પનીર મસાલા (Paneer Masala Recipe In Gujarati)

Nasim Panjwani @Nasim_Panjwani
પનીર મસાલા (Paneer Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં બટર ગરમ મૂકીને તેમાં કાંદા અને તાપ ટામેટાને મોટા મોટા કાપીને ઉમેરો. પછી તેમાં મીઠું અને હળદર નાખીને પાંચ થી દસ મિનિટ સુધી પકાવો.
- 2
પછી તેને એક મિક્સર જારમાં નાખીને પીસી લો પનીરના ટુકડા કરીને તૈયાર કરો.
- 3
પછી તેમાં મિક્સરમાં પીસેલી ગ્રેવીને તેમાં ઉમેરો. પછી બધું હલાવી નાખીને તેને પાંચથી દસ મિનિટ સુધી ધીમા તાપે પકાવો તેલ છૂટું પડે પછી પનીરના ટુકડા ઉમેરો અને કસૂરી મેથી પણ નાખો.
- 4
હવે એક કડાઈમાં તેલ અથવા બટર ગરમ મૂકીને તેમાં કાંદો ગુલાબી રંગનો થાય ત્યાં સુધી સાંતળો. પછી તેમાં આદુ લસણની પેસ્ટ અને ઉપર જણાવેલ બધા મસાલા ઉમેરો.
- 5
પનીર મસાલા બનીને તૈયાર છે તેને ક્રીમ નાખીને સર્વ કરો અને કોથમીરથી સજાવો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16816259











ટિપ્પણીઓ (13)