મસૂર મુસલમ

#SN3
#Week 3
#Vasantmasala
#aaynacookeryclub
#Avdhi /matka recipe
મસુર મુસલમ એ એક અવધી cusine ની રેસીપી છે જેમાં મુસલમ નો મતલબ આખું એટલે કે પહેલાના જમાનામાં જ્યારે જે લોકો નોનવેજ બનાવતા હોય અને ખાતા હોય તે આખે આખી મુરઘીને સ્ટફ કરીને બનાવતા હોય છે આજે આપણે એમાંથી ઇન્સ્પાયર થઈને વેજિટેરિયન આખા મસૂર એટલે કે મસૂર મુસલમ બનાવ્યું છે જે એક રોયલ ડીશ છે જેમાં ઘી અને ખડા મસાલા નો ઉપયોગ થાય છે
મસૂર મુસલમ
#SN3
#Week 3
#Vasantmasala
#aaynacookeryclub
#Avdhi /matka recipe
મસુર મુસલમ એ એક અવધી cusine ની રેસીપી છે જેમાં મુસલમ નો મતલબ આખું એટલે કે પહેલાના જમાનામાં જ્યારે જે લોકો નોનવેજ બનાવતા હોય અને ખાતા હોય તે આખે આખી મુરઘીને સ્ટફ કરીને બનાવતા હોય છે આજે આપણે એમાંથી ઇન્સ્પાયર થઈને વેજિટેરિયન આખા મસૂર એટલે કે મસૂર મુસલમ બનાવ્યું છે જે એક રોયલ ડીશ છે જેમાં ઘી અને ખડા મસાલા નો ઉપયોગ થાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આખામસુર લઈ તેને સારી રીતે ધોઈને 3 થી 4 કલાક માટે પલાળી દેવા અને જો તમારી પાસે ટાઈમ ન હોય તો તમે એક થી દોઢ કલાક પણ પલાળી શકો છો તો પણ સરસ થશે
- 2
પછી મસૂરને કુકરમાં લઈ મીઠું નાખી મસૂર ડૂબે એટલું પાણી નાખી મીડીયમ ફ્લેમ ઉપર એક થી બે સીટી વગાડી લેવી
- 3
હવે એક પેનમાં ઘી લઈ તેમાં ખડા મસાલા નાખી જીરું નાખી ખડા મસાલાને બે મિનિટ સોતે કરવા જેથી તેની ફ્લેવર ઘીમાં બેસી જાય પછી તેની અંદર ઝીણી સમારેલી ડુંગળી અને ક્રશ કરેલા આદુ મરચાં લસણ નાખી ડુંગળી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી સાંતળવી
- 4
ડુંગળી બરાબર સંતળાઈ જાય અને ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું મરચું હળદર ધાણાજીરૂ નાખી મસાલાને બરાબર સોતે કરવા અને થોડું પાણી ઉમેરવું જેથી મસાલા બળી ન જાય પછી તેલ છૂટું પડે ત્યાં સુધી કુક કરવું પછી તેની અંદર બાફેલા મસૂર ઉમેરી મિક્સ કરી લેવું
- 5
પછી તેની અંદર દહીં ઉમેરી સતત હલાવતા રહેવું ધીમા ગેસ ઉપર જેથી દહીં ફાટી ન જાય પછી તેની અંદર પંજાબી ગરમ મસાલો અને ઝીણો સમારેલો ફુદીનો અને કોથમીર નાખી મિક્સ કરી જરૂર જણાય તો ગરમ પાણી નાખી પાંચથી સાત મિનિટ કૂક કરવું
- 6
પછી ગરમા ગરમ મસૂર મુસલમ ને તળેલા કાજુ થી ગાર્નીશ કરી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસૂર મુસલ્લમ અવધી દાલ
