ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધું જ શાકભાજી એકસરખું સમારીને ધોઈ લેવું
- 2
હવે કુકરમાં કુકરમાં તેલ મૂકી તેમાં રાઈ હિંગ લીમડો નાખી લીલું લસણ નાખવો. ત્યારબાદ તેમાં બધા શાકભાજી એક સાથે એડ કરી દેવા સાથે એક ટામેટાં ઝીણું સમારીને નાખી દેવું બધો જ મસાલો કરી દેવો અને 1/2 ગ્લાસ પાણી નાખી શાકભાજીને મિક્સ કરી ત્રણ સીટી વગાડી લેવી
- 3
ત્યારબાદ ગેસ બંધ કરી અને કુકરમાંથી હવા નીકળવા દેવી હવે તેમાં ઢોકળી નાખી અને હલાવી લેવું. એક થી બે ઢોકળી ને ચીરા કરીને નાખી દેવી
- 4
જેનાથી શાકનો ટેસ્ટ પણ સરસ આવે અને સુગંધ પણ સરસ આવે અને ગરમ મસાલો નાખી તેને સર્વિંગ બાઉલમાં કાઢી લેવું તૈયાર છે સરસ મજાનું સુગંધીદાર ઊંધિયું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16820757










ટિપ્પણીઓ