ટીંડોળા લબાબદાર (Tindora Lababdar Recipe In Gujarati)

Swati Sheth
Swati Sheth @swatisheth74
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 300 ગ્રામટીંડોળા
  2. ગ્રેવી માટે
  3. ૨ ટેબલસ્પૂનતેલ
  4. ૨ નંગ કાંદા ની સ્લાઈસ
  5. ૧/૨ઈચ આદું નો ટુકડો
  6. ૨ નંગલીલા મરચાં ના ટુકડા
  7. ૮-૧૦ નંગ કાજુ
  8. ૩ નંગટામેટાં ની સ્લાઈસ
  9. મસાલા શાક માટે
  10. ૩ ટેબલસ્પૂનતેલ
  11. ૧/૨ ટી સ્પૂનહળદર
  12. ૧/૪ ટી સ્પૂનહિગ
  13. ૧ (૧/૨ ટી સ્પૂન)લાલ મરચું
  14. મીઠું સ્વાદ અનુસાર
  15. ૧/૪ ટી સ્પૂનકસુરી મેથી
  16. ૧/૪ ટી સ્પૂનગરમ મસાલો
  17. ૧ ટી સ્પૂનટોમેટો કેચઅપ
  18. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ટીંડોળા ધોઈને ડીંટ્યા કાઢી ઊભા ચીરા કરવા. પછી તેલમા તળી લો.

  2. 2

    ગ્રેવી ની બધી સામગ્રી પેનમાં સાંતળો. પછી ઠંડુ થાય પછી મિકસરમાં પીસી લો.

  3. 3

    પેનમાં તેલ ગરમ કરી ગ્રેવી વઘારી બધા મસાલા નાંખી તળો. ૫-૭ મિનિટ પછી તળેલા ટીંડોળા નાખી થોડું પાણી નાખી ધીમા તાપે સાંતળો.

  4. 4

    ઉતારતી વખતે ટોમેટો કેચઅપ નાખી હલાવી ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Swati Sheth
Swati Sheth @swatisheth74
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes