અવધિ નવાબી પનીર કોરમા (Avadhi Nawabi Paneer Korma Recipe In Gujarati)

#SN3
#Vasantmasala
#aaynacookeryclub
#cookpadgujarati
અવધી ફૂડ એ ઉત્તર પ્રદેશ ના ફૂડનું ક્યુઝ છે. અવધી ફૂડને નવાબી ફૂડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉત્તર પ્રદેશમાં નવાબી ફૂડ કે અવધિ ફુડ ખુબ જ પ્રખ્યાત છે. અવધી ફૂડમાં મીઠા ટેસ્ટ વાળા ખડા મસાલા જેવા કે -કેસર, ઈલાયચી, તજ, જાવંત્રી, ખસખસ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે તથા તેમાં દૂધ દહીં ક્રીમ નો ઉપયોગ કરીને ફૂડની રીચ,ક્રિમી ટેક્ચર આપવામાં આવે છે તથા વાનગીને રિચ અને ટેસ્ટી બનાવી શકાય છે.
મેં નવાબી પનીર કોર માં બનાવ્યા છે જે અવધી રેસીપી ની ફેમસ ડીશ છે. જેમાં ખડા મસાલા અને કાજુ ના ઉપયોગથી ડુંગળીની વ્હાઈટ ગ્રેવી બનાવી ને પનીર નાખવામાં આવે છે તથા રિચનેસ આપવા માટે તેમાં ક્રીમ,દૂધ કે જાડું દહીં ઉમેરવામાં આવે છે. ફ્લેવર ફુલ ગ્રેવી ના કારણે આ ડીશ ખૂબ જ રીચ અને ટેસ્ટી લાગે છે.
અવધિ નવાબી પનીર કોરમા (Avadhi Nawabi Paneer Korma Recipe In Gujarati)
#SN3
#Vasantmasala
#aaynacookeryclub
#cookpadgujarati
અવધી ફૂડ એ ઉત્તર પ્રદેશ ના ફૂડનું ક્યુઝ છે. અવધી ફૂડને નવાબી ફૂડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉત્તર પ્રદેશમાં નવાબી ફૂડ કે અવધિ ફુડ ખુબ જ પ્રખ્યાત છે. અવધી ફૂડમાં મીઠા ટેસ્ટ વાળા ખડા મસાલા જેવા કે -કેસર, ઈલાયચી, તજ, જાવંત્રી, ખસખસ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે તથા તેમાં દૂધ દહીં ક્રીમ નો ઉપયોગ કરીને ફૂડની રીચ,ક્રિમી ટેક્ચર આપવામાં આવે છે તથા વાનગીને રિચ અને ટેસ્ટી બનાવી શકાય છે.
મેં નવાબી પનીર કોર માં બનાવ્યા છે જે અવધી રેસીપી ની ફેમસ ડીશ છે. જેમાં ખડા મસાલા અને કાજુ ના ઉપયોગથી ડુંગળીની વ્હાઈટ ગ્રેવી બનાવી ને પનીર નાખવામાં આવે છે તથા રિચનેસ આપવા માટે તેમાં ક્રીમ,દૂધ કે જાડું દહીં ઉમેરવામાં આવે છે. ફ્લેવર ફુલ ગ્રેવી ના કારણે આ ડીશ ખૂબ જ રીચ અને ટેસ્ટી લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ અવધી વ્હાઈટ ગ્રેવી બનાવવા માટેની બધી જ સામગ્રી તૈયાર કરી લેવી તથા 2 ચમચી દૂધમાં કેસર નાખી સાઈડમાં રાખી દેવું.
- 2
હવે એક પેનમાં ઘી મૂકી ગરમ થાય એટલે ખડા મસાલા નાખી ડુંગળી સાંતળવી. ત્યારબાદ તેમાં આદુ લસણ મરચા નાખવા.હવે કાજુ અને ખસખસ નાખી બરાબર મિક્સ કરી એક મિનિટ બાદ પાણી નાખી ઢાંકીને બે મિનિટ પકાવવું.
- 3
હવે ગેસની ફ્લેમ ઓફ કરી ઠંડુ થવા દો ઠંડુ થઈ જાય એટલે એલચો,તજ, તમાલપત્ર અલગ કાઢી નાખવા અને મિક્સર જારમાં લઈ પેસ્ટ બનાવી લેવી.