#week3#SN3#vasantmasala#aaynacookeryclubમસૂર મુસલ્લમ એ એક અવધી ક્યુઝીન છે અવધમાં બનતી આ પ્રખ્યાત વાનગીને ઓછા મસાલા સાથે ,માટી ના વાસણ મા , ભારતીય સ્પાઈસીસ સાથે ફ્લેવરફુલ અને નવાબી સ્ટાઈલ થી બનાવવામાં આવે છે અવધ ની અત્યંત પ્રખ્યાત રેસીપી ખૂબ જ સરળ સ્ટેપ સાથે અહીંયા મેં શેર કરી છે sonal hitesh panchal -
મસૂર દાલ ફ્રાય
આ વાનગી માં આખા મસૂર અને મસૂર ની દાળ નો ઉપયોગ કર્યો છે. ટેસ્ટ માં એકદમ અલગ પ્રકાર ની દાલ છે. રાઈસ કે રોટી સાથે સારું લાગે છે. Disha Prashant Chavda -
મસૂર પુલાવ (Masoor pulav recipe in Gujarati)
મસૂર પુલાવ એક સરળ પુલાવની રેસિપી છે જે ઘરમાં ઉપલબ્ધ વસ્તુઓથી જ ઝડપથી બની જાય છે. આ પુલાવમાં મસૂરનો ખુબ જ સરસ સ્વાદ આવે છે. મસૂર પુલાવ ને મિક્સ વેજીટેબલ રાયતા, અથાણાં અને પાપડ સાથે પીરસવો. આ પુલાવ બાળકો ના લંચબોક્સ માટે પણ એક સ્વાદિષ્ટ અને હેલ્ધી રેસિપી છે.#LB#cookpadindia#cookpad_gu spicequeen -
મિક્સ વેજ મટકા સબ્જી (Mix Veg Matka Sabji Recipe In Gujarati)
#SN3#Week 3#Vasantmasala#aaynacookeryclub#Matka/Avdhi recipe#Khada masalaવેજ મટકા એ એક વેજ હાંડી ની સબ્જીની સિમિલર સબ્જી છે તેની ગ્રેવી ખૂબ જ ફ્લેવર ફુલ અને એકદમ સ્મૂધ હોય છે અને તેને મટકામાં પકાવવામાં આવે છે અને તેને તંદુરી રોટી સાથે સર્વ કરવામાં આવે છે આ એક ધાબા સ્ટાઈલ સબ્જી છે Rita Gajjar -
મસૂર મસાલા
દરરોજના જમવાના માં બધાના ઘરમાં દાળ મગ કાંઈ કઠોળ એવું બનતું હોય છે . અને કઠોળમાંથી આપણને જોઈતા પ્રમાણમાં પ્રોટીન મળી રહે છે . તો આજે મેં આખા મસૂર મસાલા બનાવ્યા જે ટેસ્ટમાં એકદમ સરસ સાથે હેલ્ધી પણ ખરા. Sonal Modha -
વેજિટેરિયન શામી કબાબ
#એનિવર્સરી#સ્ટાર્ટર/શામી કબાબ નોનવેજ થઈ બનતા હોય છે, અહીં બનાવેલ બિલકુલ એના જેવાજ અને ખુબજ સ્વાદિષ્ટ કબાબ મસૂર ની દાળ માંથી બનાવ્યા છે. જે પાર્ટી સ્ટારયે માટે ઉત્તમ વિકલ્પ છે. Safiya khan -
મસૂર તોનક
#દાળકઢી#OnerecieOnetreeઆ ગોવા અને મહારાષ્ટ્ર ના દરિયા તટ પ્રદેશ માં વધુ બનતી વાનગી છે. જે આખા મસૂર થી બને છે . તોનક એટલે કોઈ પણ તીખી કરી જે તાજા નારિયેળ અને મસાલા થી બને છે અને પછી કોઈ પણ શાક અથવા કઠોળ સાથે બનાવાય છે. ગોવા ના મહત્તમ ઘર માં ડિનર માં તોનક અને રોટી બને છે. આ એક અલગ જ સ્વાદ ના મસૂર બને છે. Deepa Rupani -
મસૂર-મગ
#કૂકર#indiaપ્રોટીન થી ભરપૂર કઠોળ આપણે સૌ વાપરતા જ હોઈ છીએઆજે મસૂર અને મગ ભેળવી ને બનાવ્યું છે. જે સામાન્ય રીતે આપણે ભેળવતા નથી. Deepa Rupani -
વેજ અવધ જૈન (Veg Awadh Jain Recipe In Gujarati)
