લીલા લસણ મેથી બાજરા ના ઢેબરા (Lila Lasan Methi Bajra Dhebra Recipe In Gujarati)

Geeta Parmar @geetaparmar11
લીલા લસણ મેથી બાજરા ના ઢેબરા (Lila Lasan Methi Bajra Dhebra Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ઝીણી સમારેલી લીલી મેથી તથા ઝીણું સમારેલું લીલું લસણ ને મિક્સ કરીને બંનેમાં બરાબર મીઠું ચોળી લો. જેથી તે બરાબર મિક્સ થઈ જાય.
- 2
ત્યારબાદ તેમાં બાજરાનો લોટ ઉમેરીને તેમાં હળદર મીઠું હિંગ તથા ધાણાજીરૂ અને લાલ મરચું પાઉડર ઉમેરો અને મોણ માટે તેલ બધું બરાબર ઉમેરીને પાણીથી તેનો લોટ બાંધી લો.
- 3
ત્યારબાદ તેમાંથી મીડીયમ એવા ઢેબરાને વણીને મીડીયમ ગેસ ની આંચ પર ગરમ લોઢી માં બરાબર પકાવી લો.
- 4
તો તૈયાર છે લીલા લસણ મેથીના ઢેબરાં.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલા લસણ મેથી બાજરા ના ઢેબરા (Lila Lasan Methi Bajra Dhebra Recipe In Gujarati)
#PKS1Kailash Chudasama
-
લીલા લસણ મેથી બાજરા ના ઢેબરા (Green Garlic Methi Bajra Dhebra Recipe In Gujarati)
#GA4#Week24 Brinda Lal Majithia -
-
-
મેથી ના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
#GA4#Week19#methiથેપલાની સાથે સાથે ઢેબરા પણ ગુજરાતીઓની પસંદગીનો નાસ્તો કે વાનગી છે. ગુજરાતીઓને મેથીના ઢેબરા પ્રત્યે એટલો લગાવ હોય છે કે તે જરૂર કરતા હંમેશા વધારે જ બનાવે છે જેથી પાછળથી પણ તે ખાઈ શકાય. ઠંડા હોય કે ગરમાગરમ, મેથીના ઢેબરા બંને સ્વરૂપમાં સ્વાદિષ્ટ જ લાગે છે. દહીં કે અથાણા કે પછી ચા સાથે પણ ઢેબરા ખાવાની મજા આવે છે. તો જાણી લો મેથીના સ્વાદિષ્ટ ઢેબરા બનાવવાની રીત. Vidhi V Popat -
-
-
મેથી બાજરા ના લસણીયા થેપલા (Methi Bajra Garlic Thepla recipe in Gujarati)
#GA4#week19#methi Khushi Popat -
મેથી લીલા લસણ ના થેપલા (Methi Lila Lasan Thepla Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CWT (શિયાળા સ્પેશિયલ રેસિપીઝ) Sneha Patel -
-
-
લીલા લસણ મેથી ના ફુલવડ (Lila Lasan Methi Pakora Recipe In Gujara
#cookpadgujarati#Cookpadindia#CWM1#Hathimasala Sneha Patel -
લીલી મેથી લીલા લસણ ના થેપલા (Lili Methi Lila Lasan Thepla Recipe In Gujarati)
#GA4#Week20 Rita Joshi -
લીલા લસણ મેથી ના ઘાયણા(Lila Lasan Methi Gayana Recipe In Gujarati
#લીલા લસણ મેથી ના ઘાયણા#GA4 #Week24કણકી કોરમાં ના લોટ માંથી બનતી આ વાનગી ગુજરાતી રેસીપી છે. હેલ્થી અને ટેસ્ટી બને છે. ક્યારેક ઢોકળા નું ખીરું બચ્યું હોય તો આ રીતે બહુજ ટેસ્ટી રેસપી કે બ્રેક ફાસ્ટ બની સકે છે. Kinjal Shah -
-
બાજરા મેથી ના ઢેબરા (Bajri Methi Dhebra Recipe In Gujarati)
આ ઢેબરા એક પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ગુજરાતી નાસ્તો છે. જે ખાસ કરી ને બહારગામ જતી વખતે સાથે લઈ જવાય છે કારણ કે ૪-૫ દિવસ સુધી સારા રહે છે. તેને નાસ્તા માં કે ડિનર માં ખાઈ શકાય છે. આ ઢેબરા ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
-
-
-
લીલા લસણ નો રોટલો ચુરમુ (Green Garlic Rotlo Churmu Recipe in Gujarati)
#GA4#Week24#Garlic#Bajra Aarti Lal -
-
-
જુવાર બાજરા મેથી દૂધીના ઢેબરા (Jowar Bajra Methi Dudhi Dhebra Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16817433
ટિપ્પણીઓ