- 4
હવે એક પેનમાં ઘી મૂકી ગરમ થાય એટલે કાઢીને અલગ રાખેલા તમાલપત્ર, તજ અને એલચો નાખવો. ત્યારબાદ તેમાં બનાવેલી પેસ્ટ નાખી મીઠું, મરી પાઉડર નાખી પાંચ મિનિટ પકાવવું.
- 5
હવે તેમાં ઘી છૂટું પડે એટલે મોળુ દહીં અને મલાઈ ઉમેરવી અને બરાબર મિક્સ કરી ફરી બેથી ત્રણ મિનિટ પકાવવું.
- 6
હવે તેમાં પનીર નાખી બરાબર મિક્સ કરો. ત્યારબાદ તેમાં જાવંત્રી નાખવી.
- 7
હવે કડાઈને તવા ઉપર મૂકી ફ્લેમ સ્લો કરી ઢાંકીને બે થી ત્રણ મિનિટ પકાવવું ત્યારબાદ ગેસ બંધ કરી દેવો. સર્વ કરતી વખતે તેમાં કેસરવાળું દૂધ અને કોથમીર છાંટવી.
- 8
તો તૈયાર છે અવધી નવાબી પનીર કોરમા. તેને મેં અહીં પીરસ્યું છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
નવાબી પનીર કોરમા અવધી સ્ટાઈલ (Nawabi Paneer Korma Awadhi Style Recipe In Gujarati)
#LCM2#awadhi#nawabi#cookpadindia#cookpadgujaratiલખનવી અને અવધી નવાબી રેસિપી ઉત્તરપ્રદેશ ની શાન છે ,અને તેના માટે પ્રખ્યાત છે .ત્યાંની નવાબી રેસિપી બહુ સ્પાઇસી નથી હોતી છતાં પણ તેના રિચ,ક્રીમી ટેક્સચર દાઢે વળગે એવો હોય છે . અવધી નવાબી રેસિપી ની ગ્રેવી માં મીઠા ટેસ્ટ વાળા ખડા મસાલા અને બદામ,ખસખસ ની પેસ્ટ યુસ કરવા માં આવે છે .જેનાથી તે રીચ ટેસ્ટી બને છે . Keshma Raichura -
નવાબી પનીર
નવાબી પનીર વ્હાઇટ ગ્રેવી ની સબ્જી છે..ખડા મસાલા, પનીર, કાજુ, ક્રીમ, દહી, મસાલાઓ થી રીચ અને નવાબી રોયલ બને છે..#લોકડાઉન ડીનર રેસિપી Meghna Sadekar -
પનીર નવાબી (Paneer Nawabi RecipeIn Gujarati)
જય શ્રી કૃષ્ણપનીર નવાબી વિથ વ્હાઈટ ગ્રેવી :પનીર નોર્મલ શાક તો આપણે બધાએ જ ખાધું હશે પણ પનીર નવાબી વિથ વ્હાઈટ ગ્રેવી વાળું શાક બહુ ટેસ્ટી અને હેલ્ધી હોય છે.. ઘણા ઓછા લોકોએ આ શાક ખાધું હશે..મેં આ ફર્સ્ટ ટાઈમ જ પનીર નવાબી વિથ વ્હાઈટ ગ્રેવી વાળુ શાક બનાવ્યું છે.. તો ચાલો આજે આપણે પનીર નવાબી શાક બનાવવાનું જોઈ લઈએ.. આ શાક બહુ ટેસ્ટી હોય છે.. મારા ઘરમાં બધાને બહુ જ ભાવ્યું. તો આજે હું આ રેસિપી તમારી સાથે શેર કરું છું..#GA4#week1#cookpadindia Nayana Gandhi -
નવાબી પનીર (Nawabi Paneer Recipe in Gujarati)
#AM3નવાબી પનીર માં મેં કાજુ,બદામ ની પ્યૂરી,દૂધ,દહીં, ક્રીમ નો યુઝ કરીને ગ્રેવી બનાવી છે જે શાક ને એકદમ રિચ ટેસ્ટ આપે છે . છેલ્લે તેને સર્વ કરતી વખતે તેમાં ફ્રાય કરેલું પનીર ,કાજુ, કેસર એડ કર્યું છે. Avani Parmar -
નવાબી પનીર (Nawabi Paneer Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#Cookpadgujarati નવાબી પનીર અવધિ રેસીપી ની એક ફેમસ ડીશ છે. આ રેસીપી માં પનીર ને રીચ, ક્રીમી અને સુગંધિત ગ્રેવી માં બનાવવા માં આવે છે. ખૂબ જ સ્વાદિષ્ટ રેસીપી છે. Bhavna Desai -
