કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીર મસાલા (Restaurant Style Matar Paneer Masala Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીર મસાલા (Restaurant Style Matar Paneer Masala Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીર મસાલા (Restaurant Style Matar Paneer Masala Recipe In Gujarati)

Jayshree Chotalia
Jayshree Chotalia @jay_1510
બારડોલી.

#SN2
#Vasantmasala
#aaynacookeryclub

#SN2
#Vasantmasala
#aaynacookeryclub

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનીટસ
3 વ્યક્તિ માટે
  • 200 ગ્રામલીલા વટાણા
  • 100 ગ્રામપનીર
  • 2 નંગકાંદા
  • 2 નંગટામેટા
  • 8-10કળી સૂકું લસણ
  • 2 ચમચીઆદુ,મરચા, લસણ ની પેસ્ટ
  • 1 ચમચીકસૂરી મેથી
  • 8-10 નંગકાજુ
  • 2 ચમચીઘર ની મલાઇ અથવા ક્રીમ
  • 2 ચમચીવસંત લાલ કાશ્મીરી મરચું
  • 1 ચમચીવસંત ઘાણા જીરૂ પાઉડર
  • 1/2 ચમચીવસંત હળદર પાઉડર
  • 1/2 ચમચીપંજાબી ગરમ મસાલો તજ, લવીંગ, બાદિયા (ખાડા મસાલા)
  • વઘાર માટે
  • 3-4 ચમચી તેલ
  • 3-4 ચમચીબટર
  • ગાર્નીશિંગ માટે લીલા ધાણા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનીટસ
  1. 1

    સૌ પ્રથમ વટાણા ફોલી લેવા પનીર ના પીસ કરી લેવા,

  2. 2

    એક પેન માં તેલ મૂકી તેમાં ખાડા મસાલા નાખી કાંદા સાંતળવા, સૂકું લસણ, ટામેટા ને કાજુ પેન માં નાખી સાંતળવા.બરાબર સંતળાય જાય એટલે તેમાં વસંત મસાલા નું લાલ કાશ્મીરી મરચુ પાઉડર, હળદર પાઉડર, ગરમ મસાલા પાઉડર,ધાણા પાઉડર, આદુ મરચા ની પેસ્ટ.સ્વાદ અનુસાર ગ્રેવી પૂરતું મીઠું પન ઉમેરી મસાલા સંતળાય એટલે 2 ચમચી પાણી ઉમેરવું. જેથી મસાલા બળી ના જાય. બરાબર સાંતળવા દેવું તેલ છૂટું પડે એટલે કાઢી ઠંડુ થવા દેવું

    રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીર મસાલા (Restaurant Style Matar Paneer Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો

  3. 3

    ઠંડુ પડે એટલે મિક્ષી માં વાટી લેવું.વાટ તી વખતે ખાડા મસાલા કાઢી લેવા.

  4. 4

    ફરી એક પેન માં બટર લઇ તેમાં પનીર ના પીસ ઉમેરી સાંતળવું. તેમાં મરચું પાઉડર, હળદર પાઉડર ગરમ મસાલા પાઉડર ઉમેરી પનીર ને સાઈડ પર કાઢી લેવું.

    રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીર મસાલા (Restaurant Style Matar Paneer Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીર મસાલા (Restaurant Style Matar Paneer Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    બીજી બાજુ લીલા વટાણા ને પાણી માં મીઠું અને 1/4 ચમચી ખાંડ નાખી ઉકાળી ને બ્લાચ કરી લેવા.

    રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીર મસાલા (Restaurant Style Matar Paneer Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તેમાં બ્લાચ કરેલા વટાણા અને ફ્રાય કરેલું પનીર ઉંમરી દેવું.. કસૂરી મેથી ઉમેરવી.ત્યાર બાદ 2 ચમચી ઘર ની માલાય ઉમેરી થોડી વાર થવા દેવું. મીઠું પનીર, વટાણા, ગ્રીવી, બધા માં ઉમેરેલું જ હતું. ચાખી ને જરૂર લાગે તોજ ઉમેરવું.

  7. 7

    ફરી એક પેન માં તેલ ને બટર લઇ તેમાં આગળ નીકળેલા તે જ ખાડા મસાલા નાખી વાટેલી ગ્રેવી વઘાર વી. ફરી તેમાં ગરમ મસાલો, લાલ મરચું પાઉડર, હળદર પાઉડર ઉમેરી બટર છૂટું પડે ત્યાં સધી થવા દેવું, પછી 1/2 વાટકી જેટલું પાણી ઉમેરી થોડી વાર થવા દેવું.

    રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીર મસાલા (Restaurant Style Matar Paneer Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો

  8. 8

    તૈયાર છે મટર પનીર મસાલા. લીલા ધાણા થી ગાર્નીશિંગ કરવું. પીરસવું.

    રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીર મસાલા (Restaurant Style Matar Paneer Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીર મસાલા (Restaurant Style Matar Paneer Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીર મસાલા (Restaurant Style Matar Paneer Masala Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jayshree Chotalia
Jayshree Chotalia @jay_1510
પર February 20, 2023 17:36
બારડોલી.
મને રસોઈ કરવાનો ખૂબ જ શોખ છે. હું અલગ અલગ રેસિપી બનાવ્યા જ કરતી હોઉં છું .આ જે cookpad પર મારી વાનગી મૂકતા ઘણો આંનદ થાય છે.આપની સાથે જોડાતા હું ગૌરવની લાગણી અનુભવું છું. ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏🙏
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
March 31, 2023 05:17
@jay_1510 Swadisht
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મટર પનીર મસાલા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પંજાબી છોલે ભટુરે (Punjabi Chhole Bhature Recipe In Gujarati)
  2. તવા કૂલચા જૈન (Tawa Kulcha Jain Recipe In Gujarati)
  3. દાડમ દાણા મસાલા છોલે જૈન (Pomegranate Masala Chickpeas Jain Recipe In Gujarati)
  4. પાલક મઠરી (Palak Mathri Recipe In Gujarati)
  5. પંજાબી આલુ પરોઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
  1. મિક્સ ફ્રૂટ જામ (Mix Fruit Jam Recipe In Gujarati)
  2. દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
  3. જૈન વેજીટેબલ કટલેટ (Jain Vegetable Cutlet Recipe In Gujarati)
  4. પંજાબી આલૂ પરોઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16816220
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close