કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીઝી પાલક પનીર બોલ્સ (Cheesy Palak Paneer Balls Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીઝી પાલક પનીર બોલ્સ (Cheesy Palak Paneer Balls Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચીઝી પાલક પનીર બોલ્સ (Cheesy Palak Paneer Balls Recipe In Gujarati)

Hetal Chirag Buch
Hetal Chirag Buch @hetal_2100
Jamnagar Gujarat

પાલક પનીર બોલ્સ ઘણી બધી અલગ અલગ રીતે બનતા હોય છે. ઘણા મકાઈના લોટનો ઉપયોગ કરે છે ઘણા બટેટાનો ઉપયોગ કરીને બનાવે છે, મેં આજે રવાનો ઉપયોગ કરી અને આ બોલ્સ બનાવ્યા છે. રવાને પહેલા પાલક પ્યુરીમાં ઉકાળી અને ઉપમા જેવું કરી અને પછી તેના બોલ બનાવી તેમાં સ્ટફિંગ કર્યું છે. અને ડીપ ફ્રાય કરવાના બદલે અપમ પેનમાં તેને સેલો ફ્રાય કર્યા છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 કપરવો
  • 1/4 કપપાલક પ્યુરી
  • 2 નંગ ડુંગળી
  • 1 નંગમરચું
  • 1 ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  • સ્વાદ મુજબ મીઠું
  • 2 ચમચીતેલ
  • 1 કપપાણી
  • 1 નાની ચમચીકિચન કિંગ મસાલો
  • સ્ટફિંગ માટે
  • 200 ગ્રામપનીર
  • 1/2 કપમોઝરેલા ચીઝ
  • સ્વાદ મુજબ મીઠું
  • 1 ચમચીચાટ મસાલો
  • 2 ચમચીકોથમીર
  • 1 ચમચીઓરેગાનો અને ચીલી ફ્લેક્સ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પાલકને બ્લાંચ કરી તેની પ્યુરી કરી લેવી. ડુંગળી મરચું અને આદુ-લસણ ની એક પેસ્ટ બનાવી લેવી. એક પેનમાં તેલ ગરમ મૂકો તેલ ગરમ થાય એટલે ડુંગળી ની પેસ્ટ સાતળો. ત્યારબાદ તેમાં પાલકની પેસ્ટ ઉમેરો બરોબર મિક્સ કરી પાણી ઉમેરો.

    ચીઝી પાલક પનીર બોલ્સ (Cheesy Palak Paneer Balls Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝી પાલક પનીર બોલ્સ (Cheesy Palak Paneer Balls Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝી પાલક પનીર બોલ્સ (Cheesy Palak Paneer Balls Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પાણી ઉકળે ત્યારબાદ તેમાં રવો સ્વાદ પ્રમાણે મીઠું અને કિચન કિંગ મસાલો નાખી બધું પાણી શોષાઈ જાય અને રવો બરોબર ચડી જાય ત્યાં સુધી રાખો. ત્યારબાદ તેને ઠંડુ પાડી લ્યો.

    ચીઝી પાલક પનીર બોલ્સ (Cheesy Palak Paneer Balls Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝી પાલક પનીર બોલ્સ (Cheesy Palak Paneer Balls Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝી પાલક પનીર બોલ્સ (Cheesy Palak Paneer Balls Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    સ્ટફિંગ માટે પનીર ખમણી લો તેમાં મોઝરેલા ચીઝ (ચીઝ ક્યુબ પણ ચાલે) ચાટ મસાલો સ્વાદ પ્રમાણે મીઠું કોથમીર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ઉમેરી બરોબર મિક્સ કરી નાના નાના બોલ્સ વાળી લો.

    ચીઝી પાલક પનીર બોલ્સ (Cheesy Palak Paneer Balls Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝી પાલક પનીર બોલ્સ (Cheesy Palak Paneer Balls Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ઠંડા પડેલા રવાના મિશ્રણમાંથી એક મોટો બોલ બનાવી વચ્ચેથી થેપી તેમાં પનીર નો સ્ટફિંગ વાળો બોલ મૂકી કવર કરી આખો બોલ બનાવી લો. ત્યારબાદ અપમ પેનમાં તેલ મૂકી તેને શેલો ફ્રાય કરી લો ગરમાગરમ બોલ્સને સર્વ કરો.

    ચીઝી પાલક પનીર બોલ્સ (Cheesy Palak Paneer Balls Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચીઝી પાલક પનીર બોલ્સ (Cheesy Palak Paneer Balls Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચીઝી પાલક પનીર બોલ્સ (Cheesy Palak Paneer Balls Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    બોલ્સ ને ડીપ ફ્રાય પણ કરી શકો.

    ચીઝી પાલક પનીર બોલ્સ (Cheesy Palak Paneer Balls Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચીઝી પાલક પનીર બોલ્સ (Cheesy Palak Paneer Balls Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hetal Chirag Buch
Hetal Chirag Buch @hetal_2100
પર March 01, 2023 05:47
Jamnagar Gujarat
Community Manager........Cooking is like painting or writing a song. Just as there are only so many notes or colors, there are only so many flavors—it’s how you combine them that sets you apart.”– Wolfgang Puck
વધુ વાંચો

ટિપ્પણીઓ (19)

Kirtana Pathak
Kirtana Pathak @kirtana_9
March 31, 2023 06:54
Very nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાલક પનીર બોલ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાલક મગ સ્પાઉટસ્ ઢોકળા (Palak Moong Sprouts Dhokla Recipe In Gujarati)
  2. કેસર માવા કુલ્ફી (Kesar Mawa Kulfi Recipe In Gujarati)
  3. વાટી દાળના ખાટા ઢોકળા (Vati Dal Khata Dhokla Recipe In Gujarati)
  4. બેસન અને સોજી ના ઢોકળા (Besan Sooji Dhokla Recipe In Gujarati)
  5. લસણીયા સેન્ડવીચ ઢોકળાં (Lasaniya Sandwich Dhokla Recipe In Gujarati)
  1. પનીર મગદાળ સેન્ડવીચ ઢોકળા (Paneer Moongdal Sandwich Dhokla Recipe In Gujarati)
  2. કેરી નો રસ (Keri Ras Recipe In Gujarati)
  3. ઓટ્સ જુવાર ઢોકળા (Oats Jowar Dhokla Recipe In Gujarati)
  4. જ્યુસી સલાડ (Juicy Salad Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16828885
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close