પનીર કોરમા (Paneer Korma Recipe In Gujarati)
#AM3પનીર કોરમાં મને પનીર કોરમા બનાવીને બઉ ખુશી થઈ અને ઘર માં બધાને ખુબ ગમી. મે ટોફુ પનીર વાપર્યું છે. Deepa Patel -
પનીર હાંડી કોરમા (Paneer Handi Korma Recipe In Gujarati)
#WK4 વિન્ટર કિચન ચેલેન્જ પનીર હાંડી રેસ્ટોરન્ટ થી વધારે સ્વાદિષ્ટ, લાજવાબ, સરળ રીતે ઘરમાં ઉપલબ્ધ સામગ્રી થી બનતું પનીર હાંડી. સ્વાદિષ્ટ અને ક્રીમી ગ્રેવી જેં માટી નાં વાસણ માં બનાવવામાં આવે છે. આ ગ્રેવી માં કાંદા, ટામેટા, કાજુ અને ક્રીમ નો ઉપયોગ કરવા માં આવે છે.ઘણી ભારતીય વાનગી કડાઈ અને હાંડી માં બને છે. એ વાનગી નું નામ તેને કયા વાસણ માં બનાવ્યું છે તેના ઉપર થી આપવામાં આવે છે. Dipika Bhalla -
નવાબી પનીર મસાલા (Navabi Paneer Masala Recipe In Gujarati)
#RC2#white Recipe નવાબી પનીર બીજી પંજાબી સબ્જી કરતાં તદ્દન અલગ છે મસાલા ખડા મસાલાઓનો સ્પાઇસ હોવા છતાં માઈલ્ડ ટેસ્ટ હોય છે તે એકદમ સ્પાઇસી નથી હોતુ તે બાળકો અને વડીલો ની માટે બેસ્ટ સબ્જી છે sonal hitesh panchal -
પનીર કોરમા (Paneer Korma Recipe in Gujarati)
#GA4#week26પનીર કોરમાંમને પનીર કોરમા બનાવીને બઉ ખુશી થઈ અને ઘર માં બધાને ખુબ ગમી. મે ટોફુ પનીર વાપર્યું છે. Deepa Patel -
સબ્જ - એ - નવાબી (Subj e Nawabi Recipe In Gujarati)
સબ્જી -એ-નવાબી એ મુગલાઈ શૈલીની રોયલ વેજ. ઇન્ડિયન કરી છે.જેમાં વિવિધ પ્રકારના વેજીટેબલ્સ પનીર કાજુ ક્રીમ અને અન્ય ખડા મસાલાનો ઉપયોગ કરીને વ્હાઈટ ગ્રેવીમાં પકાવવામાં આવે છે.આ એક રેસ્ટોરન્ટ સ્ટાઇલ કરી હોવાથી કોઈપણ પાર્ટી કે ગેટ ટુ ગેધર માટેની અદભુત ડિશ છે.સજ એ નવાબી કરીને આપ બટર રોટી ચપાટી તંદુરી રોટી કે પરોઠા સાથે સર્વ કરી શકો છો.#ATW3#TheChefStory#PSR#cookpadindia#cookpadgujarati@Disha_11 @Ekrangkitchen @hetal_2100 Riddhi Dholakia -
અવધિ ખીચડી (Awadhi Khichdi Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#cookpadgujaratiસાદી ખીચડી ખાઈને કંટાળી જઈએ ત્યારે ફ્લેવરફુલ અને રીચ એવી અવધી ખીચડી બનાવવી. ઘી માં ફ્લેવર વાળા ખડા મસાલા મનપસંદ વેજીટેબલ્સ નાખી તથા રિચનેસ આપવા માટે મલાઈ, કાજુની પેસ્ટ અને દૂધ નાખી એક ફ્લેવરફુલ ગ્રેવી મા સાદી ખીચડી ઉમેરી ને ખૂબ જ ઓછા સમયમાં અને સરળતા થી રીચ,ટેસ્ટી અવધિ ખીચડી તૈયાર કરવામાં આવે છે. Ankita Tank Parmar -
રેડ ગ્રેવી પનીર (Red Gravy Paneer Sabji Recipe In Gujarati)
