કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઓટ્સ ના ઢોકળા (Oats Dhokla Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઓટ્સ ના ઢોકળા (Oats Dhokla Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઓટ્સ ના ઢોકળા (Oats Dhokla Recipe In Gujarati)

Bhavini Naik
Bhavini Naik @cook_20529071

#DRC

#DRC

વધુ વાંચો

ઓટ્સ ના ઢોકળા (Oats Dhokla Recipe In Gujarati)

Bhavini Naik
Bhavini Naik @cook_20529071

#DRC

#DRC

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧ કપઓટ્સ
  • ૧/૨ કપરવો
  • ૧/૨ કપદહીં
  • ૧ કપપાણી
  • ૧મીડીયમ સાઇઝ નું ગાજર છીણેલું
  • ૧/૨ કપવટાણા
  • ૧/૨ ચમચીઆદું ની પેસ્ટ
  • ૧/૨ ચમચીમરચા ની પેસ્ટ
  • મીઠું સ્વાદ મુજબ
  • ૧ ટી સ્પૂનઈનો
  • ૧ ટી સ્પૂનપાણી
  • વધાર કરવા માટે
  • ૪-૫ ટી સ્પૂનતેલ
  • ૩ ટી સ્પૂનરાઈ
  • ૧ ટી સ્પૂનતલ
  • ૧/૪ ચમચીહિંગ
  • ૭ નંગલીમડા ના પાન
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સવ થી પહેલા ઓટ્સ ને પીસી તેનો પાઉડર બનાવી લેવો હવે તેને બાઉલ માં લઇ તેમાં રવો, દહીં ને પાણી ઉમેરી બધું બરાબર મિક્સ કરી લેવું પછી તેને ઢાંકી ને ૧૫ મિનિટ બાજુ પર મૂકી દેવું બધું પાણી અંદર સોસાઈ જસે તેને પાછું હલાવી લેવું

    ઓટ્સ ના ઢોકળા (Oats Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઓટ્સ ના ઢોકળા (Oats Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઓટ્સ ના ઢોકળા (Oats Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં છીણેલું ગાજર, વટાણા ઉમેરવા પછી તેમાં આદુ, મરચાં ની પેસ્ટ ને મીઠું ઉમેરી બધું બરાબર મિક્ષ કરી લેવું હવે તેમાં થોડું થોડું કરી ને પાણી ઉમેરવું ઈડલી નું ખીરું હોય તેવું ખીરું તૈયાર કરવું હવે તેમાં ઈનો ઉમેરી તેની ઉપર પાણી નાખી એક બાજુ જેમ હલાવે તે રીતે ૨ મિનિટ માટે હલાવી લેવું,

    ઓટ્સ ના ઢોકળા (Oats Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઓટ્સ ના ઢોકળા (Oats Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઓટ્સ ના ઢોકળા (Oats Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે આપણે તૈયાર કરેલી તેલ લગાવેલી થાળી માં ખીરું પાથરી દેવું તેની ઉપર લાલ મરચું પાઉડર,મરી પાઉડર ભભરાવવા ને તેને ગરમ કુકર માં ૨૦ મિનિટ માટે મીડીયમ ગેસ પર થવા દેવું થઈ જાય એટલે થાળી બહાર કાઢી થોડી ઠંડી થવા દેવી

    ઓટ્સ ના ઢોકળા (Oats Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઓટ્સ ના ઢોકળા (Oats Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઓટ્સ ના ઢોકળા (Oats Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેના ઉપર રેડવા માટે વઘારીયાં માં વઘાર કરવો પેહલા તેલ મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, સફેદ તલ,લીમડા ના પાન ને હિંગ ઉમેરવી વઘાર તૈયાર કરેલી થાળી માં રેડી દેવો

    ઓટ્સ ના ઢોકળા (Oats Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઓટ્સ ના ઢોકળા (Oats Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઓટ્સ ના ઢોકળા (Oats Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી તેમાં કાપા પાડી ચોરસ પીસ કરી લેવા આ ઢોકળા ને તમે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરવા આ ઢોકળા ખૂબ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે તો તૈયાર છે ઓટ્સ ના ઢોકળા ગરમા ગરમ સર્વ કરવા માટે.

    ઓટ્સ ના ઢોકળા (Oats Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ઓટ્સ ના ઢોકળા (Oats Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhavini Naik
Bhavini Naik @cook_20529071
પર March 01, 2023 15:03

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઓટ્સ ઢોકળા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કેસર માવા કુલ્ફી (Kesar Mawa Kulfi Recipe In Gujarati)
  2. વાટી દાળના ખાટા ઢોકળા (Vati Dal Khata Dhokla Recipe In Gujarati)
  3. પાલક મગ સ્પાઉટસ્ ઢોકળા (Palak Moong Sprouts Dhokla Recipe In Gujarati)
  4. બેસન અને સોજી ના ઢોકળા (Besan Sooji Dhokla Recipe In Gujarati)
  5. ચીઝી પાલક પનીર બોલ્સ (Cheesy Palak Paneer Balls Recipe In Gujarati)
  1. પાલક મગ સ્પાઉટસ્ ઢોકળા (Palak Moong Sprouts Dhokla Recipe In Gujarati)
  2. રવા ના ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
  3. ફરાળી ઢોકળા (Frali Dhokla Recipe In Gujarati)
  4. મીક્સ લોટ ના ઢોકળા (Mix Flour Dhokla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16830988
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close