#SN3#AWADH#NAWABI#Vasantmasala#aaynacookeryclub#WEEK3#SABJI#DINNER#LUNCH#COOKPADINDIA#COOKPADGUJRATI#BW અવધ રેસીપી માં મુખ્યત્વે તેજાના નો એક વિશિષ્ટ સ્વાદ આવતો હોય છે. અવધ વાનગી એ મોઘલ વાનગી થી ઇન્સ્પાયર થઈને અસ્તિત્વમાં આવી છે. પરંતુ તે તેના કરતાં થોડા અલગ પ્રકારની છે. અવધ વાનગી ખૂબ જ ધીમા તાપે લાંબા સમય સુધી પકવીને તૈયાર કરવામાં આવે છે જેથી તેમાં વપરાતા તેજાના મસાલા વગેરેની ફ્લેવર તેમાં ખૂબ સરસ રીતે ઉઠી આવે. અહીં મેં મિક્સ વેજ સબ્જી માં ખડા મસાલા ને શેકી તેને ક્રશ કરી તેનો ગ્રેવીમાં ઉપયોગ કર્યો છે આ ઉપરાંત ગ્રેવીને વધુ રોયલ કરવા માટે તેમાં કાજુ, બદામ તથા ઈલાયચી પલાળીને ગ્રેવીમાં તેનો ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત ઘણા બધા શાકભાજીની જોડે તેમાં થોડા પનીરનો ઉપયોગ કરી તેને વધુ સ્વાદિષ્ટ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. Shweta Shah -
અવધિ લખનવી નવાબી વેજ તેહરી (Awadhi Lucknowi Nawabi Veg Tehari Recipe In Gujarati)
સ્વાદ ની રંગત #SN3#Vasantmasala#aaynacookeryclubઅવધિ / મટકા રેસીપી ચેલેન્જ Week 3#SN3 : અવધિ લખનવી નવાબી વેજ તેહરીબિરયાની એ એક રીચ ડીશ છે . જે નાના મોટા બધા ને ભાવતી હોય છે . જેમા ખડા મસાલા નો ઉપયોગ કરી અને બનાવવામા આવે છે .બિરયાની મા તેજાના અને ઘરનો બનાવેલો ગરમ મસાલા નો સ્વાદ કાઈ અનેરો જ હોય છે . બિરયાની ને વન પોટ મીલ પણ કહી શકાય. Sonal Modha -
-
મસૂર બિરયાની
#goldenapron3#Week9#Biryaniકઠોળ ના મસૂર અને ખડા મસાલા ના મિશ્રણ થી સ્વાદિષ્ટ બિરયાની સરળતા થી બનાવી શકાય છે. Pragna Mistry -
મસૂર તુવેર દાળ (Masoor tuver dal recipe in Gujarati)
મસૂર તુવેર દાળઆપડે રોજે તુવેર દાળ ખાઈ યે છે પણ આજે મે આખા મસૂર અને તુવેર દાળ બનાવી છે.આપડે આપડા રોજ ના દાળ મા પણ થોડી થોડી મસૂર દાળ નાકવી જોઈએ કેમકે મસૂર દાળ લો calorie અને હાઇ ઈન પ્રોટીન વાડી દાળ છે.સૌથી વધારે પ્રોટીન મસૂર ની દાળ મા હોય છે.આ દાળ ને superfood કેવાય છે.ચાલો બનાવીયે Deepa Patel -
વેજ તેહરી અવધી સ્ટાઇલ (Veg Tehari Avadhi Style Recipe In Gujarati)
#LCM2 અવધી રેસિપી મુઘલ સલતનત થી પ્રભાવિત હોય છે તેની બનાવટ માં સ્પાઇસ ડ્રાયફ્રુટ નો ઉપયોગ ખૂબ કરવા માં આવે છે તે વેજ અને નોનવેજ બંને પ્રકારની રેસિપી ખૂબ જ પ્રચલિત છે Dipal Parmar -
મસૂર દાળ ની ખીચડી (Masoor Dal Khichdi Recipe In Gujarati)
#Cooksnap ડીનર રેસીપી આજે મે મસૂર દાળ ની મસાલા ખીચડી બનાવી છે. આ ખીચડી "મેહુલ પ્રજાપતિ કાનુડો" ની રેસીપી માં થોડો ફેરફાર કરીને બનાવી છે. થેંકયુ મેહુલભાઈ રેસીપી શેર કરવા માટે. Dipika Bhalla -