#LSR રેડ ગ્રેવી પનીર લગ્નસરા નાં જમણવાર માં ઘણાં સમયથી ત્રણ ચાર પ્રકારના શાક પીરસાતા હોય છે તેમાં પનીરનું શાક મોખરે હોય છે...ભોજન દેશી હોય કે ફેન્સી પણ પનીર ના શાક વગર ભોજન અધૂરું ગણાય...મે વરા ની સ્ટાઈલ નું પનીરનું શાક બનાવ્યું છે...જે ખડા મસાલા, કાજુ, મગસ તરી અને સ્વાદિષ્ટ ગ્રેવી સાથે તૈયાર કર્યું છે...તો ચાલો બનાવીએ વરા નું શાક...😋 Sudha Banjara Vasani -
નવરતન કોરમા (Navratan korma recipe in Gujarati)
નવરતન કોરમા પીળા રંગની ગ્રેવીમાં બનતી કરી છે જે સુકામેવા અને દહીંનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ કરી મા અલગ અલગ જાતના શાકભાજી, ડ્રાયફ્રૂટ તથા પાઈનેપલ ઉમેરવામાં આવે છે. આ માઈલ્ડ અને ક્રીમી ગ્રેવી માં બનતી કરી નાન, રોટી કે રાઈસ સાથે પીરસવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpad_gu spicequeen -
શાહી પનીર (Shahi paneer recipe in Gujarati)
શાહી પનીર મુઘલાઈ સ્ટાઈલની પનીર ની ડીશ છે જેમાં પનીરને કાંદા ની ગ્રેવી માં બનાવવામાં આવે છે. આ ગ્રેવીમાં કાજુ, ખસખસ, નાળિયેર અને દહીં ઉમેરવામાં આવે છે. એની સાથે આખા સુકા મસાલા અને લીલા મસાલા પણ ઉમેરાય છે જેના લીધે આ ડીશ ખૂબ જ ફ્લેવરફુલ બને છે. રિચ અને ક્રીમી ગ્રેવી વાળી આ ડિશ સ્વાદમાં માઈલ્ડ હોય છે. આ ડિશ પનીર ના બદલે મિક્સ શાકભાજીનો ઉપયોગ કરીને પણ બનાવી શકાય.#MW2 spicequeen -
નવાબી સેવૈયા (Nawabi Sevaiya Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclubઅવધી રેસીપી (નવાબી ફૂડ) Falguni Shah -
શાહી મલાઈ પનીર કોરમા (Shahi Malai Paneer Korma Recipe in Gujarati)
મેં Zoom Live Class માં Sangita Jatin Jani ji પાસેથી પંજાબી બેસ્ટ ગ્રેવી ની બેસિક રેસીપી શીખી હતી. તેમના રેસિપી માંથી મે વ્હાઈટ ગ્રેવી બનાવી હતી ...તેમાંથી આજે મે આ વ્હાઈટ ગ્રેવી નો ઉપયોગ કરી "શાહી મલાઈ પનીર કોરમા" બનાવ્યું હતું. ખરેખર આ સબ્જી માંથી રેસ્ટોરન્ટ જેવો જ સ્વાદ અને એવું જ ક્રીમી ટેક્ષચર આવ્યું હતું.... મારા ઘરમાં બધાને આ સબ્જી ખૂબ જ ભાવી. Daxa Parmar -
અવધિ લખનવી નવાબી વેજ તેહરી (Awadhi Lucknowi Nawabi Veg Tehari Recipe In Gujarati)
સ્વાદ ની રંગત #SN3#Vasantmasala#aaynacookeryclubઅવધિ / મટકા રેસીપી ચેલેન્જ Week 3#SN3 : અવધિ લખનવી નવાબી વેજ તેહરીબિરયાની એ એક રીચ ડીશ છે . જે નાના મોટા બધા ને ભાવતી હોય છે . જેમા ખડા મસાલા નો ઉપયોગ કરી અને બનાવવામા આવે છે .બિરયાની મા તેજાના અને ઘરનો બનાવેલો ગરમ મસાલા નો સ્વાદ કાઈ અનેરો જ હોય છે . બિરયાની ને વન પોટ મીલ પણ કહી શકાય. Sonal Modha -
