મટકા રાઈસ વિથ મસાલા કાજુ - ઓનીયન

Smruti Shah
Smruti Shah @Smruti
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનીટ
૨ લોકો
  1. ૧ કપચોખા
  2. ૧ નંગ નાની ડુંગળી
  3. ૫-૬ નંગ કાજુ
  4. ૨ ટે. સ્પૂનબટર
  5. ૧ ટે. સ્પૂનઘી
  6. ૧ ટે. સ્પૂનતેલ
  7. ૧ ટી. સ્પૂનજીરું
  8. ૧ ટી. સ્પૂનહળદર
  9. તમાલપત્ર
  10. ૫-૬ પાલક ના પાન
  11. ૨ નંગ લીલા મરચા
  12. મીઠું સ્વાદાનુસાર
  13. ૨ ટે સ્પૂનવસંત નું લાલ મરચું

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનીટ
  1. 1

    ચોખા ને ધોઇ ને ૧૫ મિનીટ રાખો અને પાલક ના પણ ને પણ ધોઈ ને સાફ કરી લો

  2. 2

    મિક્ષર માં પાલક ના પાન,લીલા મરચા,૧ ટે સ્પૂન લાલ મરચું,મીઠું અને ૧ ટી સ્પૂન હળદર નાખી ક્રશ કરી લો

  3. 3

    કુકર માં ઘી અને તેલ મૂકી જીરું અને તમાલપત્ર નાખી જીરું ફૂલે એટલે પ્યૂરી નાખી ચોખા નાખી હલાવી ૩ સીટી મારો

  4. 4

    ડુંગળી ને સમારી લો અને કાજુ અને ડુંગળી ને મીઠું અને વસંત નું લાલ મરચું નાખી હલાવી લો.

  5. 5

    એક મટકો લઈ તેમાં એક ટે. સ્પૂન બટર મૂકી ગેસ ચાલુ કરી રાઈસ ભરો

  6. 6

    એક નાના પેન માં એક ટે.સ્પૂન બટર મૂકી સમારેલી ડુંગળી અને કાજૂને ૧ મિનીટ માટે સાંતળી લો અને તેને મટકા ઉપર મૂકો અને ગેસ બંધ કરી દો

  7. 7

    તેને દહીં માં મીઠું અને વસંત નું મરચું નાખી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Smruti Shah
Smruti Shah @Smruti
પર

Similar Recipes