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
#LCMરજવાડી ખીચડી એ એક સ્પાઈસી ખીચડી છે જે ખડા મસાલા, લસણ અને ગરમ મસાલા નો ભરપૂર ઉપયોગ કરીને બનાવવામાં આવે છે sonal hitesh panchal -
મસૂર પુલાવ (Black Lentils Pulav Recipe in Gujarati)
આ એક ખુબજ સ્પાઇસી અને સ્વાદિષ્ટ ડિશ છે. જ્યારે અપન ને ડિનર મા કંઇક સ્પાઇસી ખાવાની ઈચ્છા થાય તો આ એક બેસ્ટ ઓપ્શન છે. મસૂર ના લીધે આ ડીશ નો કલર પણ ખુબજ સરસ દેખાય છે કે બધા ને જોઇને ખાવાની ઈચ્છા થઈ જાય. Mitali Chavda (Mitali Darshan Vala) -
વેજ મટકા બિરયાની (Veg Matka Biryani Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
મટકા બિરયાની જૈન (Matka Biryani Jain Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#WEEK3#MATKA#BIRYANI#DINNER#BW#COOKPADGUJRATI#COOKPADINDIA Shweta Shah -
સુકા ભજીયા નું શાક (Suka Bhajiya Shak Recipe In Gujarati)
ઉનાળામાં જ્યારે શાક બહુ જ ઓછા મળતા હોય ત્યારે આપણે જુદા જુદા શાક બનાવતા હોઈએ છીએ. જેમ કે વડી નું શાક, ગાંઠીયા નું શાક, પાટોડી નું શાક તેવી જ રીતે આજે ખંભાત સ્પેશ્યલ ભજીયા નું શાક બનાવ્યું જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે#SD Priti Shah -
હૈદરાબાદી દમ બિરયાની જૈન (Hyderabadi Dum Biryani Jain Recipe In Gujarati)
#JWC3#Biryani#green#Hyderabadi#traditional#CLAYPOT#coriander#mint#khadamasala#dum#SMOKEY#flavourful#dinner#rice#COOKPADINDIA#COOKPADGUJRATI બિરયાની જુદાજુદા પ્રદેશમાં જુદા જુદા પ્રકારે બનાવવામાં આવે છે. ક્યાંક તને લાલ ગ્રેવી સાથે તો ક્યાંક તેને ગ્રીન પ્યુરી સાથે પણ બનાવવામાં આવે છે. મેં અહીં હૈદરાબાદ ની પ્રખ્યાત ગ્રીન હૈદરાબાદી દમ બિરયાની બનાવી છે, જેની ખાસિયત એ છે તે કે શિયાળામાં મળતા એકદમ ફ્લેવરફુલ તાજા કોથમીર ફુદીના ની પેસ્ટ બનાવી તેની ફ્લેવર આપી છે. આ સાથે મેં તીખાશમાં તેમાં ખડા મસાલા નો ઉપયોગ કર્યો છે આ બિરયાની ને વધુ ફ્લેવર ફુલ બનાવવા માટે મેં તેમાં કોલસાનો ધુવાર આપેલ છે, અને તેને માટીના વાસણમાં જ તૈયાર કરી છે જેથી તે એકદમ ટ્રેડિશનલ ફ્લેવર આપે. Shweta Shah -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#Viraj#biryaniઅહીંયા મેં બિરયાની બનાવી છે જેમાં ભરપૂર પ્રમાણમાં વેજિટેબલ્સ નો ઉપયોગ કર્યો છે બિરયાની ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તેમાં બધા જ વેજીટેબલ એડ કરવાથી બાળકો માટે પણ એક સંપૂર્ણ આહાર બની જાય છે અને ખૂબ જલ્દી બનતી વાનગી છે Ankita Solanki -