નવાબી તડકા મસુર (Nawabi Tadka Masoor Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#Week3#cookpad#cookpadindia#cookpadgujarati#avdhirecipeનવાબી દાળની વિશેષતા એ તેનો નવાબી તડકો છે. ઘીમાં સાંતળેલ ડુંગળી, કુક કરેલ ટામેટાની પ્યુરી, નવાબી ખડા મસાલા તથા ઘી છે.પૂર્વ તૈયારી રૂપે ટામેટા કુક કરી પ્યુરી બનાવી લેવી તથા ક્રશ કરેલ ડુંગળી પણ ઘી માં સાંતળી લેવી.એક કપ રાંધેલી મસૂર દાળમાં ૧૯ ગ્રામ પ્રોટીન હોય છે. ફોસ્ફરસ ભરપૂર હોવાથી તે કેલ્શિયમ સાથે મળીને આપણા હાડકા મજબૂત બનાવે છે. Neeru Thakkar -
પનીર હાંડી કોરમા (Paneer Handi Korma Recipe In Gujarati)
#WK4#Week 4#cookpadindia#cookpadgujratiપનીર હાંડી તો ઘણીવાર બનાવ્યું છે ,પણ માટી ની હાંડી માં પહેલીવાર બનાવ્યું ...અને ખરેખર એમાં બનતું હોય એની અરોમા મસ્ત આવે છે ..એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ બન્યું છે . Keshma Raichura -
આલુ મટર કોરમા ઈન વ્હાઈટ ગ્રેવી(Aloo mutter korma with white gravy recipe In Gujarati)
#નોર્થ#Kaloti#Himachal_pradesh#week4પોસ્ટ - 10 આ વાનગી ક્લોટી પરગણા ની રેસ્ટોરન્ટ માં પીરસાય છે...બહુ થોડી સામગ્રી માંથી બની જાય છે તેને ફુલકા રોટી સાથે સર્વ કરાય છે..બેબી પોટેટોસ ને "ઘી" માં ખડા મસાલા સાથે સાંતળીને બનાવાય છે..કાજુની પેસ્ટને લીધે gravy રીચ બને છે...લીલા વટાણા નો આકર્ષક look આવે છે ફ્રેશ મલાઈ અને દહીં થી લિજ્જતદાર બને છે... Sudha Banjara Vasani -
પનીર ભુરજી ઈન મખની ગ્રેવી(Paneer Bhurji In Makhani Gravy Recipe In Gujarati)
#AM3 આ સબ્જી બાળકો તેમજ વડીલોની પ્રિય છે કારણ કે માખણ...મલાઈ...ખડા મસાલા...કાજુ...ખસખસ...અને પનીરના રીચ મિશ્રણ થી તૈયાર થાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ અને મસાલેદાર લાગે છે...બધાને ખૂબ પસંદ આવશે... Sudha Banjara Vasani -
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
પંજાબી સબ્જીમા સામાન્ય રીતે ગ્રેવી નો વપરાશ હોઈ અને તેમાં પનીર કે મિક્સ vegetable કે કઠોળ ઉમેરીને તૈયાર કરવામાં આવે છે. પંજાબી સબ્જી મા મસાલા નો ઉપયોગ આગળ પડતો હોઈ છે અને સાથે સાથે ક્રીમ/ghee/બટર વગેરે પકન ભરપૂર હોં છે તેથી હેવી બને છે. મે આજે પનીર અંગારા બનાવ્યા છે જેને સમોકી ફ્લેવર આપીને સીઝ્ઝલર પ્લેટ મા સર્વ કરી છે.#ATW3#TheChefStory#psr Ishita Rindani Mankad -
પનીર કોરમા (Paneer Korma Recipe In Gujarati)
#WDમેં મૃણાલ ઠાકરજી ની રેસિપી લઈને સબ્જી બનાવી ખરેખર ખૂબ જ ટેસ્ટી બની.આપણે હંમેશા નવરત્ન કોરમા જ બનાવતા હોઈએ છીએ પણ મને આ સબ્જી એનું બેસ્ટ ઓપ્શન લાગે છે. કે જે ખૂબ જ ઝડપથી અને ઓછી સામગ્રી થી બની જાય છે. Harita Mendha -
