલું લસણ નાખીને મિક્સ કરી દો. હવે શાકને ધીમા તાપે પાંચ મિનિટ માટે કુક કરો. લીલા ધાણા નાંખી ગેસ બંધ કરી દો.

    લીલા ચણા નું કાઠિયાવાડી શાક (Lila Chana Kathiyawadi Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    લીલા ચણા નું કાઠિયાવાડી શાક (Lila Chana Kathiyawadi Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    લીલા ચણા નું કાઠિયાવાડી શાક (Lila Chana Kathiyawadi Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તો હવે સર્વ કરવા માટે તૈયાર છે લીલા ચણાનું કાઠીયાવાડી સ્ટાઇલ શાક...

    લીલા ચણા નું કાઠિયાવાડી શાક (Lila Chana Kathiyawadi Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    લીલા ચણા નું કાઠિયાવાડી શાક (Lila Chana Kathiyawadi Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    લીલા ચણા નું કાઠિયાવાડી શાક (Lila Chana Kathiyawadi Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    લીલા ચણા નું કાઠિયાવાડી શાક (Lila Chana Kathiyawadi Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    લીલા ચણા નું કાઠિયાવાડી શાક (Lila Chana Kathiyawadi Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery
પર February 21, 2023 09:26
Cooking is my Passion
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
March 01, 2023 10:16
@ArpitasFoodGallery Tempting 😋😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. લાલ મરચાં લસણ ની ચટણી (Lal Marcha Garlic Chutney Recipe In Gujarati)
  2. મિલેટ ઉપમા (Millet Upama Recipe In Gujarati)
  3. લસણ ની સૂકી ચટણી (Lasan Dry Chutney Recipe In Gujarati)
  4. મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati)
  5. બાજરા ના મમરા વધારેલા
  1. મટકા રાઈસ વિથ મસાલા કાજુ - ઓનીયન
  2. લીલા ચણાની હરીયાળી સબ્જી (Lila Chana Hariyali Sabji Recipe In Gujarati)
  3. તાંદળજા ની ભાજીના મુઠીયા (Tandarja Bhaji Muthia Recipe In Gujarati)
  4. ગ્રીન ઓળો (Green Oro Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16815852
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close