કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)

Geeta Parmar
Geeta Parmar @geetaparmar11

#PKS1

#PKS1

વધુ વાંચો

સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)

Geeta Parmar
Geeta Parmar @geetaparmar11

#PKS1

#PKS1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1બાઉલ સાબુદાણા
  • 2 નંગબટાકા બારીક સમારેલા
  • 3-4 નંગલીમડાના પાન
  • 3 ચમચીતેલ
  • 1/4 ચમચીજીરૂ
  • 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  • 2 ચમચીલીંબુનો રસ
  • 1/2 ચમચીખાંડ
  • સ્વાદ મુજબ મીઠું
  • ગાર્નીશિંગ માટે બારીક સમારેલી કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ સાબુદાણાને 3 થી 4 કલાક માટે પલાળીને રાખો

  2. 2

    ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં જીરું લીલા મરચા લીમડાના પાન, બટાકા ઉમેરી ચડવા દેવું

    સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તેમાં પલાળેલા સાબુદાણા લાલ મરચું પાઉડર મીઠું લીંબુનો રસ અને ખાંડ નાખી બરાબર મિક્સ કરી બે મિનિટ માટે થવા દો

    સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    સર્વિંગ બાઉલમાં લઈને ઉપરથી કોથમીરથી ગાર્નિશિંગ કરો આ ખીચડી બહુ મસ્ત લાગે છે

    સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તો હવે આપણી ટેસ્ટી ગરમાગરમ સાબુદાણાની ખીચડી બનીને તૈયાર છે

    સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Geeta Parmar
Geeta Parmar @geetaparmar11
પર February 25, 2023 12:13

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સાબૂદાણા ખીચડી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પંજાબી પુલાવ (Punjabi Pulao Recipe In Gujarati)
  2. લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
  3. વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
  4. મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
  5. ટોમેટો સોસ (Tomato Sauce Recipe In Gujarati)
  1. ભરેલા મરચા નો સંભારો (Bharela Marcha Sambharo Recipe In Gujarati)
  2. ચુરમા ના લાડવા (Churma Ladva Recipe In Gujarati)
  3. લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
  4. લાપસી (Lapsi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16823955
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close