આથેલા આમળા (Athela Amla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બરણીમાં અડધુ પાણી ભરીને હળદર અને મીઠા વાળું પાણી તૈયાર કરો.
- 2
આમળાને સારી રીતે ધોઈ અને કાપા કરી લો.
- 3
હવે કાપેલા આમળાને હળદર મીઠાવાળા પાણી ની બરણીમાં 4 થી 5 દિવસ માટેે અંથાવા દો.(પાણી માં આમળા ડૂબે તે રીતે રાખવા) 4 થી 5 દિવસ પછી આથેલા આમળા તૈયાર છે...તેને જરૂર મુજબ ઉપયોગમાં લેવા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16818610








ટિપ્પણીઓ (6)