કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગ્રીન ઓળો (Green Oro Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગ્રીન ઓળો (Green Oro Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગ્રીન ઓળો (Green Oro Recipe In Gujarati)

Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio

#BW
#FEB
#W4
#cookpadgujsrati
#cookpadindia
શિયાળો જઈ રહ્યો છે અને ધીમી ધીમી ગરમી ની શરૂઆત થઈ રહી છે તો bye bye winter Recipe માં મેં ગ્રીન ઓળો બનવ્યો.શિયાળા માં જ લીલા શાકભાજી ભરપૂર માત્રા માં મળી રહે અને ખાવાની પણ મઝા આવે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૩મોટા રીંગણ
  2. ગ્રીન પેસ્ટ માટે
  3. ૧ કપલીલા ધાણા સમારેલા
  4. ૧/૪ કપલીલું લસણ સમારેલું
  5. ૩ નંગલીલા મરચાં
  6. ૧ ટુકડોઆદું
  7. ૪કળી લસણ
  8. ઓળા માટે
  9. ૩ટે. સ્પૂન તેલ
  10. ૧ (૧/૨ કપ)લીલી ડુંગળી સમારેલી
  11. ૧/૪ કપલીલું લસણ
  12. ૧ નંગટામેટું સમારેલું
  13. ૧/૨ટી. સ્પૂન જીરું
  14. ૧ નંગવઘાર નું સૂકું લાલ મરચું
  15. ૧ નંગ તમાલપત્ર
  16. ચપટીહીંગ
  17. ૧/૨ટી. સ્પૂન હળદર
  18. ૧ટી. સ્પૂન ધાણાજીરું
  19. ૧ટી. સ્પૂન ગરમ મસાલો
  20. મીઠું સ્વાદાનુસાર
  21. ગાર્નિશ માટે
  22. લીલા ધાણા
  23. લીલું લસણ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ રીંગણ ને ધોઈ લૂછી તેલ લગાવી ને ગેસ પર શેકી લેવા થોડા ઠંડા પડે એટલે છાલ કાઢી સ્મેશ કરી લેવા.

    ગ્રીન ઓળો (Green Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગ્રીન ઓળો (Green Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગ્રીન ઓળો (Green Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ગ્રીન પેસ્ટ માટેની બધી સામગ્રી લઈ મિક્સર વાટી લેવી.લીલી ડુંગળી,લીલું લસણ સમારી લેવું.

    ગ્રીન ઓળો (Green Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગ્રીન ઓળો (Green Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક નોનસ્ટિક પેન માં તેલ ગરમ મુકી જીરું ઉમેરવું. તતડે એટલે વઘાર નું મરચું,તમાલપત્ર અને હિંગ ઉમેરી લીલી ડુંગળી નો સફેદ ભાગ ઉમેરી ૧ મિનિટ સાંતળી પછી લીલા પાન નો ભાગ અને લીલું લસણ ઉમેરી ને સાંતળી તેમાં તૈયાર કરેલી ગ્રીન પેસ્ટ ઉમેરી ૧ મિનિટ સાંતળવી.

    ગ્રીન ઓળો (Green Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગ્રીન ઓળો (Green Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગ્રીન ઓળો (Green Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ગ્રીન ઓળો (Green Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગ્રીન ઓળો (Green Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેમાં સમારેલું ટામેટું ઉમેરી સાંતળી હળદર,ધાણાજીરું,ગરમ મસાલો,મીઠું ઉમેરી સાંતળી તેલ છૂટું પડે

    ગ્રીન ઓળો (Green Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ગ્રીન ઓળો (Green Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ગ્રીન ઓળો (Green Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    એટલે સ્મેશ કરેલો રીંગણ નો માવો થોડી સમારેલી લીલી ડુંગળી અને લીલું લસણ ઉમેરી હલાવી ૫ મિનિટ થવા દેવું.પછી ગેસ બંધ કરી સરવિંગ બાઉલ માં કાઢી લેવું.

    ગ્રીન ઓળો (Green Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ગ્રીન ઓળો (Green Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ગ્રીન ઓળો (Green Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ઉપર સમારેલી લીલી ડુંગળી અને લીલા લસણ થી ગાર્નિશ કરી ગરમ ગરમ સર્વ કરવું.

    ગ્રીન ઓળો (Green Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ગ્રીન ઓળો (Green Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio
પર February 21, 2023 10:19
Cooking is my Passion.I love to prepare different types of dishes and to serve.
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
March 01, 2023 19:10
@Alpa_Kitchen_Studio Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. લાલ મરચાં લસણ ની ચટણી (Lal Marcha Garlic Chutney Recipe In Gujarati)
  2. મિલેટ ઉપમા (Millet Upama Recipe In Gujarati)
  3. લસણ ની સૂકી ચટણી (Lasan Dry Chutney Recipe In Gujarati)
  4. મેથીના ગોટા (Methi Gota Recipe In Gujarati)
  5. બાજરા ના મમરા વધારેલા
  1. લીલા ચણા નું કાઠિયાવાડી શાક (Lila Chana Kathiyawadi Shak Recipe In Gujarati)
  2. તાંદળજા ની ભાજીના મુઠીયા (Tandarja Bhaji Muthia Recipe In Gujarati)
  3. બાજરી મેથી ના ઢેબરા (Bajra Methi Paratha Recipe In Gujarati)
  4. પંજાબી સ્ટાઇલ મેથી ગાર્લિક પરાઠા (Punjabi Style Methi Garlic Paratha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16817259
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close