વેજ પુલાવ (Veg Pulao recipe in Gujarati)
#goldenapron3#week -20#Pulaoવેજ પુલાવ રોજિંદો બનતો પુલાવ છે જે દરેક ના ઘર માં બનતો હોય છે જે કઢી સાથે ખુબજ સારો લાગે છે અને ખડા મસાલા ના ફ્લેવર થી ભરપૂર હોય છે Kalpana Parmar -
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe in Gujarati)
#EB#week8વેજીટેબલ કોલ્હાપુરી એ કોલ્હાપુર ની ફેમસ ડીશ છે જેમાં લગભગ તમને ગમતા બધા જ શાક તમે ઉમેરી શકો , તે સ્વાદ માં સ્પાઈસી હોય છે તેને બધા અલગ અલગ રીતે બનાવતા હોય છે અહી મે મારી રીત તમારી સાથે શેર કરી રહી છુ sonal hitesh panchal -
ચેટ્ટીનાડ પેપર પનીર (Chettinad Paper Paneer Recipe In Gujarati)
#GA4#Week23#Chettinadઆ તમિલનાડુની રેસિપી છે . આ ગ્રેવીથી નોનવેજ રેસીપી બનાવવામાં આવે છે પણ જે વેજિટેરિયન હોય અને જેને સાઉથ ઇન્ડિયન ખાવું હોય અને પનીર ભાવતું હોય એ લોકો માટે આ સાઉથ ઇન્ડિયન વર્ઝન છે જે ખુબ સરસ લાગે છે. Manisha Parmar -
મગની દાળના વડા (Moong Dal Vada Recipe in Gujarati)
#સ્નેકસઉનાળામાં કેરીની સીઝનમાં રસ હોય એટલે શાક-રોટલી બનાવવા એના કરતાં કોઈ એક વાનગી બનાવીને ખાઈ શકાય છે. સ્વાદમાં ટેસ્ટી છે સાથે સાથે હેલ્ધી પણ છે. Urmi Desai -
ડિનર પ્લેટર - કાચુ અને ફૂલિયા પુરી
આ દક્ષિણ ગુજરાતના રાત્રિભોજનની વિશેષ વસ્તુ છે. કાચુ એક સબ્જી છે જે રાંધવામાં આવતી નથી. ફૂલિયા એક પુરીનો પ્રકાર છે જે સામાન્ય પુરી કરતાં જાડા હોય છે અને તેનો કણક બનાવવામાં આવે તે પહેલાં આથો બનાવવામાં આવે છે ... ફૂલિયાનો અર્થ એ છે કે પફ્ડ અપ! Krupa Kapadia Shah -
કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe in Gujarati)
#MW2કાજુ અને પનીર એ બંને વસ્તુ દરેકને ભાવતી હોય છે. પનીર વડે પંજાબી સબ્જી મોટા ભાગે મારા ઘરે બનતી હોય છે. આજે કાજુ ઉમેરી #કાજુ_પનીર_મસાલા સબ્જી જે ગાર્લિક વ્હીટ લછ્છા પરાઠા પાપડ અને સલાડ સાથે સર્વ કરી છે. Urmi Desai -
મસૂર દાલ ટિક્કી
મસૂર દાલ અત્યાર સુધી ફક્ત દાળ બનવવા માટે જ ઉપયોગ કર્યો હતો પણ આજે એમાં કાંદો અને લીલું મરચું નાખી બાફી લઇ ટિક્કી બનાવી જેને કેરીના અથાણાં સાથે અથવા ચટપટા દહીં સાથે બ્રેકફાસ્ટમાં અથવા ફરસાણ તરીકે ખાઈ શકાય છે. મસૂર દાળ પણ ખુબ જ પોષ્ટીક હોઈ છે આ રેસિપીમાં ઓછામાં ઓછું તેલ ઉપયોગમાં લીધું છે. Nikie Naik
More Recipes
ટિપ્પણીઓ (3)