નવાબી પનીર (Nawabi Paneer Recipe In Gujarati)
વ્હાઈટ ગ્રેવી માં બનતી આ રેસીપી માં કાજુ અને બદામ એક રિચ ટેસ્ટ આપે છે. Disha Prashant Chavda -
પંજાબી દમ આલુ વિથ જીરા પરોઠા (Punjabi Dum Aloo With Jeera Paratha Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#cookpadgujaratiદમ આલુ આમ તો કશ્મીરી રેસીપી છે પરંતુ આજે મેં પંજાબી સ્ટાઇલ દમ આલુ વિથ જીરા પરોઠા બનાવ્યા છે. દમ આલુ એ નાની બટેકી માંથી બનાવવામાં આવે છે અને તે રેડ ગ્રેવી માં બનાવાય છે. સરસિયુ તેલ કે બટરમાં બધા જ ખડા મસાલા, ડુંગળી, ટોમેટો, આદુ,મરચુ, લસણ, રેગ્યુલર મસાલા, કસુરી મેથી વગેરે નાખી ગ્રેવી બનાવાય છે તથા નાની બટેકીને તેલમાં તળીને આ ગ્રેવીમાં નાખી લાજવાબ અને સ્વાદિષ્ટ દમઆલુ બનાવી શકાય છે. લંચ તેમજ ડિનર માં લઈ શકાય છે. Ankita Tank Parmar -
પનીર કોરમા (Paneer Korma Recipe In Gujarati)૨
આ એક પજાંબી સબજી છે આપડે જયારે હોટલમાં જમવા જઈએ ત્યારે આપણે મેનુમાં ઘણી વાર જોયું હશે . આ વનગી પનીર કાંદા, ટામેટા અને થોડા ઘરના મસલાથી બનતી વાનગી છે. તો ચલો બનવીએ પનીર કોરમાં.#GA4#Week26 Tejal Vashi -
નવાબી ગોબી કડાઈ
#flamequeens#અંતિમઆજે મેં કૂકપેડ દ્વારા માસ્ટર શેફ ચેલેન્જ માં શેફ સિદ્ધાર્થ સરની બનાવેલી અવધિ મલાઈ ગોબીમાંથી થોડીક સામગ્રી લઇને નવાબી ગોબી કડાઈ બનાવ્યુ છે.આ વાનગી માં મૂળ રેસીપી માંથી ગોબી ની સાથે મેં કેપ્સિકમ, ડુંગળી અને પનીર નો ઉપયોગ કર્યો છે. અને ડુંગળી અને ટામેટાં ની મિક્સ પેસ્ટ બનાવી છે. તથા મૂળ વાનગી ના બીજા ઘટકો નો ઉપયોગ પણ કર્યો છે. Prerna Desai -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EBWeek 11હેલો મિત્રો 🙋🙋પનીર માંથી બનતી રેસિપિ બનાવતા જ હશો તમે...!!આજે ટ્રાય કરો એક પંજાબી વાનગી, જેનું નામ છે. " શાહી પનીર" 😋 ❤️શાહી પનીર એ ટ્રેડિશનલ ઉત્તર ભારત ની પ્રખ્યાત વાનગી છે જે પનીર સ્પેશિયલ મસાલા પેસ્ટ અને ફ્રેશ ક્રીમ થી બને છે.😍આવી ગયું ને મો માં પાણી 😋તો ત્યાર છે "શાહી પનીર " ❤️ Archana Parmar -
બટર પનીર મસાલા (Butter Paneer Masala Recipe In Gujarati)
મેં સંગીતાજીના zoom live ક્લાસમાં રેડ ગ્રેવી શીખી તેમાંથી બટર પનીર મસાલા સબ્જી બનાવી તો આજે હું તમારી સાથે રેડ ગ્રેવી ને બટર પનીર મસાલા ની રેસીપી શેર કરીશ Nisha -
અવધિ વેજ પુલાવ (Awadhi Veg Pulao Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#cookpadgujaratiઆજ ફ્લેવર ફુલ ખડા મસાલા અને મનપસંદ વેજીટેબલના ઉપયોગ થી ઝડપથી અને સરળતાથી બની જાય એવા ટેસ્ટી અવધિ વેજ પુલાવ બનાવ્યા છે. Ankita Tank Parmar
More Recipes
ટિપ્પણીઓ (10)