લીલા લસણ મેથી બાજરા ના ઢેબરા (Lila Lasan Methi Bajra Dhebra Recipe In Gujarati)
Geeta Parmar @geetaparmar11
લીલા લસણ મેથી બાજરા ના ઢેબરા (Lila Lasan Methi Bajra Dhebra Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ઝીણી સમારેલી લીલી મેથી તથા ઝીણું સમારેલું લીલું લસણ ને મિક્સ કરીને બંનેમાં બરાબર મીઠું ચોળી લો. જેથી તે બરાબર મિક્સ થઈ જાય.
- 2
ત્યારબાદ તેમાં બાજરાનો લોટ ઉમેરીને તેમાં હળદર મીઠું હિંગ તથા ધાણાજીરૂ અને લાલ મરચું પાઉડર ઉમેરો અને મોણ માટે તેલ બધું બરાબર ઉમેરીને પાણીથી તેનો લોટ બાંધી લો.
- 3
ત્યારબાદ તેમાંથી મીડીયમ એવા ઢેબરાને વણીને મીડીયમ ગેસ ની આંચ પર ગરમ લોઢી માં બરાબર પકાવી લો.
- 4
તો તૈયાર છે લીલા લસણ મેથીના ઢેબરાં.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16817433










ટિપ્પણીઓ