રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રીંગણને ધોઈને તેને કુકરમાં વરાળથી બાફી લો પછી તેની છાલ કાઢીને મેશ કરી લો ઓળાની બધી સામગ્રી ભેગી કરી લો
- 2
કડાઈમાં તેલ ગરમ કરીને રાઈ જીરું અને હિંગનો વઘાર કરો પછી તેમાં સમારેલી ડુંગળી આદુ, લસણની પેસ્ટ અને લીલા મરચાં નાખો તેને બે થી ત્રણ મિનિટ માટે સાંતળો
- 3
પછી તેમાં સમારેલું ટામેટું અને બધા સૂકા મસાલા નાખીને ટામેટું સોફ્ટ થાય અને મસાલા સંતળાઈ જાય ત્યાં સુધી તેને કુક કરો પછી તેમાં મેસેજ કરીને રીંગણ નાખીને બરાબર મિક્સ કરીને પાંચ મિનિટ માટે કુક કરો
- 4
સર્વ કરવા માટે તૈયાર છે રીંગણનો ઓળો કોથમીર નાખીને સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16819625











ટિપ્પણીઓ (4)